Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

03 May, 2019 11:32 AM IST | શિમલા (જી.એન.એસ.)

હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

હિમાચલ પ્રદેશમાં 25 કરોડ વર્ષ જૂના વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા


હિમાચલ પ્રદેશના શિમલાથી ૭૦ કિલોમીટર દૂર ઊભા પથ્થરમાં કરોડો વર્ષ જૂના એક વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા છે. કહેવાય છે કે આ અવશેષો મેસોજૉઇક જિયોલૉજિકલ યુગના છે. હિમાચલ પ્રદેશ રાજ્ય સંગ્રહાલયના ક્યુરેટર હરીશ ચૌહાણે કહ્યું હતું કે આગામી અઠવાડિયે મ્યુઝિયમની ટીમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને એ પછી જ અવશેષ કેટલા જૂના છે એની જાણકારી આપી શકાશે.

આ પણ વાંચોઃ હરિયાણાનો આ યુવક છે ઓફિશિયલી નાસ્તિક



હિમાચલ વન વિભાગની એક ટીમ એ વિસ્તારમાં વૃક્ષછેદન રોકવા માટે પૅટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને પથ્થરમાં આ વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા હતા. અનુમાન છે કે પૃથ્વી પર ડાયનોસૉર હયાત હતા એ વખતના આ અવશેષ હશે. શરૂઆતની તપાસમાં એ મેસોજૉઇક કાળના છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2019 11:32 AM IST | શિમલા (જી.એન.એસ.)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK