પત્નીએ દૃષ્ટિ ગુમાવતાં સુગંધના આનંદ માટે પતિએ ફૂલનો બગીચો રચાવ્યો

Published: Mar 09, 2020, 13:15 IST | Mumbai Desk

મિસિસ કુરોકીએ ડાયાબિટીઝને લીધે દૃષ્ટિ ગુમાવતાં પતિએ કંઈક વિશિષ્ટ કરવાનું નક્કી કર્યું.

પતિએ પત્ની સુગંધ માણી શકે તેમાટે રચાવ્યો ફુલોનો બગીચો
પતિએ પત્ની સુગંધ માણી શકે તેમાટે રચાવ્યો ફુલોનો બગીચો

જપાનના શિન્તોમી ટાઉનના રહેવાસી મિસ્ટર ઍન્ડ મિસિસ કુરોકીનો બગીચો પર્યટકોની પ્રથમ પસંદગી છે. એ બગીચાની રચનાની કથા અનોખી છે. મિસિસ કુરોકીએ ડાયાબિટીઝને લીધે દૃષ્ટિ ગુમાવતાં પતિએ કંઈક વિશિષ્ટ કરવાનું નક્કી કર્યું. પત્ની સુગંધને માણે એ માટે ખુશ્બૂદાર ફૂલોનો બગીચો મિસ્ટર કુરોકીએ સજાવ્યો છે. તેમનાં લગ્ન ૧૯૫૬માં થયાં હતાં. તેમણે વૃદ્ધાવસ્થામાં ફરવા જવાના ઘણા પ્લાન કર્યા હતા, પરંતુ મિસિસ કુરોકીએ દૃષ્ટિ ગુમાવતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK