બોલ્ડ અને બ્યુટીફૂલ શીતલ મફતલાલના અજબ છે ફેશન સ્ટેટમેન્ટ

Published: Apr 01, 2019, 15:35 IST | Vikas Kalal
 • શીતલ મફતલાલ લક્સ લક્ઝરી બ્રાન્ડ કન્સલ્ટન્સીની ફાઉન્ડર છે. શીતલ મફતલાલ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સ માટે જાણીતી છે

  શીતલ મફતલાલ લક્સ લક્ઝરી બ્રાન્ડ કન્સલ્ટન્સીની ફાઉન્ડર છે. શીતલ મફતલાલ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સ માટે જાણીતી છે

  1/12
 • શીતલ મફતલાલનો જન્મ નિર્લોન કંપનીના માલિક મનોહર ભગત અને રજની ભગતના ત્યાં થયો. નિર્લોન ફેબ્રિક માટે જાણીતું છે. શીતલના અતુલ્ય મફતલાલ સાથે લગ્ન થયા હતા જો કે બાદમાં તેણે ડિવોર્સ લીધા હતા.

  શીતલ મફતલાલનો જન્મ નિર્લોન કંપનીના માલિક મનોહર ભગત અને રજની ભગતના ત્યાં થયો. નિર્લોન ફેબ્રિક માટે જાણીતું છે. શીતલના અતુલ્ય મફતલાલ સાથે લગ્ન થયા હતા જો કે બાદમાં તેણે ડિવોર્સ લીધા હતા.

  2/12
 • શીતલ મફતલાલ ફેબ્રિક પર બિન્દાસ એક્સપેરિમેન્ટ કરતી રહે છે અને યુનિક સ્ટાઈલ્સ સાથે વાઈબ્રન્ટ કલર્સ સાથે ઘણા માસ્ટરપીસ બનાવી ચુકી છે.

  શીતલ મફતલાલ ફેબ્રિક પર બિન્દાસ એક્સપેરિમેન્ટ કરતી રહે છે અને યુનિક સ્ટાઈલ્સ સાથે વાઈબ્રન્ટ કલર્સ સાથે ઘણા માસ્ટરપીસ બનાવી ચુકી છે.

  3/12
 • શીતલ ગોલ્ડન ટેસલ્ડ જેકેટ અને ફિશનેટ સ્ટોકિંગ્સ સાથે સ્ટનિંગ લૂક આપી રહી છે. મેટલ ઈયરિંગ્સના પરફેક્ટ કોમ્બિનેશનમાં જોરદાર દેખાઈ રહી છે શીતલ.

  શીતલ ગોલ્ડન ટેસલ્ડ જેકેટ અને ફિશનેટ સ્ટોકિંગ્સ સાથે સ્ટનિંગ લૂક આપી રહી છે. મેટલ ઈયરિંગ્સના પરફેક્ટ કોમ્બિનેશનમાં જોરદાર દેખાઈ રહી છે શીતલ.

  4/12
 • શીતલ મફતલાલ ખુબ સારી રીતે જાણે છે કોકટેલ પાર્ટીમાં કેવા લૂક સાથે યુનિક દેખાવું. એક કોકટેલ પાર્ટીમાં રાઉન્ડ હૅટ અને ડ્રેસ સાથે મેચિંગ ઈયરિગ્સમાં શીતલ મફતલાલ.

  શીતલ મફતલાલ ખુબ સારી રીતે જાણે છે કોકટેલ પાર્ટીમાં કેવા લૂક સાથે યુનિક દેખાવું. એક કોકટેલ પાર્ટીમાં રાઉન્ડ હૅટ અને ડ્રેસ સાથે મેચિંગ ઈયરિગ્સમાં શીતલ મફતલાલ.

  5/12
 • બોહેમિયન સ્ટાઈલની રાણી માનવામાં આવે છે શીતલ મફતલાલને. તેને રંગો સાથે એક્સપેરિમેન્ટ કરવો ગમે છે. માથે કલરફૂલ બેન્ડ, મેચિંગ ટી-શર્ટ અને સાથે ગ્રીન સ્કર્ટમાં બોહેમિયનનું પરફેક્ટ કોમ્બિનેશન લાગી રહી છે શીતલ.

  બોહેમિયન સ્ટાઈલની રાણી માનવામાં આવે છે શીતલ મફતલાલને. તેને રંગો સાથે એક્સપેરિમેન્ટ કરવો ગમે છે. માથે કલરફૂલ બેન્ડ, મેચિંગ ટી-શર્ટ અને સાથે ગ્રીન સ્કર્ટમાં બોહેમિયનનું પરફેક્ટ કોમ્બિનેશન લાગી રહી છે શીતલ.

  6/12
 • ફેશન સ્પેશિયાલિસ્ટ શીતલ મફતલાલ વ્હાઈટ ડીપ નેક જેકેટ અને મેચિંગ ટ્રાઉઝર સાથે પરફેક્ટ આઉટફિટમાં લાગી રહી છે.

  ફેશન સ્પેશિયાલિસ્ટ શીતલ મફતલાલ વ્હાઈટ ડીપ નેક જેકેટ અને મેચિંગ ટ્રાઉઝર સાથે પરફેક્ટ આઉટફિટમાં લાગી રહી છે.

  7/12
 • ફેશન સ્પેશિયાલિસ્ટ શીતલ મફતલાલ વ્હાઈટ ડીપ નેક જેકેટ અને મેચિંગ ટ્રાઉઝર સાથે પરફેક્ટ આઉટફિટમાં લાગી રહી છે.

  ફેશન સ્પેશિયાલિસ્ટ શીતલ મફતલાલ વ્હાઈટ ડીપ નેક જેકેટ અને મેચિંગ ટ્રાઉઝર સાથે પરફેક્ટ આઉટફિટમાં લાગી રહી છે.

  8/12
 • શીતલ તેના વેકેશન લૂક માટે કોઈ પણ બાંધછોડ કરતી નથી. ચિત્તા પ્રિન્ટ બિકિની અને મેચિંગ શેરોંગમાં શીતલ મફતલાલ.

  શીતલ તેના વેકેશન લૂક માટે કોઈ પણ બાંધછોડ કરતી નથી. ચિત્તા પ્રિન્ટ બિકિની અને મેચિંગ શેરોંગમાં શીતલ મફતલાલ.

  9/12
 • કોપર કલર્ડ પેન્ટ અને બ્લેક સ્લિવલેસ ટોપ સાથે શીતલ મફતલાલ બોલ્ડ લૂકમાં.

  કોપર કલર્ડ પેન્ટ અને બ્લેક સ્લિવલેસ ટોપ સાથે શીતલ મફતલાલ બોલ્ડ લૂકમાં.

  10/12
 • બ્લેક સલ્ટ્રી ટોપ અને મેટાલિક શોર્ટ સ્કર્ટમાં શીતલ મફતલાલ સ્ટાઈલ આઈકન લાગી રહી છે. સ્ટાઈલના પર્ફેક્ટ કોમ્બિનેશન માટે જાણીતી છે શીતલ મફતલાલ.

  બ્લેક સલ્ટ્રી ટોપ અને મેટાલિક શોર્ટ સ્કર્ટમાં શીતલ મફતલાલ સ્ટાઈલ આઈકન લાગી રહી છે. સ્ટાઈલના પર્ફેક્ટ કોમ્બિનેશન માટે જાણીતી છે શીતલ મફતલાલ.

  11/12
 • કયા કલરનું કોમ્બિનેશન કયા કલર સાથે કરવુ તે શીતલ મફતલાલના લોહીમાં છે. ફ્લોરલ સ્કર્ટ અને વ્હાઈટ ટોપ સાથે ડોટેડ પ્રિન્ટ સનગ્લાસિસમાં શીતલ.

  કયા કલરનું કોમ્બિનેશન કયા કલર સાથે કરવુ તે શીતલ મફતલાલના લોહીમાં છે. ફ્લોરલ સ્કર્ટ અને વ્હાઈટ ટોપ સાથે ડોટેડ પ્રિન્ટ સનગ્લાસિસમાં શીતલ.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

શીતલ મફતલાલ તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. લક્સ લક્ઝરી બ્રાન્ડની ફાઉન્ડરને કલરને ફેબ્રિક પર ઉતારવુ ખુબ ગમે છે. શીતલ મફતલાલની સ્ટાઈલ અલગ અને યુનિક જ નહીં તેના ફેબ્રિકની પસંદગી પણ મન મોહે તેવી છે. જુઓ શીતલ મફતલાલની યુનિક કોમ્બિનેશનની ખાસ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK