નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

Updated: Aug 16, 2019, 15:11 IST | Shilpa Bhanushali
  • નીરવ બારોટનો જન્મ 24-1-1998ના અમદાવાદમાં થયો છે જો કે તેમનું ફેમિલિ તેમના જન્મ પહેલા અને હાલ પણ મુંબઇમાં જ રહે છે. નીરવ બારોટના પિતા વ્યવસાયે પોલીસમાં હોવાથી નીરવ બારોટના જન્મ સમયે તેમની પોસ્ટિંગ અમદાવાદ થઈ અને આ જ કારણ છે કે નીરવ બારોટનો જન્મ મુંબઇ નહીં પણ અમદાવાદમાં થયો.

    નીરવ બારોટનો જન્મ 24-1-1998ના અમદાવાદમાં થયો છે જો કે તેમનું ફેમિલિ તેમના જન્મ પહેલા અને હાલ પણ મુંબઇમાં જ રહે છે. નીરવ બારોટના પિતા વ્યવસાયે પોલીસમાં હોવાથી નીરવ બારોટના જન્મ સમયે તેમની પોસ્ટિંગ અમદાવાદ થઈ અને આ જ કારણ છે કે નીરવ બારોટનો જન્મ મુંબઇ નહીં પણ અમદાવાદમાં થયો.

    1/21
  • નીરવ બારોટ અમદાવાદમાં આવેલી નવા વાડજની સી.કે. પટેલ શાળામાં 1થી 8 સુધીનું શિક્ષણ લીધું. ત્યાર બાદ વિરારમાં આવેલી કૉલેજમાં 10મું પૂરું કર્યું ત્યાર બાદ અમદાવાદમાં દ એક વર્ષ હોટેલ મેનેજમેન્ટ કર્યા બાદ મુંબઈમાં 11માં ધોરણથી તેમણે ચિંચપોકલીમાં આવેલી V.L.N નપ્પૂ કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. એસ.વાય. કર્યું. 

    નીરવ બારોટ અમદાવાદમાં આવેલી નવા વાડજની સી.કે. પટેલ શાળામાં 1થી 8 સુધીનું શિક્ષણ લીધું. ત્યાર બાદ વિરારમાં આવેલી કૉલેજમાં 10મું પૂરું કર્યું ત્યાર બાદ અમદાવાદમાં દ એક વર્ષ હોટેલ મેનેજમેન્ટ કર્યા બાદ મુંબઈમાં 11માં ધોરણથી તેમણે ચિંચપોકલીમાં આવેલી V.L.N નપ્પૂ કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. એસ.વાય. કર્યું. 

    2/21
  • નીરવ બારોટનું મૂળ ગામ શિયાનગર તાલુકા ગઢડા અને જિલ્લો ભાવનગર છે. નીરવ બારોટને સંગીતની પ્રેરણા આમ તો ગળથૂથીમાંથી જ મળી છે તે છતાં તેઓ પોતાના પપ્પા અને કાકા કમલેશ બારોટ પાસેથી પણ ઘણું શીખ્યા છે. 

    નીરવ બારોટનું મૂળ ગામ શિયાનગર તાલુકા ગઢડા અને જિલ્લો ભાવનગર છે. નીરવ બારોટને સંગીતની પ્રેરણા આમ તો ગળથૂથીમાંથી જ મળી છે તે છતાં તેઓ પોતાના પપ્પા અને કાકા કમલેશ બારોટ પાસેથી પણ ઘણું શીખ્યા છે. 

    3/21
  • એક રીતે કહી શકાય કે નીરવ બારોટે છઠ્ઠા ધોરણથી જ ગાવાની શરૂઆત કરી અને તેમણે સૌ પ્રથમ પહેલું ગીત "હરિ તું ગાડું મારું ક્યાં લઈ જા..." ગાયું, અને આજે પણ આ ગીત એમના જીવનમાં એટલું જ મહત્વ ધરાવે છે એમ કહી શકાય કે આ ગીતના શબ્દો સાથે તેમની ભાવનાઓ અને અનુભવો જોડાયેલા છે.

    એક રીતે કહી શકાય કે નીરવ બારોટે છઠ્ઠા ધોરણથી જ ગાવાની શરૂઆત કરી અને તેમણે સૌ પ્રથમ પહેલું ગીત "હરિ તું ગાડું મારું ક્યાં લઈ જા..." ગાયું, અને આજે પણ આ ગીત એમના જીવનમાં એટલું જ મહત્વ ધરાવે છે એમ કહી શકાય કે આ ગીતના શબ્દો સાથે તેમની ભાવનાઓ અને અનુભવો જોડાયેલા છે.

    4/21
  • નીરવ બારોટનું લાડકું નામ નીર તેમજ નીકુ છે. 

    નીરવ બારોટનું લાડકું નામ નીર તેમજ નીકુ છે. 

    5/21
  • નીરવ બારોટ પોતાના વિશે વાત કરતાં જણાવે છે કે તેમને હજી પણ પોલીસ કે આર્મીમાં જોડાવાની ઇચ્છા છે. તેમણે આ માટે હાલમાં ત્રણેક મહિના પહેલા પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું પરંતું તેમનો શૉ હતો અને તે પૂરું કરીને રસ્તામાં ટ્રાફિકમાં અટવાતાં તે પોતાની ફ્લાઈટ મિસ કરી ગયા અને તેની સાથે જ તે પરીક્ષા પણ તેમણે મિસ કરી. તે છતાં આ બાબતે હાર ન માનતાં હજી પણ આ ક્ષેત્રમાં આગળ વધવાની પૂરેપૂરી તૈયારી બતાવે છે. 

    નીરવ બારોટ પોતાના વિશે વાત કરતાં જણાવે છે કે તેમને હજી પણ પોલીસ કે આર્મીમાં જોડાવાની ઇચ્છા છે. તેમણે આ માટે હાલમાં ત્રણેક મહિના પહેલા પરીક્ષાનું ફોર્મ પણ ભર્યું હતું પરંતું તેમનો શૉ હતો અને તે પૂરું કરીને રસ્તામાં ટ્રાફિકમાં અટવાતાં તે પોતાની ફ્લાઈટ મિસ કરી ગયા અને તેની સાથે જ તે પરીક્ષા પણ તેમણે મિસ કરી. તે છતાં આ બાબતે હાર ન માનતાં હજી પણ આ ક્ષેત્રમાં આગળ વધવાની પૂરેપૂરી તૈયારી બતાવે છે. 

    6/21
  • દેશસેવા માટે આજે પણ તેઓ એટલા જ તત્પર છે. નીરવ બારોટ પોતાને પડેલી મુશ્કેલીઓમાંથી પણ બહાર આવ્યા છે. તેમણે કોઇપણ કામને હિન કે નિમ્ન ગણ્યો નથી. તેમના જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતિ આવી ત્યારે તેમણે તેનો પણ હિંમતભેર સામનો કર્યો છે.

    દેશસેવા માટે આજે પણ તેઓ એટલા જ તત્પર છે. નીરવ બારોટ પોતાને પડેલી મુશ્કેલીઓમાંથી પણ બહાર આવ્યા છે. તેમણે કોઇપણ કામને હિન કે નિમ્ન ગણ્યો નથી. તેમના જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતિ આવી ત્યારે તેમણે તેનો પણ હિંમતભેર સામનો કર્યો છે.

    7/21
  • એક સમયે તેમણે કોઇક મોટા બિલ્ડરની ગાડીઓ પણ ધોઇ તો પિકઅપ મેન તરીકે પણ કામ કર્યું છે એટલી કપરી પરિસ્થિતિ પણ તેમણે જોઈ છે કે તેમની પાસે અમદાવાદથી મુંબઇ આવવા માટે પણ સગવડ ન હોવાથી તેમણે ટિકિટ વગર પર પ્રવાસ કર્યો છે. અને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા છતાં આજે તે ઇશ્વરનો આભાર માને છે કે તે અત્યારે જે પણ છે તે ભોળાનાથની કૃપાથી છે.

    એક સમયે તેમણે કોઇક મોટા બિલ્ડરની ગાડીઓ પણ ધોઇ તો પિકઅપ મેન તરીકે પણ કામ કર્યું છે એટલી કપરી પરિસ્થિતિ પણ તેમણે જોઈ છે કે તેમની પાસે અમદાવાદથી મુંબઇ આવવા માટે પણ સગવડ ન હોવાથી તેમણે ટિકિટ વગર પર પ્રવાસ કર્યો છે. અને ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા છતાં આજે તે ઇશ્વરનો આભાર માને છે કે તે અત્યારે જે પણ છે તે ભોળાનાથની કૃપાથી છે.

    8/21
  • નીરવ બારોટ પોતે ભગવાન ભોળાનાથના ખૂબ જ મોટા ભક્ત છે તે આજે પણ સ્ટેજ પર ભોળાનાથને યાદ કરીને જ જાય છે અને તે શિવ તાંડવ તો લગભગ ગાતાં જ હોય છે. શ્રાવણ માસમાં તેમણે જોગી જટાળો નામે ગીત લૉન્ચ કર્યું છે. 

    નીરવ બારોટ પોતે ભગવાન ભોળાનાથના ખૂબ જ મોટા ભક્ત છે તે આજે પણ સ્ટેજ પર ભોળાનાથને યાદ કરીને જ જાય છે અને તે શિવ તાંડવ તો લગભગ ગાતાં જ હોય છે. શ્રાવણ માસમાં તેમણે જોગી જટાળો નામે ગીત લૉન્ચ કર્યું છે. 

    9/21
  • નીરવ બારોટે હોટેલમાં પણ કામ કર્યું ત્યારે તેઓ નાગાર્જુનને પણ મળ્યા એટલું જ નહીં નીરવ બારોટને બોલીવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર કલ્યાણજી આણંદજી સામે સૌ પ્રથમ રામાપીરનો હેલો ગાઈને સંભળાવ્યો હતો. દરમિયાન આટલાં જાણીતા વ્યક્તિઓ સામે ગાવાની તક મળી તેથી તે ખૂબ જ ખુશ થયા. 

    નીરવ બારોટે હોટેલમાં પણ કામ કર્યું ત્યારે તેઓ નાગાર્જુનને પણ મળ્યા એટલું જ નહીં નીરવ બારોટને બોલીવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર કલ્યાણજી આણંદજી સામે સૌ પ્રથમ રામાપીરનો હેલો ગાઈને સંભળાવ્યો હતો. દરમિયાન આટલાં જાણીતા વ્યક્તિઓ સામે ગાવાની તક મળી તેથી તે ખૂબ જ ખુશ થયા. 

    10/21
  • હાલ પણ નીરવ બારોટ કોઇપણ પ્રકારના સ્ટારડમ વિના સામાન્ય જીવન જીવે છે. નીરવ બારોટ આમ સાવ સામાન્ય વ્યક્તિત્વ ધરાવે છે છતાં તેમની ગાયકીના ગુણો તેમને સામાન્યતામાં પણ અસામાન્ય બનાવે છે. નીરવ બારોટની લોકગાયક તરીકેની પહેલી નવરાત્રી વસઇમાં ગુજરાતી પરિવાર મુંબઇમાં અર્થુર રોડ પર રામદેવ નગરમાં અને ત્યાર બાદ કોટકેન્દ્રમાં જે મુંબઇનું સૌથી મોટું ક્લબ છે જે આખા વિશ્વમાં લાઇવ થાય છે ત્યાં થઈ. અને ત્યાંથી જ તેમને એક લેવલ મળ્યું એવું જણાવતાં નીરવ બારોટ તેમના પણ આભારી છે. 

    હાલ પણ નીરવ બારોટ કોઇપણ પ્રકારના સ્ટારડમ વિના સામાન્ય જીવન જીવે છે. નીરવ બારોટ આમ સાવ સામાન્ય વ્યક્તિત્વ ધરાવે છે છતાં તેમની ગાયકીના ગુણો તેમને સામાન્યતામાં પણ અસામાન્ય બનાવે છે. નીરવ બારોટની લોકગાયક તરીકેની પહેલી નવરાત્રી વસઇમાં ગુજરાતી પરિવાર મુંબઇમાં અર્થુર રોડ પર રામદેવ નગરમાં અને ત્યાર બાદ કોટકેન્દ્રમાં જે મુંબઇનું સૌથી મોટું ક્લબ છે જે આખા વિશ્વમાં લાઇવ થાય છે ત્યાં થઈ. અને ત્યાંથી જ તેમને એક લેવલ મળ્યું એવું જણાવતાં નીરવ બારોટ તેમના પણ આભારી છે. 

    11/21
  • નીરવ બારોટને ક્રિકેટ, ફુટબોલ, વોલીબોલ આમ બધી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં બાળપણથી જ રસ હતો. આજે પણ તેમને યાદ છે શાળાકીય શિક્ષણ દરમિયાન પણ તે સ્પોર્ટ્સમાં અવ્વલ જ રહ્યા, ભણવામાં તો હોંશિયાર હતાં જ. 

    નીરવ બારોટને ક્રિકેટ, ફુટબોલ, વોલીબોલ આમ બધી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં બાળપણથી જ રસ હતો. આજે પણ તેમને યાદ છે શાળાકીય શિક્ષણ દરમિયાન પણ તે સ્પોર્ટ્સમાં અવ્વલ જ રહ્યા, ભણવામાં તો હોંશિયાર હતાં જ. 

    12/21
  • નીરવ બારોટને શોખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ જણાવે છે કે તે જ્યાં પણ જાય ત્યાં જો મંદિર હોય તો દર્શન કરવાનો ખૂબ જ શોખ છે. એટલું જ નહીં શિવ તાંડવ તેમના દિલની ખૂબ જ નજીક છે તે જ્યારે પણ ગાવાની શરૂઆત કરે કે પૂરું કરે તેની પહેલા તે શિવ તાંડવ તો ગાય જ છે.

    નીરવ બારોટને શોખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ જણાવે છે કે તે જ્યાં પણ જાય ત્યાં જો મંદિર હોય તો દર્શન કરવાનો ખૂબ જ શોખ છે. એટલું જ નહીં શિવ તાંડવ તેમના દિલની ખૂબ જ નજીક છે તે જ્યારે પણ ગાવાની શરૂઆત કરે કે પૂરું કરે તેની પહેલા તે શિવ તાંડવ તો ગાય જ છે.

    13/21
  • મલાડમાં રામલીલામાં થયેલા ડાયરા વખતે તેમને સૌ પ્રથમ પ્રફુલ દવે સાથે ગાવાની તક મળી તે સમયે પણ પ્રફુલ દવેએ તેમના ખૂબ જ વખાણ કર્યા એટલું જ નહીં પ્રફુલ દવેની એક વાત આજે પણ નીરવ બારોટ પોતાના જીવનમાં ઉતારે છે અને તે છે "રિયાઝ કરે તે રાજ કરે."

    મલાડમાં રામલીલામાં થયેલા ડાયરા વખતે તેમને સૌ પ્રથમ પ્રફુલ દવે સાથે ગાવાની તક મળી તે સમયે પણ પ્રફુલ દવેએ તેમના ખૂબ જ વખાણ કર્યા એટલું જ નહીં પ્રફુલ દવેની એક વાત આજે પણ નીરવ બારોટ પોતાના જીવનમાં ઉતારે છે અને તે છે "રિયાઝ કરે તે રાજ કરે."

    14/21
  • તાજેતરમાં જ નીરવ બારોટનું નવું ગીત લૉન્ચ થયું છે જેના લિરિક્સ તેનું મ્યુઝિક તેને સ્વર નીરવ બારોટે પોતે જ આપ્યું છે અને આ ગીતમાં તમે નીરવ બારોટને એક્ટિંગ કરતાં પણ જોઈ શકો છો. 

    તાજેતરમાં જ નીરવ બારોટનું નવું ગીત લૉન્ચ થયું છે જેના લિરિક્સ તેનું મ્યુઝિક તેને સ્વર નીરવ બારોટે પોતે જ આપ્યું છે અને આ ગીતમાં તમે નીરવ બારોટને એક્ટિંગ કરતાં પણ જોઈ શકો છો. 

    15/21
  • નીરવ બારોટ પોતાની માતાની ખૂબ જ નજીક છે એટલું જ નહીં આજે એટલે કે 16 ઑગસ્ટે તેમની માતાના જન્મદિવસે તે તેમને ખાસ શુભેચ્છાઓ આપે છે તેમજ તેમનો આભાર માને છે. 

    નીરવ બારોટ પોતાની માતાની ખૂબ જ નજીક છે એટલું જ નહીં આજે એટલે કે 16 ઑગસ્ટે તેમની માતાના જન્મદિવસે તે તેમને ખાસ શુભેચ્છાઓ આપે છે તેમજ તેમનો આભાર માને છે. 

    16/21
  • નીરવ બારોટ પોતાના કાકા કમલેશ બારોટને પોતાના ગુરુ, પોતાના તાત માને છે.

    નીરવ બારોટ પોતાના કાકા કમલેશ બારોટને પોતાના ગુરુ, પોતાના તાત માને છે.

    17/21
  • નીરવ બારોટનું સગપણ થઈ ગયું છે. તેમની મંગેતરનું નામ કોમલ બારોટ છે. 

    નીરવ બારોટનું સગપણ થઈ ગયું છે. તેમની મંગેતરનું નામ કોમલ બારોટ છે. 

    18/21
  • નીરવ બારોટ સાથે સાંઈરામ દવે અને માયાભાઈ આહિર

    નીરવ બારોટ સાથે સાંઈરામ દવે અને માયાભાઈ આહિર

    19/21
  • નીરવ બારોટ ભાતીગળ ગીતો જે આપણી લોકસંસ્કૃતિ છે તેને એક નવા ઢાળ સાથે લોકોસમક્ષ રજૂ કરવા માગે છે. નીરવ બારોટ પોતાના ચાહકો માટે આ જન્માષ્ટમીના એક સરપ્રાઇઝ લઈને આવવાના છે.

    નીરવ બારોટ ભાતીગળ ગીતો જે આપણી લોકસંસ્કૃતિ છે તેને એક નવા ઢાળ સાથે લોકોસમક્ષ રજૂ કરવા માગે છે. નીરવ બારોટ પોતાના ચાહકો માટે આ જન્માષ્ટમીના એક સરપ્રાઇઝ લઈને આવવાના છે.

    20/21
  • આમ નીરવ બારોટનું જીવન સંઘર્ષભર્યું રહ્યું છે, પરંતુ આ સંઘર્ષને તેમણે સીડી બનાવી અને આજે આ મુકામ સુધી પહોંચ્યા છે. 

    આમ નીરવ બારોટનું જીવન સંઘર્ષભર્યું રહ્યું છે, પરંતુ આ સંઘર્ષને તેમણે સીડી બનાવી અને આજે આ મુકામ સુધી પહોંચ્યા છે. 

    21/21
  • loading...

ફોટોઝ વિશે

નીરવ બારોટ- એક એવા લોકગાયક જે પોતાના શ્રોતાઓને જ માને છે પોતાના ભગવાન. જે કહે છે કે "શ્રોતાઓ છે તો હું છું અને હું જે પણ છું તે મારા શ્રોતાઓના કારણે છું." જાણો તેમના વિશેની અજાણી વાતો.... 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK