કોરોના મહામારી વચ્ચે હવે બર્ડ ફ્લુની એન્ટ્રીથી લોકો દહેશતમાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લુની આશંકા વધી ગઈ છે. રાજ્યના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં ૫૦થી વધુ પક્ષીઓ મૃત મળી આવતાં વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. બર્ડ ફ્લુની આશંકાના પગલે પક્ષીઓના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવાયા છે. રેન્જ ફૉરેસ્ટ ઑફિસરે જણાવ્યું કે ‘ટિંટોડી, બતક અને બગલા સહિત ૫૩ જેટલાં પક્ષીઓ મૃત મળી આવ્યાં છે. જોકે હજી સુધી તેમનાં મોતનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. પક્ષીઓનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેમના મૃતદેહને કબજે કરીને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
Bank Lockerમાં પૈસા મૂક્યા છે તો ચેક કરતા રહેજો, ઉધઇ ખાઇ ગઈ લાખો રૂપિયા
27th January, 2021 14:58 ISTગુજરાતમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ની સ્કૂલો થશે શરૂ
27th January, 2021 14:09 ISTસંજીવ ભટ્ટની જન્મટીપ અટકાવવાની પિટીશનને સુપ્રીમ કોર્ટે છ અઠવાડિયા માટે ફરી ટાળી દીધી
27th January, 2021 13:34 ISTGujarat Election 2021: ચૂંટણીની ઘોષણા સાથે કૉન્ગ્રેસમાં પડ્યા ભાગલા
27th January, 2021 11:27 IST