દરેક પ્રકારના આઉટફિટમાં સુંદર લાગે છે ઈશા અંબાણી, આ તસવીરો છે પુરાવો

Published: Sep 01, 2019, 17:36 IST | Falguni Lakhani
  • સોશિયલ મીડિયા અંબાણી પરિવારના સભ્યોની તસવીરોથી ભરાયેલું હોય છે. તેમાં પણ ઈશા અંબાણીનો નો મેકઅપ લૂક અને તેનું ડ્રેસિંગ સૌનું ધ્યાન ખેંચે છે.

    સોશિયલ મીડિયા અંબાણી પરિવારના સભ્યોની તસવીરોથી ભરાયેલું હોય છે. તેમાં પણ ઈશા અંબાણીનો નો મેકઅપ લૂક અને તેનું ડ્રેસિંગ સૌનું ધ્યાન ખેંચે છે.

    1/16
  • ઈશાની આ તસવીર રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભાની છે. જેમાં તે દાદી કોકિલાબેને સાથે જોવા મળી રહી છે.

    ઈશાની આ તસવીર રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભાની છે. જેમાં તે દાદી કોકિલાબેને સાથે જોવા મળી રહી છે.

    2/16
  • એજીએમ માટે ઈશાએ ફ્લોરલ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી. સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા.

    એજીએમ માટે ઈશાએ ફ્લોરલ ડ્રેસ પર પસંદગી ઉતારી હતી. સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા.

    3/16
  • ઈશા અંબાણીનો કેન્ડિડ ફોટો.

    ઈશા અંબાણીનો કેન્ડિડ ફોટો.

    4/16
  • મે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન મત આપવા જતા સમયે ઈશા અંબાણી અને પરિવાર. સિમ્પલ કુર્તામાં ઈશા અંબાણી શોભી રહ્યા હતા.

    મે 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન મત આપવા જતા સમયે ઈશા અંબાણી અને પરિવાર. સિમ્પલ કુર્તામાં ઈશા અંબાણી શોભી રહ્યા હતા.

    5/16
  • મતદાનના દિવસે ઈશાએ કોટનની કુર્તીની સાથે વ્હાઈટ પેન્ટ પહેર્યું હતું. સાથે જ ખુલ્લા વાળા તેના લૂકને વધુ સુંદર બનાવી રહ્યા હતા.

    મતદાનના દિવસે ઈશાએ કોટનની કુર્તીની સાથે વ્હાઈટ પેન્ટ પહેર્યું હતું. સાથે જ ખુલ્લા વાળા તેના લૂકને વધુ સુંદર બનાવી રહ્યા હતા.

    6/16
  • ભાઈ અનંત અંબાણી સાથે ઈશા અંબાણી.

    ભાઈ અનંત અંબાણી સાથે ઈશા અંબાણી.

    7/16
  • પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા સહિતની ગર્લ ગેન્ગ સાથે ઈશા અંબાણી.

    પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા સહિતની ગર્લ ગેન્ગ સાથે ઈશા અંબાણી.

    8/16
  • ગર્લ્સ નાઈટ માટે ઈશાએ કુર્તી અને મિનિમલ મેકઅપ પર પસંદગી ઉતારી હતી.

    ગર્લ્સ નાઈટ માટે ઈશાએ કુર્તી અને મિનિમલ મેકઅપ પર પસંદગી ઉતારી હતી.

    9/16
  • કેઝ્યુઅલ વેરમાં મુંબઈ એરપોર્ટ પર ઈશા અંબાણી.

    કેઝ્યુઅલ વેરમાં મુંબઈ એરપોર્ટ પર ઈશા અંબાણી.

    10/16
  • ઈશાએ બ્લ્યૂ પુલઓવર ટોપ સાથે બોટમ અને સ્પોર્ટ્લ શૂઝ કૅરી કર્યા હતા.

    ઈશાએ બ્લ્યૂ પુલઓવર ટોપ સાથે બોટમ અને સ્પોર્ટ્લ શૂઝ કૅરી કર્યા હતા.

    11/16
  • ઈશા અને આનંદ જુહુના એક રેસ્ટોરન્ટની બહાર. જેમાં તે મેક્સી ડ્રેસ અને વ્હાઈટ સેન્ડલ્સમાં જોવા મળી હતી.

    ઈશા અને આનંદ જુહુના એક રેસ્ટોરન્ટની બહાર. જેમાં તે મેક્સી ડ્રેસ અને વ્હાઈટ સેન્ડલ્સમાં જોવા મળી હતી.

    12/16
  • ડિસેમ્બર 2017માં ઈશા અંડર પ્રિવિલેજ્ડ બાળકો સાથે ક્રિસમસ મનાવતી જોવા મળી હતી.

    ડિસેમ્બર 2017માં ઈશા અંડર પ્રિવિલેજ્ડ બાળકો સાથે ક્રિસમસ મનાવતી જોવા મળી હતી.

    13/16
  • આ દરમિયાન તેણે વ્હાઈટ સલવાર કમીઝ પહેર્યું હતું અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

    આ દરમિયાન તેણે વ્હાઈટ સલવાર કમીઝ પહેર્યું હતું અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

    14/16
  • લગ્ન બાદ પહેલી વાર ઈશા જાહેરમાં ધીરૂભાઈ અંબાણી સ્કૂલના એન્યુઅલ ડેમાં જોવા મળી હતી. ફ્લોરલ ડ્રેસમાં તે સુંદર લાગી રહી હતી.

    લગ્ન બાદ પહેલી વાર ઈશા જાહેરમાં ધીરૂભાઈ અંબાણી સ્કૂલના એન્યુઅલ ડેમાં જોવા મળી હતી. ફ્લોરલ ડ્રેસમાં તે સુંદર લાગી રહી હતી.

    15/16
  • માતા નીતા અંબાણી સાથે ઈશા અંબાણી.

    માતા નીતા અંબાણી સાથે ઈશા અંબાણી.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

રિલાયન્સની એજીએમમાં હોય કે પતિ આનંદ પિરામલ સાથે એરપોર્ટ પર, ઈશા અંબાણીનો લૂક હંમેશા ફેશન ગોલ્સ આપે છે. અને આ તસવીરો તેનો પુરાવો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK