મરધી સાથે પતિએ કર્યું સેક્સ! પછી પત્નીએ જે કર્યું તે જાણીને ચોંકી જશો

Published: 20th October, 2020 20:04 IST | Gujarati Mid-day Online Correspondent | Bradford

મરઘી સાથે સેક્સ માણતા પતિનો પત્નીએ જ ઉતાર્યો વીડિયો, કોર્ટે ફટકારી ત્રણ વર્ષની સજા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં દરરોજ કોઈકને કોઈ વિચિત્ર ઘટના બનતી જ હોય છે. તાજેતરમાં જ બ્રિટનમાં એક બહુ વિચિત્ર ઘટના બની છે. જેમાં એક યુવકને મરઘી સાથે સેક્સ સંબંધ બાંધવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ સાથે જ યુવકને ત્રણ વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તેની પત્નીએ જ મરઘી સાથે સેક્સ સંબંધ બાંધતા પતિનો વીડિયો પણ બનાવ્યો હતો.

ડેઈલી મેઈલના એક અહેવાલ પ્રમાણે, દોષિત ઠેરવવામાં આવેલા 37 વર્ષના યુવકનું નામ રેહાન બેગ છે. આ મામલો બ્રિટનના બ્રેડફોર્ડનો છે. બ્રેડફોર્ડ ક્રાઉન કોર્ટે બેગને ત્રણ વર્ષની જેલની સજા આપી છે. રેહાન બેગ મરઘી સાથે સેક્સ સંબંધ બાંધતો હતો. મરઘી સાથે તે સેક્સ સંબંધ બાંધતો હતો તેનો વીડિયો તેની પત્ની જ ઉતાર્યો હતો.

રેહાન બેગ

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ મરઘીનું મોત થઈ ગયું. બેગની પત્નીએ સ્વીકાર્યું કે, તે પણ પતિને અજીબોગરીબ હરકતોમાં સહયોગ કરતી હતી. જોકે, પત્નીને કોઈ સજા થઈ નથી.  

આપને જણાવી દઈએ કે, સ્થાનિક કોર્ટે બેગની આ પ્રકારની હરકતને ખૂબ જ ધૃણાસ્પદ અને વિકૃત ગણાવી હતી. બેગની આ પ્રકારની વિકૃત માનસિકતા વાળી હરકતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકોના શારીરિક શોષણની તસવીરો રાખવા અંગેની બાતમી આધાર નેશનલ ક્રાઈમ એન્જસી દ્વારા બેગના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીને દરોડા સમયે બેગના કોમ્યુટરમાંથી બાળકોના શારીરિક શોષણની તસવીરો પણ મળી આવી હતી. તપાસકર્તાઓએ કોર્ટને જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા વીડિયોમાં બેગ અનેક મરઘીઓ સાથે સંબંધ બનાવતો જોવા મળ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK