Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીટિંગ કરતાં ગર્લફ્રેન્ડે તેના બૉયફ્રેન્ડનું પેનિસ કાપી નાખ્યું

ચીટિંગ કરતાં ગર્લફ્રેન્ડે તેના બૉયફ્રેન્ડનું પેનિસ કાપી નાખ્યું

04 September, 2012 05:19 AM IST |

ચીટિંગ કરતાં ગર્લફ્રેન્ડે તેના બૉયફ્રેન્ડનું પેનિસ કાપી નાખ્યું

ચીટિંગ કરતાં ગર્લફ્રેન્ડે તેના બૉયફ્રેન્ડનું પેનિસ કાપી નાખ્યું


cut-penishઆ ઘટના પેરુની રાજધાની લીમામાં બની હતી. પોલીસે કહ્યું હતું કે ૪૧ વર્ષની જુલિયા મુનોઝ નામની મહિલાએ પોતાના ૪૬ વર્ષના બૉયફ્રેન્ડ રેમન એરિયાસનું પેનિસ કાપી નાખ્યું હોવાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે કહ્યું હતું કે રેમને ચીટિંગ કરી હોવાની જાણ થતાં નારાજ જુલિયાએ કિચન નાઇફ વડે તેનું પેનિસ કાપીને ટૉઇલેટમાં ફેંકી દીધું હતું. બાદમાં પોલીસે જુલિયાની ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2012 05:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK