ડુંગરા દૂરથી રળિયામણા. કાશ્મીરનો બરફ જોઈને આપણે ખુશ થઈએ, પરંતુ ચારેય તરફ બરફ હોવા છતાં પીવા માટે પાણી નહીં એવી હાલત કાશ્મીરના ભદેરવા ગામના લોકોની થઈ છે. ઠંડીને કારણે પાઇપલાઇન થીજી જવાને લીધે બે મહિનાથી પીવાનું પાણી ન મળતાં બરફને ડોલમાં ભરીને લઈ જતી મહિલાઓ. આને જ ઓગાળીને તેના ઘરના લોકો તરસ છિપાવશે.
સિંહ પર પણ માસ્ક
18th January, 2021 09:23 ISTટિન ટિન કૉમિક બુક આર્ટનો દુર્લભ નમૂનો ૨૮.૨૮ કરોડ રૂપિયાની કિંમતે વેચાયો
18th January, 2021 09:16 ISTચીનમાં આઇસક્રીમની કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવી
18th January, 2021 09:13 ISTબોલો, મેકબુક ચાર્જર એટલું ગરમ થયું કે લોટ મૂકતાં કુકીઝ બની ગઈ
18th January, 2021 09:06 IST