ગણપતિબાપ્પા માણસના અવતારમાં

Published: 14th September, 2012 07:37 IST

૧૭ વર્ષથી ખાર-વેસ્ટમાં સતગુરુ આર્ટ ગૅલેરી ચલાવતા પ્રકાશ બબાનીએ આ વર્ષે ગણપતિબાપ્પાને માણસના અવતારમાં કંડાર્યા છે.




ભગવાન ગણપતિના ભક્ત હોવાથી અને નવા-નવા આઇડિયા ગોતીને પોતાના શોરૂમમાં તેણે ૧૯ સપ્ટેમ્બર સુધી એક્ઝિબિશન રાખ્યું છે જેમાં મૂકાયેલી ભણતા, આરામ કરતા, ટોપી અને કોટ પહેરીને છત્રી લઈને જતા, પેઢી પર કામ કરતા ગણપતિની મૂર્તિઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK