Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > લોક રક્ષક દળની પરીક્ષા રદ કરવા માંગ, હાઈકોર્ટમાં થઈ અરજી

લોક રક્ષક દળની પરીક્ષા રદ કરવા માંગ, હાઈકોર્ટમાં થઈ અરજી

22 January, 2019 08:53 PM IST |

લોક રક્ષક દળની પરીક્ષા રદ કરવા માંગ, હાઈકોર્ટમાં થઈ અરજી

LRDની પરીક્ષા રદ્દ કરવાની માંગ(તસવીરમાંઃ પેપર લીક કરનાર આરોપીઓ)

LRDની પરીક્ષા રદ્દ કરવાની માંગ(તસવીરમાંઃ પેપર લીક કરનાર આરોપીઓ)


ગુજરાતમાં લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા થયેલા વિવાદ બાદ હવે પરીક્ષાને રદ કરવાની અરજી કરવામાં આવી છે. ડિસેમ્બરમાં થનારી લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર ફૂટી જતા તે પરીક્ષા જાન્યુઆરીમાં ફરીથી લેવામાં આવી હતી. અને હવે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પરીક્ષા રદ કરવાની અરજી કરી છે.

ઉમેદવારોએ કરેલી અરજીમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે તેમને જાન્યુઆરીમાં લેવામાં આવેલી પરીક્ષામાં પેપર અધુરું આપવામાં આવ્યું હતું. તો કેટલાક વિદ્યાર્થીઓનો તો એવો પણ આરોપ છે કે તેમના પેપર પર બારકોડ જ નહોતી લગાવવામાં આવ્યા. જેથી આ પરીક્ષા રદ કરવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2019 08:53 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK