Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > માર્ગદર્શન > GSEB HSC - 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટીના BA પ્રોગ્રામ્સ માટે એપ્લિકેશન વિંડો ઓપન થઇ

GSEB HSC - 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટીના BA પ્રોગ્રામ્સ માટે એપ્લિકેશન વિંડો ઓપન થઇ

16 May, 2024 05:15 PM IST | Mumbai
Brand Media | brandmedia@mid-day.com

આ સિઝનમાં 2,500થી વધુ વિદ્યાર્થીઓએ સફળતા હાંસિલ કરી છે. લીડિંગ નેશનલ અને ઇન્ટરનેશન કંપનીઓમાં પોઝિશન, યુનિવર્સિટીના મજબૂત ઉદ્યોગ જોડાણો અને વિદ્યાર્થીઓની સફળતા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે

GSEB HSC - 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટીના BA પ્રોગ્રામ્સ માટે એપ્લિકેશન વિંડો ઓપન થઇ

GSEB HSC - 2024 પરિણામોની જાહેરાત બાદ પારુલ યુનિવર્સિટીના BA પ્રોગ્રામ્સ માટે એપ્લિકેશન વિંડો ઓપન થઇ


ઇન્ડિયા, 9મી મે 2024: ગુજરાત બોર્ડ GSEB HSC -2024ના પરિણામો પગલે પારુલ યુનિવર્સિટીએ પોતાના પ્રતિષ્ઠિત બેચલર ઓફ આર્ટસ (BA)કાર્યક્રમો માટે પ્રવેશ શરૂ કરવાની ગર્વ સાથે જાહેરાત કરી છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ અને પ્રતિબદ્ધતા સાથે યુનિવર્સિટી ઇકોનોમિક્સ, અંગ્રેજી અને હિસ્ટ્રીથી લઈને પત્રકારત્વ, રાજકીય વિજ્ઞાન અને પર્ફોર્મિંગ આર્ટ્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રો સુધીની વિવિધ શાખાઓ પ્રદાન કરે છે. ઇચ્છુક વિદ્યાર્થીઓને વાઇબ્રન્ટ શૈક્ષણિક વાતાવરણમાં પોતાના શિક્ષણને આગળ વધારવા માટે આ તકનો લાભ લેવા આમંત્રિત પણ કરે છે. ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર નોંધણી લિંક દ્વારા પ્રોગ્રામ્સ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.


પારુલ યુનિવર્સિટીમાં ઓફર કરાયેલા પ્રોગ્રામ્સ વિશે વાત કરતા પારુલ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. દેવાંશુ પટેલે કહ્યું કે, "અમારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ વિદ્યાર્થીઓને આજના ગતિશીલ વિશ્વમાં વિકાસ માટે જરૂરી જ્ઞાન,કૌશલ્યો અને જટિલ વિચાર ક્ષમતાઓ સાથે સશક્ત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યા  છે. અમારું માનવું છે કે,એક પરિવર્તનશીલ શૈક્ષણિક અનુભવ પ્રદાન કરવા માત્ર વિદ્યાર્થીઓની સફળ કારકિર્દીને જ તૈયાર કરતું નથી પરંતુ વ્યક્તિગત વિકાસ અને સામાજિક પ્રભાવને પણ પ્રોત્સાહન આપે છે”



ઇમર્સિવ પ્રોગ્રામ્સ અને બાઊન્ડલેસ કરિયરની હોરિઝોનનું સ્પેક્ટ્રમ


BA ઇકોનોમિક્સ : અર્થશાસ્ત્રમાં BA સાથે સ્નાતકો ફાઇનાન્સ, બેંકિંગ, કન્સલ્ટિંગ, ગર્વમેન્ટ , રિચર્સ  અને ઇન્ટરનેશન ઓગ્રોનાઇઝેશન જેવા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. તેઓ અર્થશાસ્ત્રીઓ, નાણાકીય વિશ્લેષકો, બજાર સંશોધકો, નીતિ વિશ્લેષકો અને ડેટા વિશ્લેષકો તરીકે કામ કરી શકે છે અથવા અર્થશાસ્ત્ર,વ્યવસાય અથવા સંબંધિત ક્ષેત્રોમાં વધુ શિક્ષણ મેળવી શકે છે.

BA હિસ્ટ્રી: હિસ્ટ્રીમાં BA સાથે સ્નાતકો શિક્ષણ, રિચર્સ, મ્યુઝિયમ ક્યુરેશન, જર્નાલિઝ્મ , આર્કાઇવલ વર્ક, હેરિટેજ મેનેજમેન્ટ, સાંસ્કૃતિક સંરક્ષણ અને પ્રકાશન જેવા ક્ષેત્રોમાં તકો શોધી શકે છે. તેઓ ઇતિહાસકારો, શિક્ષકો, સંશોધકો, લેખકો અને ક્યુરેટર તરીકે કામ કરી શકે છે અથવા ઇતિહાસ અથવા સંબંધિત ક્ષેત્રોમાં અદ્યતન ડિગ્રી મેળવી શકે છે.


લીડરશિપ, ગવર્નન્સ અને પબ્લિક પોલિસી મેકિંગમાં BA: આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ગર્વમેન્ટ, બિન-લાભકારી સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને કોર્પોરેટ ક્ષેત્રોમાં નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરે છે. સ્નાતકો નીતિ વિશ્લેષકો રાજકીય સલાહકારો, જાહેર વહીવટકર્તાઓ, સમુદાય આયોજકો અને હિમાયત નિષ્ણાત તરીકે કામ કરી શકે છે અથવા જાહેર નીતિ, વહીવટ અથવા સંબંધિત ક્ષેત્રોમાં વધુ શિક્ષણ મેળવી શકે છે.

જર્નાલિઝમ અને મોડર્ન મીડિયામાં BA: પત્રકારત્વ અને આધુનિક મીડિયામાં BA સાથે સ્નાતકો પત્રકારત્વ, પ્રસારણ, ડિજિટલ મીડિયા, જાહેર સંબંધો, જાહેરાત, સામગ્રી બનાવટ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં કારકિર્દીની શોધ કરી શકે છે. તેઓ પત્રકારો, પત્રકારો, સંપાદકો, મીડિયા ઉત્પાદકો અને સંચાર નિષ્ણાત તરીકે કામ કરી શકે છે અથવા પત્રકારત્વ, સંદેશાવ્યવહાર અથવા સંબંધિત ક્ષેત્રોમાં અદ્યતન ડિગ્રી મેળવી શકે છે.

સાયકોલોજીમાં BA: મનોવિજ્ઞાનમાં BA સાથે સ્નાતકો ક્લિનિકલ સાયકોલોજી, કાઉન્સેલિંગ, હ્યુમન રિસોર્સ , સોશિયલ વર્ક , માર્કેટ રિચર્સ , એજ્યુકેશન અને ઓગ્રેનાઇઝેશન ડેવલોપમેન્ટમાં કારકિર્દી બનાવી શકે છે. તેઓ મનોવૈજ્ઞાનિકો, કાઉન્સેલર્સ, થેરાપિસ્ટ, સંશોધકો અને એચઆર નિષ્ણાતો તરીકે કામ કરી શકે છે અથવા મનોવિજ્ઞાન,પરામર્શ અથવા સંબંધિત ક્ષેત્રોમાં અદ્યતન ડિગ્રી મેળવી શકે છે.

બેચલર ઑફ પર્ફોર્મિંગ આર્ટસ (BPA): આ પ્રોગ્રામ થિયેટર, ડાન્સ, મ્યુઝિક, ફિલ્મ, ટેલિવિઝન અને મનોરંજન જેવા પર્ફોર્મિંગ આર્ટ ઇન્ડસ્ટ્રીઝમાં તકો ખોલે છે. સ્નાતકો કલાકારો, દિગ્દર્શકો, કોરિયોગ્રાફર્સ, નિર્માતાઓ, આર્ટ એડમિનિસ્ટ્રેટર્સ અને શિક્ષકો તરીકે કામ કરી શકે છે અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ અથવા આર્ટ થેરાપી જેવા સંબંધિત ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે.

બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ (પેઈન્ટિંગ, સ્કલ્પચર, એપ્લાઈડ આર્ટસ): બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ સાથેના સ્નાતકો વ્યાવસાયિક કલાકારો, ડિઝાઇનર્સ, ચિત્રકારો, આર્ટ ડિરેક્ટર્સ, ગેલેરી મેનેજર,આર્ટ એજ્યુકેટર ક્ષેત્ર તરીકે કારકિર્દી બનાવી શકે છે અથવા લલિત કલા, ડિઝાઇન અથવા સંબંધિત વિષયોમાં વધુ શિક્ષણ મેળવી શકે છે.

જોબ પ્લેસમેન્ટ અને કોર્પોરેટ પાર્ટનર્સ

પારુલ યુનિવર્સિટી 37.98 LPA ના રેકોર્ડ સર્વોચ્ચ પગાર પેકેજ  સાથે મહત્વપૂર્ણ કારકિર્દી સહાયક સાથે છે. ઈન્ડિગો, ડેલોઈટ, આદિત્ય બિરલા, TCS અને  જેવી 1000થી વધુ ટોપના રિક્રૂટર્સ સાથે યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓ માટે નોકરીની વિવિધ તકોની ખાતરી આપે છે. આ સિઝનમાં 2,500થી વધુ વિદ્યાર્થીઓએ સફળતા હાંસિલ કરી છે. લીડિંગ નેશનલ અને ઇન્ટરનેશન કંપનીઓમાં પોઝિશન, યુનિવર્સિટીના મજબૂત ઉદ્યોગ જોડાણો અને વિદ્યાર્થીઓની સફળતા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

કેમ્પસ લાઇફ

150થી વધુ એકરનું ઇકો-ફ્રેન્ડલી કેમ્પસ ભારતના દરેક રાજ્યમાંથી 50,000થી વધુ વિદ્યાર્થીઓ અને 75 થી વધુ દેશોના 3,500થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું હોમ છે, જે પારુલ યુનિવર્સિટીને ખરેખર સાંસ્કૃતિક રીતે ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવે છે.  પારુલ યુનિવર્સિટીએ શિક્ષણ અને વિકાસ માટે અનુકૂળ વાતાવરણની સાથો-સાથ વિવિધ વિદ્યાશાખાઓ, અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી ફેકલ્ટી સહિત વિવિધ પોગ્રામ્સની  રેન્જ પ્રદાન કરે છે.

વધુ જાણકારી માટે પારુલ યુનિવર્સિટીની મુલાકાત લો. Parul University

Whatsapp-channel Whatsapp-channel

16 May, 2024 05:15 PM IST | Mumbai | Brand Media

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK