ઉનાળામાં કેરી બનાવશે તમારા ડેસર્ટને ખાસ

Published: Mar 30, 2019, 15:46 IST | Vikas Kalal
 • સામાન્ય રીતે ઉનાળામાં આપણે આઈસક્રિમ વધુ ખાતા હોય છે પણ ઉનાળામાં આઈસક્રિમ પર ચોકલેટ સિરપની જેમ કેરીનો સિરપ નાખીને ખાવાથી કેરી આઈસક્રિમની મોજ માણી શકો છો. આઈસક્રિમ અને કેરીનું કોમ્બિનેશન તમને વધારે આઈસક્રિમ ખાવા પણ લલચાવી શકે છે.

  સામાન્ય રીતે ઉનાળામાં આપણે આઈસક્રિમ વધુ ખાતા હોય છે પણ ઉનાળામાં આઈસક્રિમ પર ચોકલેટ સિરપની જેમ કેરીનો સિરપ નાખીને ખાવાથી કેરી આઈસક્રિમની મોજ માણી શકો છો. આઈસક્રિમ અને કેરીનું કોમ્બિનેશન તમને વધારે આઈસક્રિમ ખાવા પણ લલચાવી શકે છે.

  1/5
 •  ગરમીમાં સામાન્ય રીતે લોકો છાશ, લસ્સી ખાવાનું પસંદ કરો છો. સામાન્ય રીતે છાશ અને કેરી વિરાધાભાસી છે પણ લસ્સી સાથે કેરીના લેયરને જો મિક્સ કરીને ખાવામાં આવે તો લસ્સીના સ્વાદમાં બમણો વધારો કરી શકે છે

   ગરમીમાં સામાન્ય રીતે લોકો છાશ, લસ્સી ખાવાનું પસંદ કરો છો. સામાન્ય રીતે છાશ અને કેરી વિરાધાભાસી છે પણ લસ્સી સાથે કેરીના લેયરને જો મિક્સ કરીને ખાવામાં આવે તો લસ્સીના સ્વાદમાં બમણો વધારો કરી શકે છે

  2/5
 • નવા નવા ડેસર્ટ બનાવનારા કેરી સાથે નવા નવા એક્સપિરિમેન્ટ કરી બાળકો કે ઘરના લોકોના પસંદીદા બની શકો છો. ફાલુદા ખાવાના શોખિનોને તેમના ફાલુદા સાથે જ એક પુડિંગ કેરીનું કરાય તો ફાલુદા સાથે કેરીના રસની મજા પણ માણી શકાય છે

  નવા નવા ડેસર્ટ બનાવનારા કેરી સાથે નવા નવા એક્સપિરિમેન્ટ કરી બાળકો કે ઘરના લોકોના પસંદીદા બની શકો છો. ફાલુદા ખાવાના શોખિનોને તેમના ફાલુદા સાથે જ એક પુડિંગ કેરીનું કરાય તો ફાલુદા સાથે કેરીના રસની મજા પણ માણી શકાય છે

  3/5
 • કેક ખાવાનું સૌ કોઈ પસંદ કરે છે. કેરી સામાન્ય રીતે માત્ર ઉનાળાનું ફળ છે જેથી જો તમે યુનિક કેક ખાવાના શોખિન છો તો તમે મેન્ગો કેક પણ ટ્રાય કરી શકો છો.

  કેક ખાવાનું સૌ કોઈ પસંદ કરે છે. કેરી સામાન્ય રીતે માત્ર ઉનાળાનું ફળ છે જેથી જો તમે યુનિક કેક ખાવાના શોખિન છો તો તમે મેન્ગો કેક પણ ટ્રાય કરી શકો છો.

  4/5
 • વેફલ ખાવાના શોખિનો પણ ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા વેફલમાં કેરીના લેયરને એડ કરી શકો છો.  

  વેફલ ખાવાના શોખિનો પણ ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા વેફલમાં કેરીના લેયરને એડ કરી શકો છો.

   

  5/5
 • loading...

ફોટોઝ વિશે

ઉનાળો શરુ થતાની સાથે જ ગરમીનો પારો વધી ગયો છે. ત્યારે ફળોનો રાજા કેરીનું પણ આગમન થઇ ચુક્યું છે. ગરમીની સિઝનમાં કેરીનો રસ અને તેની બનેલી ઠંડી વાનગીઓ તમને આ દઝાડતા ઉનાળાથી તમને જરૂરથી રાહત આપશે. તમારા રુટિન ફૂડમાં પણ માત્ર કેરી એડ કરીને તમે તેને સમર સ્પેશિયલ બનાવી શકો છો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK