જુઓ આ અભિનેત્રીઓનો ક્વીન લુક થઈ ચૂક્યો છે પોપ્યુલર

Published: Jan 11, 2019, 15:01 IST | Sheetal Patel
 • પદ્માવત વર્ષ 2018ની શરૂઆતમાં વિવાદમાં ફસાયેલી પદ્માવતમાં રાણી પદ્માવતની ભૂમિકા ભજવી રહેલી દીપિકા પાદુકોણનો પદ્માવત લુક ઘણો પોપ્યુલર થયો હતો. ખાસ કરીને ફિલ્મ પદ્માવતથી રજવાડા જ્વેલરી અને રાજસ્થાની લહેંગાની ફેશન આવી અને આ ફેશનની ચમક હંમણા પણ ચાલી રહી છે. ફિલ્મમાં દીપિકા દ્વારા પહેરાયેલી જ્વેલરી પણ ઘણી ફેમસ થઈ. એની સાથે ડબલ લેયર્ડ લહેંગાનો ટ્રેન્ડ પણ ઘણો ફેમસ રહ્યો.

  પદ્માવત

  વર્ષ 2018ની શરૂઆતમાં વિવાદમાં ફસાયેલી પદ્માવતમાં રાણી પદ્માવતની ભૂમિકા ભજવી રહેલી દીપિકા પાદુકોણનો પદ્માવત લુક ઘણો પોપ્યુલર થયો હતો. ખાસ કરીને ફિલ્મ પદ્માવતથી રજવાડા જ્વેલરી અને રાજસ્થાની લહેંગાની ફેશન આવી અને આ ફેશનની ચમક હંમણા પણ ચાલી રહી છે. ફિલ્મમાં દીપિકા દ્વારા પહેરાયેલી જ્વેલરી પણ ઘણી ફેમસ થઈ. એની સાથે ડબલ લેયર્ડ લહેંગાનો ટ્રેન્ડ પણ ઘણો ફેમસ રહ્યો.

  1/3
 • કાશીબાઈ ફિલ્મ બાજીરાવ મસ્તાની વર્ષ 2017ની હિટ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મમાં કાશીબાઈ રોલ ભજવી રહેલી પ્રિયંકા ચોપડાનો કાશીબાઈ લુકને ઘણી પસંદ કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રિયંકાએ સિલ્કની મરાઠી સાડીઓ અને મરાઠી જ્વેલરી પહેરી હતી. અને સ્ત્રીઓને કાશીબાઈ લુક ઘણો પસંદ પણ આવ્યો. આમ તો ફિલ્મમાં મસ્તાની બનેલી દીપિકા પાદુકોણનો લુક પણ ઘણો ફેમસ રહ્યો. ફિલ્મ આવ્યા બાદ મસ્તાની સ્ટાઈલ અનારકલી કુરતી પણ ઘણી ચર્ચામાં રહી.

  કાશીબાઈ

  ફિલ્મ બાજીરાવ મસ્તાની વર્ષ 2017ની હિટ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મમાં કાશીબાઈ રોલ ભજવી રહેલી પ્રિયંકા ચોપડાનો કાશીબાઈ લુકને ઘણી પસંદ કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રિયંકાએ સિલ્કની મરાઠી સાડીઓ અને મરાઠી જ્વેલરી પહેરી હતી. અને સ્ત્રીઓને કાશીબાઈ લુક ઘણો પસંદ પણ આવ્યો. આમ તો ફિલ્મમાં મસ્તાની બનેલી દીપિકા પાદુકોણનો લુક પણ ઘણો ફેમસ રહ્યો. ફિલ્મ આવ્યા બાદ મસ્તાની સ્ટાઈલ અનારકલી કુરતી પણ ઘણી ચર્ચામાં રહી.

  2/3
 • જોધાબાઈ ઐતિહાસિક ફિલ્મ જોધાઅકબરમાં જોધાબાઈનો ઑઈકોનિક રોલ ભજવનારી બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચના જોધા લુકને આજે પણ લોકો ભૂલી નથી શક્યા. જોધાબાઈના લુકમાં ઐશ્વર્યા ઘણી સુંદર લાગી રહી હતી. આ ફિલ્મ આવ્યા પછી જોધ ગળાનો હાર ઘણો ફેમસ થયો. વિશાળ અને ભારી કોતરણી અને હીરા મોતીથી જડેલો આ હાર દુલ્હન આજે પણ પોતાના લગ્નમાં પહેરે છે. એ સિવાય સ્ત્રીઓને જોધાબાઈનો લહેંગો અને મેકઅપ પણ ઘણો પસંદ આવ્યો. આ ફિલ્મને રિલીઝ થઈને ઘણા વર્ષ થઈ ગયા, પણ જોધા લુકનો ક્રેઝ હજી પણ સ્ત્રીઓમાં અખંડ છે.

  જોધાબાઈ

  ઐતિહાસિક ફિલ્મ જોધાઅકબરમાં જોધાબાઈનો ઑઈકોનિક રોલ ભજવનારી બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચના જોધા લુકને આજે પણ લોકો ભૂલી નથી શક્યા. જોધાબાઈના લુકમાં ઐશ્વર્યા ઘણી સુંદર લાગી રહી હતી. આ ફિલ્મ આવ્યા પછી જોધ ગળાનો હાર ઘણો ફેમસ થયો. વિશાળ અને ભારી કોતરણી અને હીરા મોતીથી જડેલો આ હાર દુલ્હન આજે પણ પોતાના લગ્નમાં પહેરે છે. એ સિવાય સ્ત્રીઓને જોધાબાઈનો લહેંગો અને મેકઅપ પણ ઘણો પસંદ આવ્યો. આ ફિલ્મને રિલીઝ થઈને ઘણા વર્ષ થઈ ગયા, પણ જોધા લુકનો ક્રેઝ હજી પણ સ્ત્રીઓમાં અખંડ છે.

  3/3
 • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ મણિકર્ણિકાનું ટ્રેલર જ્યારથી લૉન્ચ થયું છે ત્યારથી કંગના રાનોટના ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ લુકના ઘણા વખાણ થઈ રહ્યા છે. કંગનાનો મણિકર્ણિકા લુક સામાન્ય સ્ત્રીઓને ઘણો પસંદ આવી રહ્યો છે. ફિલ્મનો જે ટ્રેલર લૉન્ચ થયો છે એમાં કંગના સિલ્કની સાડીમાં નજર આવી રહી છે જે એણે મરાઠી અંદાજમાં પહેરી રાખી છે. કંગનાની આ સ્ટાઈલ સામાન્ય સ્ત્રીઓને પસંદ આવી રહી છે. ફિલ્મ મણિકર્ણિકામાં કંગનાના આઉટફિટ્સ ફેશન ડિઝાઈનર નીતા લૂલાએ ડિઝાઈન કર્યો છે. આમ તો આઉટફિટ્સ સિવાય આ ફિલ્મમાં જે જ્વેલરી કંગનાએ પહેરી છે એ પણ ઘણી ટ્રેન્ડ કરી રહી છે.

તે મહત્વનું છે કે કંગનાની ફિલ્મ જાન્યુઆરી 28એ રિલીઝ થવાની છે અને આ ફિલ્મ રિલીઝ થવા પહેલા જ ફિલ્મમાં કંગનાનો લુક ટ્રેન્ડ કરી રહ્યો છે. ફક્ત કંગના જ નહીં બૉલીવુડમાં એવી ઘણી ફિલ્મો આવી જેમા રાણીઓની ભૂમિકા ભજવી ચૂકેલી અભિનેત્રીઓનો લુક ઘણો પોપ્યુલર થયો. આવો અમે બતાવીએ બૉલીવુડની ફેમસ ક્વીન લુક કયા રહ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK