મન્કીને પહેરાવ્યા માણસો જેવા કપડાં

Published: 29th July, 2019 08:29 IST | monkey wear clothes like woman

ઇન્ડોનેશિયાના જકાર્તામાં ગઈ કાલે કાર ફ્રી ડે હતો. એવામાં લોકો ચાલતાં, સાઇકલ લઈને અથવા તો પોતાના પાળતુ પ્રાણીઓને સાથે લઈને રોડ પર ફરવા નીકળ્યા હતા.

ઇન્ડોનેશિયાના જકાર્તામાં ગઈ કાલે કાર ફ્રી ડે હતો. એવામાં લોકો ચાલતાં, સાઇકલ લઈને અથવા તો પોતાના પાળતુ પ્રાણીઓને સાથે લઈને રોડ પર ફરવા નીકળ્યા હતા. એક ઇન્ડોનેશિયન મહિલા પાળેલા વાંદરાને માણસ જેવો સજાવીને બહાર નીકળી હતી. રૉક-મેટલ બૅન્ડના આર્ટિસ્ટ જેવી ટોપી અને શૂઝ પહેરીને વાંદરાભાઈ રોડ પર ફરવા નીકળ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK