Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ શ્વાન છે કે શિયાળ?

આ શ્વાન છે કે શિયાળ?

27 February, 2020 02:46 PM IST | Mumbai Desk

આ શ્વાન છે કે શિયાળ?

આ શ્વાન છે કે શિયાળ?


છેલ્લા એક અઠવાડિયાથી‍ સોશ્યલ મીડિયામાં ‘ફોક્સ ડૉગ’નો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં ફરે છે અને એ ફોટોગ્રાફ કૂતરાનો છે કે શિયાળનો છે કે પછી બન્નેનું વર્ણસંકર મિશ્ર રૂપ છે એ કોઈ આત્મવિશ્વાસથી કહી શકતું નથી. તેના કાન ઊંચા અને પૉઇન્ટેડ છે તેમ જ મોં અણિયાળું છે જે શિયાળ જેવું લાગે છે. બીજી તરફ તએના પેટનો ભાગ શ્વાન જેવો ભરાવદાર છે. ‘મ્યા’ નામે ઓળખાતા આ ઍનિમલનો ફોટોગ્રાફ ૨૦૧૬થી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયો છે. થોડા વખત પહેલાં સોશ્યલ મીડિયા પર ફરતા ફોટોગ્રાફમાં એની જાતિ ઓળખવાના પ્રયાસમાં લોકો તરફથી તરેહતરેહના જવાબ મળ્યા. મોટા ભાગના લોકો એમાં ગડથોલિયું ખાતા હતા. તમે પણ જો તસવીર જોઈને સહેજ મૂંઝાયા હો તો કહી દઈએ કે આ પ્રાણી હકીકતમાં પોમેરિયન-હસ્કી મિક્સ એટલે કે વર્ણસંકર જાતિનો શ્વાન છે.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 02:46 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK