ભાતીગળ સંસ્કૃતિની શાન છે તરણેતર મેળો, જુઓ તસવીરો

Published: Sep 07, 2019, 14:04 IST | Falguni Lakhani
 • સુરેન્દ્રનગરના થાનગઢમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાય ગયો. જેમાં ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળી.

  સુરેન્દ્રનગરના થાનગઢમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો યોજાય ગયો. જેમાં ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળી.

  1/10
 • ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન બાદ મેળાનો પહેલી સપ્ટેમ્બરે પાણી પુરવઠા મંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

  ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન બાદ મેળાનો પહેલી સપ્ટેમ્બરે પાણી પુરવઠા મંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

  2/10
 • તરણેતરના મેળાના આરંભ પહેલા ગાયત્રીબાના હસ્તે ધ્વજાજીનું પૂજ,, અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

  તરણેતરના મેળાના આરંભ પહેલા ગાયત્રીબાના હસ્તે ધ્વજાજીનું પૂજ,, અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

  3/10
 • તરણેતરનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. ખાસ કરીને ત્યાં ઋષિ પાંચમે આવવાનું અને ડૂબકી લગાવવાનું મહત્વ છે.

  તરણેતરનો મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. ખાસ કરીને ત્યાં ઋષિ પાંચમે આવવાનું અને ડૂબકી લગાવવાનું મહત્વ છે.

  4/10
 • પાંચાળની ભૂમિમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં સંસ્કૃતિનો ધબકાર જોવા મળે છે.

  પાંચાળની ભૂમિમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં સંસ્કૃતિનો ધબકાર જોવા મળે છે.

  5/10
 • મેળામાં પરંપરાગત વેશભૂષા સાથે લોકો પાવા, બળદગાડા, શરણાઈ વગેરે શણગારીને લઈ આવે છે.

  મેળામાં પરંપરાગત વેશભૂષા સાથે લોકો પાવા, બળદગાડા, શરણાઈ વગેરે શણગારીને લઈ આવે છે.

  6/10
 • ખાસ કરીને અહીં જોવા મળતી રંગબેરંગી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે.

  ખાસ કરીને અહીં જોવા મળતી રંગબેરંગી છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર બને છે.

  7/10
 • આ મેળાને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. અને ભાતીગળ સંસ્કૃતિની જાણકારી મેળવે છે.

  આ મેળાને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. અને ભાતીગળ સંસ્કૃતિની જાણકારી મેળવે છે.

  8/10
 • રંગબેરંગી પોષાકો, સુશોભિત પાઘડીઓ અને છત્રીઓથી સજ્જ આ મેળો ખૂબ જ નયનરમ્ય લાગે છે.

  રંગબેરંગી પોષાકો, સુશોભિત પાઘડીઓ અને છત્રીઓથી સજ્જ આ મેળો ખૂબ જ નયનરમ્ય લાગે છે.

  9/10
 • આ વખતે મેળામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ પણ રાખવામાં આવી હતી. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની.

  આ વખતે મેળામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ પણ રાખવામાં આવી હતી. જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ભાતીગળ સંસ્કૃતિની શાન અને ઓળખ એટલે તરણેતરનો મેળો. જુઓ તેની કેટલીક ખાસ તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK