Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમતા નૉર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવાં છે : ગિરિરાજ સિંહ

મમતા નૉર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવાં છે : ગિરિરાજ સિંહ

25 December, 2018 05:47 PM IST |

મમતા નૉર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન જેવાં છે : ગિરિરાજ સિંહ

વિવાદિત નિવેદનો માટે જાણીતા છે ગિરિરાજ સિંહ

વિવાદિત નિવેદનો માટે જાણીતા છે ગિરિરાજ સિંહ


કેન્દ્રીય પ્રધાન અને ગ્થ્ભ્ના નેતા ગિરિરાજ સિંહે ગઈકાલે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની તુલના નૉર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે કરતાં કહ્યું હતું કે ‘દેશમાં પશ્ચિમમ બંગાળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં લોકશાહીને કોઈ સ્થાન નથી. મમતા બૅનરજી પણ કિમ જોંગની જેમ તેમની સામે અવાજ ઉઠાવનારાને મારી નાખે છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2018 05:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK