Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ ન શકતી બાલિકાઓનું સુપરહિટ રક્ષાબંધન

જોઈ ન શકતી બાલિકાઓનું સુપરહિટ રક્ષાબંધન

02 August, 2012 05:27 AM IST |

જોઈ ન શકતી બાલિકાઓનું સુપરહિટ રક્ષાબંધન

જોઈ ન શકતી બાલિકાઓનું સુપરહિટ રક્ષાબંધન


 

blind-rakshabandhanબુધવારની બપોરે ત્રણ વાગ્યે આ બાલિકાઓએ પ્રાર્થના કર્યા બાદ ભાઈ-બહેનના પ્રેમને પ્રદર્શિત કરતાં હિન્દી-મરાઠી ગીતો ગાઈને કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું. બે કચ્છી વેપારીઓ દ્વારા આયોજિત આ ભાવવાહી પ્રસંગે મુંબઈનાં અનેક ઠેકાણેથી સવાસોથી વધુ સ્ત્રી-પુરુષો ઓપન રક્ષાબંધન કાર્યક્રમમાં આવ્યાં હતાં. ચાર વર્ષથી લઈને જીવનના છ-સાત દાયકાઓ વટાવી ચૂકેલા પુરુષોએ આ સ્પેશ્યલ કન્યાઓ પાસે રાખડી બંધાવી. બે કલાકના આખાય પ્રોગ્રામ બાદ જોઈ ન શકતી કન્યાઓએ ઘણી ભેટ-સોગાદો મેળવી  અને સામે રાખડી બંધાવનારા ભાઈઓને અમાપ ઉષ્મા અને નિ:સ્વાર્થ સ્નેહ સાંપડ્યો.



- અલ્પા નિર્મલ


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 05:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK