એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ હરિયાણાસ્થિત કંપની અને તેના ડિરેક્ટરો સામે મની લૉન્ડરિંગ ચાર્જશીટ દાખલ કરી છે. આ કંપની અને તેના ડિરેક્ટરો પર પૉન્ઝી એટલે કે મલ્ટિ લેવલ માર્કેટિંગ સ્કીમ દ્વારા ૩૧ લાખ રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે એમ ઈડીના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું છે કે હિસારસ્થિત ફ્યુચર મેકર લાઇફકૅર પ્રાઇવેટ લિમિટેડ અને તેના બે ડિરેક્ટરો રાધેશ્યામ અને બંસીલાલ સામે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની વિવિધ જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
બરાબર બે વર્ષ પહેલાં ઍરફોર્સના પાઇલટ અભિનંદનનો છુટકારો કેવી રીતે થયો?
28th February, 2021 11:43 ISTકૉન્ગ્રેસ નબળી પડી રહી છે: પક્ષને મજબૂત બનાવવા જી-૨૩ નેતાઓનું જમ્મુમાં સંમેલન
28th February, 2021 11:37 ISTચીનાઓ જાણી ગયા છે કે મોદી તેમનાથી ડરી ગયા છે: રાહુલ ગાંધી
28th February, 2021 11:32 ISTમહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 IST