ચાર વર્ષની બાળકીના પેરન્ટે ફરિયાદનો એક પત્ર પોલીસને પણ મોકલ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર જ્યુડ ફર્નાન્ડિસે આ બાબતે ૨૧ ઑક્ટોબર સુધી પગલાં નહોતાં લીધાં. પેરન્ટે એવો પણ આક્ષેપ કર્યો છે કે સ્વિમિંગ પૂલનું પાણી બિનઆરોગ્યપ્રદ છે અને સ્કૂલે સ્વિમિંગ પૂલ માટે સુધરાઈ પાસેથી લાઇસન્સ પણ નથી લીધું.
દરમિયાન ફાધર જ્યુડ ફર્નાન્ડિસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદ મળી કે તરત અમે ઇન્સ્ટ્રક્ટરને કાઢી મૂક્યો છે અને મહિલાઓ માટેનું સ્વિમિંગ કોચિંગ બંધ કરાવી દીધું છે.
ગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
27th February, 2021 13:12 ISTMumbai Fire: મુંબઈમાં સિલિન્ડર ગોડાઉનમાં લાગી ભયંકર આગ, 4 લોકો ઘાયલ
10th February, 2021 15:25 ISTબનાસકાંઠામાં 4 હાથીઓને બિનવારસી છોડી જતાં તંત્રમાં દોડધામ
3rd February, 2021 13:43 ISTલિયોનેલ મેસીએ બાર્સેલોના સાથે 4 સીઝન માટે કર્યો અધધધ ૪૯૧૧ કરોડનો કરાર
1st February, 2021 15:13 IST