ગરમીમાં તમારા બાળકોને હાઈડ્રેટ કરે છે આ સમર ડ્રિન્ક્સ

Updated: Mar 30, 2019, 10:13 IST | Sheetal Patel
 • આમ પન્ના  -  આ કાચી કેરીથી બનેલું એક ફ્રેશ ડ્રિંક છે, જેને તમે ગોળ અથવાા શેરડીના રસથી મીઠું બનાવી શકો છો. આ ડ્રિન્ક ડાયજેશન-ફ્રેન્ડલી ડ્રિન્કની સાથે વિટામીન-સી અને આર્યનથી ભરેલો રહે છે. આ કાચી કેરીનો આ પન્નો તમારા બાળકોને જરૂર પસંદ આવશે.

  આમ પન્ના  -  આ કાચી કેરીથી બનેલું એક ફ્રેશ ડ્રિંક છે, જેને તમે ગોળ અથવાા શેરડીના રસથી મીઠું બનાવી શકો છો. આ ડ્રિન્ક ડાયજેશન-ફ્રેન્ડલી ડ્રિન્કની સાથે વિટામીન-સી અને આર્યનથી ભરેલો રહે છે. આ કાચી કેરીનો આ પન્નો તમારા બાળકોને જરૂર પસંદ આવશે.

  1/7
 • કાકડી લીંબુનું જ્યૂસ - આ લીંબુ પાણીનો જબરજસ્ત ટર્ન પોઇન્ટ છે. હા, જ્યારે હાઇડ્રેશનની વાત આવે છે, ત્યારે કુકુંબર લીંબુ પાણી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એક જારમાં થોડા પુદીના સાથે કાકડી અને લીંબૂા સ્લાઈસ નાખીને તમે સમર ડ્રિંક બનાવી શકો છે. આ બધી વસ્તુ તમારા બાળકોની બૉડી અને બ્રેનને શાંત રાખવામાં મદદ કરે છે અને સાથે ફ્રેશ ફીલ પણ કરાવે છે.

  કાકડી લીંબુનું જ્યૂસ - આ લીંબુ પાણીનો જબરજસ્ત ટર્ન પોઇન્ટ છે. હા, જ્યારે હાઇડ્રેશનની વાત આવે છે, ત્યારે કુકુંબર લીંબુ પાણી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એક જારમાં થોડા પુદીના સાથે કાકડી અને લીંબૂા સ્લાઈસ નાખીને તમે સમર ડ્રિંક બનાવી શકો છે. આ બધી વસ્તુ તમારા બાળકોની બૉડી અને બ્રેનને શાંત રાખવામાં મદદ કરે છે અને સાથે ફ્રેશ ફીલ પણ કરાવે છે.

  2/7
 • લીંબૂ પાણી - લીંબૂ પાણીમાં વિટામિન સી હોય છે જે બીમારીઓથી બચાવવા માટે શક્તિશાળી એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે સાથે જ એ બૉડીને હાઈડ્રેટ પણ રાખે છે અને તમારા બાળકને તરત એનર્જી આપે છે. એટલે ગરમીમાં લીંબૂ પાણી પીવુ બાળકોની હેલ્થ માટે ફાયદાકારક હોય છે.

  લીંબૂ પાણી - લીંબૂ પાણીમાં વિટામિન સી હોય છે જે બીમારીઓથી બચાવવા માટે શક્તિશાળી એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે સાથે જ એ બૉડીને હાઈડ્રેટ પણ રાખે છે અને તમારા બાળકને તરત એનર્જી આપે છે. એટલે ગરમીમાં લીંબૂ પાણી પીવુ બાળકોની હેલ્થ માટે ફાયદાકારક હોય છે.

  3/7
 • સ્ટ્રોબેરી મિલ્કશેક - ગરમીમાં કૂલ મિલ્કશેક પીવાની વાત જ કઈક અલગ હોય છે. બજારમાં મળનારા મિલ્કશેકને બદલે તમે ઘરે જ બનાવીને બાળકોને આ કૂલ મિલ્કશેક આપી શકો છો. તપતી ગરમીમાં જો કઈ ઠંડક પીવા મળી જાય તો દિલ ઠંડા ઠંડા કૂલ કૂલ થઈ જાય છે. જો તમને સ્ટ્રોબેરી બહુ જ પસંદ છે અને પછી તમારા બાળકોને એનો ટેસ્ટ બહુ પસંદ છે તો તમે એને સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીને પીવડાવી શકો છો. સ્ટ્રોબેરી મિલ્કશેક હેલ્ધી પણ હોય છે અને ગરમીમાં એને પીવાનો મજા જ કઈ અલગ છે. ઘણા લોકોને સ્મૂધી, મિલ્કશેક, જ્યૂસ અને કેક પણ ગમે છે. આ મિલ્કશેક પર આઈસ્ક્રીમ નાખીને પણ બાળકોને આપી શકો છો.

  સ્ટ્રોબેરી મિલ્કશેક - ગરમીમાં કૂલ મિલ્કશેક પીવાની વાત જ કઈક અલગ હોય છે. બજારમાં મળનારા મિલ્કશેકને બદલે તમે ઘરે જ બનાવીને બાળકોને આ કૂલ મિલ્કશેક આપી શકો છો. તપતી ગરમીમાં જો કઈ ઠંડક પીવા મળી જાય તો દિલ ઠંડા ઠંડા કૂલ કૂલ થઈ જાય છે. જો તમને સ્ટ્રોબેરી બહુ જ પસંદ છે અને પછી તમારા બાળકોને એનો ટેસ્ટ બહુ પસંદ છે તો તમે એને સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીને પીવડાવી શકો છો. સ્ટ્રોબેરી મિલ્કશેક હેલ્ધી પણ હોય છે અને ગરમીમાં એને પીવાનો મજા જ કઈ અલગ છે. ઘણા લોકોને સ્મૂધી, મિલ્કશેક, જ્યૂસ અને કેક પણ ગમે છે. આ મિલ્કશેક પર આઈસ્ક્રીમ નાખીને પણ બાળકોને આપી શકો છો.

  4/7
 • વરીયાળીનું શરબત - શરીરમાંથી ગરમીને દૂર ભગાડી શરીરની અંદર ઠંડક અપાવશે આ ઠંડુ ઠંડુ વરીયાળી શરબત. વરીયાળીનુ શરબત શરીર ને ઠંડક તેમજ તાજગી આપે છે. ખાસ કરીને ઉનાળામાં જેટ્લા વધારે નેચરલ પીણા પીવામા આવે એટ્લુ શરીર માટે સારું કહેવાય છે.

  વરીયાળીનું શરબત - શરીરમાંથી ગરમીને દૂર ભગાડી શરીરની અંદર ઠંડક અપાવશે આ ઠંડુ ઠંડુ વરીયાળી શરબત. વરીયાળીનુ શરબત શરીર ને ઠંડક તેમજ તાજગી આપે છે. ખાસ કરીને ઉનાળામાં જેટ્લા વધારે નેચરલ પીણા પીવામા આવે એટ્લુ શરીર માટે સારું કહેવાય છે.

  5/7
 • શિકંજી - ઉનાળામાં શિકંજી પીવાથી તમને તરત જ એનર્જી મળે છે. શિકંજી આ સિઝનમાં થવાવાળી ડલનેસને દૂર કરે છે. આને બનાવીને થોડા દિવસો સુધી ફ્રીઝમાં મૂકી શકાય છે

  શિકંજી - ઉનાળામાં શિકંજી પીવાથી તમને તરત જ એનર્જી મળે છે. શિકંજી આ સિઝનમાં થવાવાળી ડલનેસને દૂર કરે છે. આને બનાવીને થોડા દિવસો સુધી ફ્રીઝમાં મૂકી શકાય છે

  6/7
 • કોકમ શરબત - ડિહાઈડ્રેશનથી બચવા માટે કોકમ શરબત સારો ઉપાય છે. તાજા કોકમને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે કોકમ કાઢીને એ પાણીનો ઉપયોગ શરબત બનાવવા માટે કરો. તમને જરૂર લાગે તે પ્રમાણે ખાંડ અને મીઠું નાખીને ટેસ્ટી શરબત તમે બાળકને આપો એનાથી શરીરમાં ઠંડક મળે છે.

  કોકમ શરબત - ડિહાઈડ્રેશનથી બચવા માટે કોકમ શરબત સારો ઉપાય છે. તાજા કોકમને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે કોકમ કાઢીને એ પાણીનો ઉપયોગ શરબત બનાવવા માટે કરો. તમને જરૂર લાગે તે પ્રમાણે ખાંડ અને મીઠું નાખીને ટેસ્ટી શરબત તમે બાળકને આપો એનાથી શરીરમાં ઠંડક મળે છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

આ સમય ગરમી પોતાની ચરમસીમા પર પહોંચી ચૂકી છે અને બાળકોનું ઉનાળાનું વેકેશન પણ શરૂ થવાનું છે. ગરમીમાં હંમેશા બૉડીથી પસીનો પણ બહુ નીકળે છે જેનાથી ડિહાઈડ્રેશન અને એનર્જીની અછત જેવી પ્રૉબ્લેમ્સનો સામનો કરવો પડે છે. એટલે આ વાતાવણમાં બાળકોને હાઈડ્રેટ રાખવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવુ જરૂરી હોય છે. પરંતુ બાળકો ત્યારે પાણી પી છે જ્યારે તેમને પાણીની તરસ લાગે છે. એવામાં પેરેન્ટ્સને એની હેલ્થની ચિંતા રહે છે. જો તમે પણ આ ગરમીઓમાં પોતાના બાળકોને હાઈડ્રેટ કરવાની ચિંતા સતાવી રહી છે તો આજે અમે તમને એવા ડ્રિન્ક્સ લઈને આવ્યા છે જે ટેસ્ટી લાગે છે અને સાથે-સાથે હેલ્ધી પણ છે અને તમારા બાળકોને સારી રીતે હાઈડ્રેટ અને કૂલ પણ રાખશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK