જૂલ્સ અન્ડરસિયા લૉજ, ફ્લોરિડા:
ફ્લોરિડાનો આ જૂલ્સ અન્ડરસિયા લૉજ પણ તમારા હનીમૂનને યાદગાર બનાવવા મદદરૂપ સાબિત થઈ શકે છે. બોટ પર બનેલી હોટેલ તમને રોમાંસનો અનુભવ કરાવશે. જ્યાંથી તમે તમારા પાર્ટનરની સાથે બેડરૂમમાંથી જ સમુદ્ર અને પાણીની દુનિયાનો આનંદ લઈ શકો છો.