રાજકોટમાં અંધ બહેનો,સફાઈ કામદાર,ટેક્ષી ડ્રાઈવરો,વિધાર્થીઓએ ઉજવ્યો યોગ દિવસ

Jun 21, 2019, 10:31 IST
  • રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    1/8
  • યોગ દિવસ નિમિત્તે અંધ બહેનો,સફાઈ કામદાર,ટેક્ષી ડ્રાવરો,વિધાર્થીઓ યોગ જોડાયા હતા.

    યોગ દિવસ નિમિત્તે અંધ બહેનો,સફાઈ કામદાર,ટેક્ષી ડ્રાવરો,વિધાર્થીઓ યોગ જોડાયા હતા.

    2/8
  • યોગ દિવસની ઉજવણી માટે નાના બાળકો થી લઈને મોટી ઉંમર સુધીના લોકો જોડાયા હતા


    યોગ દિવસની ઉજવણી માટે નાના બાળકો થી લઈને મોટી ઉંમર સુધીના લોકો જોડાયા હતા

    3/8
  • વિદ્યાર્થીઓએ પણ યોગ અને પ્રાણાયમ કર્યા હતા

    વિદ્યાર્થીઓએ પણ યોગ અને પ્રાણાયમ કર્યા હતા

    4/8
  • મ્યુઝિયમમાં કામ કરતા ટેક્ષી ડ્રાઈવરોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.


    મ્યુઝિયમમાં કામ કરતા ટેક્ષી ડ્રાઈવરોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી.

    5/8
  • સફાઈ કામદારોએ પણ યોગ દિવસમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. યોગ દિવસે રાજકોટમાં સફાઈ કામદારોએ પણ યોગ કર્યા હતા.

    સફાઈ કામદારોએ પણ યોગ દિવસમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. યોગ દિવસે રાજકોટમાં સફાઈ કામદારોએ પણ યોગ કર્યા હતા.

    6/8
  • 7/8
  • મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે  દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પણ યોગ કર્યા હતા.

    મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે  દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પણ યોગ કર્યા હતા.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

આજે દુનિયાભરમાં ઈન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં છે અને રાંચીના પ્રભાત તારા મેદાન પર યોગ દિવસની ઉજવણી કરી હતી. ઈન્ટરનેશનલ યોગ દિવસની રાજકોટમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટની મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોગ દિન નિમિત્તે અંધ બહેનો,સફાઈ કામદાર,ટેક્ષી ડ્રાવરો,વિધાર્થીઓ યોગ જોડાયા હતા જુઓ ફોટોઝ (ફોટો- બિપિન ટંકારા)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK