માત્ર બેસિક ફેરમાં જ ડિસ્કાઉન્ટ આપવું એવું રેલવે મિનિસ્ટ્રીએ નક્કી કર્યું છે. રેલવેની એક રિઝર્વેશનની ટિકિટમાં બેસિક ફેર, રિઝર્વેશન-ચાર્જ, સર્વિસ-ટૅક્સ, ઍડિશનલ સુપરફાસ્ટ-ચાર્જ તથા કેટરિંગ-ચાર્જ ગણવામાં આવતો હતો. અત્યાર સુધી આ ટ્રેનોમાં સિનિયર સિટિઝન, શારીરિક રીતે અક્ષમ, મેડિકલ પ્રોફેશનલ તથા નૅશનલ અવૉર્ડ જીતેલાઓને કેટરિંગ, સેફ્ટી તથા અન્ય સપ્લિમેન્ટરી ચાર્જિસમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું એને બદલે માત્ર બેસિક ફેરમાં જ ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 ISTબિગ બોસમાં હજુ ત્રણ એન્ટ્રી છે નક્કી
20th January, 2021 16:16 ISTફાઇનલી બિગ બૉસ આવ્યું ટૉપ ફાઇવમાં
19th January, 2021 16:10 ISTસલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 IST