લગ્નની સીઝનમાં જાણો ઝુમકાના લેટેસ્ટ ટ્રેન્ડ

Updated: Mar 01, 2019, 14:02 IST | Sheetal Patel
 • આ ગોલ્ડન ઝુમકા પહેરીને તમે પોતાને એક રૉયલ લુક આપી શકો છો. આવા ઝુમકા રાજસ્થાનના નાના પોલ્કા ઝુમકાઓને પ્રેરિત કરે છે. અને લગ્નમાં આ ઝુમકા તમારી શોભા વધારે છે.

  આ ગોલ્ડન ઝુમકા પહેરીને તમે પોતાને એક રૉયલ લુક આપી શકો છો. આવા ઝુમકા રાજસ્થાનના નાના પોલ્કા ઝુમકાઓને પ્રેરિત કરે છે. અને લગ્નમાં આ ઝુમકા તમારી શોભા વધારે છે.

  1/5
 • પન્ના જ્વેલરી - ભારતમાં પન્ના જ્વેલરીને સુંદર ડિઝાઈન કરવામાં નીરવ મોદીનું નામ સૌથી પહેલા આવે છે. નીરવ મોદી હંમેશા કઈક નવું કરે છે. એમની જ્વેલરી ડિઝાઈનમાં હંમેશા ગ્લોબલ વિઝન નજર આવે છે. લીઝા હેડનના આ ઝુમકામાં ગ્રીન પન્ના બહુ જ સુંદર લાગી રહ્યા છે અને સાથે ચારેતરફ સફેદ હીરા બહુ ચમકી રહ્યા છે.

  પન્ના જ્વેલરી - ભારતમાં પન્ના જ્વેલરીને સુંદર ડિઝાઈન કરવામાં નીરવ મોદીનું નામ સૌથી પહેલા આવે છે. નીરવ મોદી હંમેશા કઈક નવું કરે છે. એમની જ્વેલરી ડિઝાઈનમાં હંમેશા ગ્લોબલ વિઝન નજર આવે છે. લીઝા હેડનના આ ઝુમકામાં ગ્રીન પન્ના બહુ જ સુંદર લાગી રહ્યા છે અને સાથે ચારેતરફ સફેદ હીરા બહુ ચમકી રહ્યા છે.

  2/5
 • અમ્બ્રેલા ઝુમકા -  જ્યારે વાત પરંપરાગત ઘરેણાં અથવા નવા ટ્રેડિશનલ ઘરેણાની વાત આવે તો મલાઈકા અરોરાને તમે હંમેશા અમ્બ્રેલા ઝુમકામાં જોઈ હશે. હાલમાં આ ઝુમકાનો ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને જોવામાં પણ આ કઈક યૂનિક લાગે છે.

  અમ્બ્રેલા ઝુમકા -  જ્યારે વાત પરંપરાગત ઘરેણાં અથવા નવા ટ્રેડિશનલ ઘરેણાની વાત આવે તો મલાઈકા અરોરાને તમે હંમેશા અમ્બ્રેલા ઝુમકામાં જોઈ હશે. હાલમાં આ ઝુમકાનો ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને જોવામાં પણ આ કઈક યૂનિક લાગે છે.

  3/5
 • ભારતીય દાગીનામાં જો તમે ચેન ઈઅરરિંગ્સને જોશો તો તમને એની સુંદરતા નજર આવશે. દુલ્હનના દાગીનામાં ચેન ઈઅરરિંગ્સ તો ચાર ચાંદ લગાવી દે છે. એની તમે એક ઝલક ઐશ્વર્યા રાયના જોધા અકબરના લુકમાં જોઈ શકો છો. સાથે પદ્માવતમાં દીપિકા પાદુકોણના ચેનની ઈઅરરિંગ્સ અને દાગીના યૂનીક લુકની તમને ઝલક જોવા મળશે. 

  ભારતીય દાગીનામાં જો તમે ચેન ઈઅરરિંગ્સને જોશો તો તમને એની સુંદરતા નજર આવશે. દુલ્હનના દાગીનામાં ચેન ઈઅરરિંગ્સ તો ચાર ચાંદ લગાવી દે છે. એની તમે એક ઝલક ઐશ્વર્યા રાયના જોધા અકબરના લુકમાં જોઈ શકો છો. સાથે પદ્માવતમાં દીપિકા પાદુકોણના ચેનની ઈઅરરિંગ્સ અને દાગીના યૂનીક લુકની તમને ઝલક જોવા મળશે. 

  4/5
 • કુન્દન પોલ્કા - ભારતમાં કુન્દન પોલ્કાનું એક મોટું નામ છે. અગર જો તમે આ ઈઅરરિંગ્સ પહેરો છો તો તમે કોઈ શાહી મહારાણીથી ઓછા નહીં લાગો. આ ઝુમકા તેમે લહેંગા સાથે પહેરીને તમે તમારૂં લુક સુંદર બનાવી શકો છો. લગ્નમાં તો કુન્દન ઝુમકા પહેરવાથી લોકોની નજર ઝુમકા પાસે આકર્ષિત કરે છે.

  કુન્દન પોલ્કા - ભારતમાં કુન્દન પોલ્કાનું એક મોટું નામ છે. અગર જો તમે આ ઈઅરરિંગ્સ પહેરો છો તો તમે કોઈ શાહી મહારાણીથી ઓછા નહીં લાગો. આ ઝુમકા તેમે લહેંગા સાથે પહેરીને તમે તમારૂં લુક સુંદર બનાવી શકો છો. લગ્નમાં તો કુન્દન ઝુમકા પહેરવાથી લોકોની નજર ઝુમકા પાસે આકર્ષિત કરે છે.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

જ્યારે વાત છે દુલ્હનના ફેશન અને પહેરવેશની તો એના ઘરેણાંનો ઉલ્લેખ નહીં થાય એવું શક્ય જ નથી. ભારત વિશ્વભરમાં પોતાના લગ્ન સીઝનના ફેશનને લઈને પ્રખ્યાત છે.  જેમાં દુલ્હનના સિલ્કના ભારી લહેંગા અને એની એમ્બ્રોઈડરી યૂનિક હોય છે. લગ્નમાં પહેરવામાં આવતા પરંપરાગત ગળાનો હાર દુલ્હનની ખાસ પસંદ હોય છે, પરંતુ ધીરે ધીરે આ ટ્રેન્ડ બદલાતો જઈ રહ્યો છે. હા, આજકાલ જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે ખાસ કરીને કાનના ઝુમકા. બધી જગ્યાએ કાનના ઝુમકા છવાયેલા છે. હાલમાં વેડિંગ સીઝન ચાલી રહી છે. આ દિવસોમાં લોકોને વેડિંગ ઝુમકા ઘણા પસંદ આવી રહ્યા છે. તો ચલો અમે તમને જણાવીએ એવા ઝુમકા વિશે જે તમે લગ્નમાં પહેરી શકો છો. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK