કેવી રીતે રોક કરશો ટ્રેડિશનલ લૂક, શીખો ઈશા અંબાણી પાસેથી

Mar 27, 2019, 18:31 IST
  • મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના આનંદ પિરામલ સાથેના લગ્ન શાહી રીતે થયા હતા. અને આ લગ્નમાં પરંપરાગત પોષાકમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

    મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના આનંદ પિરામલ સાથેના લગ્ન શાહી રીતે થયા હતા. અને આ લગ્નમાં પરંપરાગત પોષાકમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

    1/8
  • ઉદયપુરમાં થયેલા પ્રી-વેડિંગ શૂટ દરમિયાન ઈશા અંબાણી મનિષ મલ્હોત્રાના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે પિંક લહેંગામાં રાજકુમારી જેવી લાગી રહી હતી.

    ઉદયપુરમાં થયેલા પ્રી-વેડિંગ શૂટ દરમિયાન ઈશા અંબાણી મનિષ મલ્હોત્રાના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે પિંક લહેંગામાં રાજકુમારી જેવી લાગી રહી હતી.

    2/8
  • અમી પટેલે ઈશા અંબાણીને આ લૂક માટે સ્ટાઈલ કરી હતી. રેડ વેલ્વેટ સબ્યસાચી લહેંગામાં તે જાજરમાન લાગતી હતી.

    અમી પટેલે ઈશા અંબાણીને આ લૂક માટે સ્ટાઈલ કરી હતી. રેડ વેલ્વેટ સબ્યસાચી લહેંગામાં તે જાજરમાન લાગતી હતી.

    3/8
  • ઈશાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પિંક લહેંગામાં ઈશા અને શ્લોકા ખૂબસૂરત લાગી રહ્યા હતા.

    ઈશાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પિંક લહેંગામાં ઈશા અને શ્લોકા ખૂબસૂરત લાગી રહ્યા હતા.

    4/8
  • ઈશા અંબાણી અબુ જાની અને સંદીપ ખોસલાના આ લહેંગામાં દૈદિપ્યમાન લાગી રહી હતી. તેણે પોતાની માતાની સાડી પણ દુપટ્ટા તરીકે પહેરી હતી.

    ઈશા અંબાણી અબુ જાની અને સંદીપ ખોસલાના આ લહેંગામાં દૈદિપ્યમાન લાગી રહી હતી. તેણે પોતાની માતાની સાડી પણ દુપટ્ટા તરીકે પહેરી હતી.

    5/8
  • ઈશા અંબાણીનો લગ્નનો લહેંગો ઑફ વ્હાઈટના બે શેડ્સથી બનેલો હતો. તેમાં જરદોષી, વાસલી અને નક્શી વર્ક કરેલું છે.

    ઈશા અંબાણીનો લગ્નનો લહેંગો ઑફ વ્હાઈટના બે શેડ્સથી બનેલો હતો. તેમાં જરદોષી, વાસલી અને નક્શી વર્ક કરેલું છે.

    6/8
  • ઈશા અંબાણી ગોલ્ડન સિક્વન્સ લહેંગા અને ડાયમન્ડ ઈયરરિંગ સાથેના લૂકમાં ખૂબ જ એલિગન્ટ લાગી રહી છે.

    ઈશા અંબાણી ગોલ્ડન સિક્વન્સ લહેંગા અને ડાયમન્ડ ઈયરરિંગ સાથેના લૂકમાં ખૂબ જ એલિગન્ટ લાગી રહી છે.

    7/8
  • ગોર્જિયસ ઈશા અંબાણી આ પિક્ચરમાં રેડ લહેંગામાં પિક્ચર પર્ફેક્ટ લાગી રહી છે.

    ગોર્જિયસ ઈશા અંબાણી આ પિક્ચરમાં રેડ લહેંગામાં પિક્ચર પર્ફેક્ટ લાગી રહી છે.

    8/8
  • loading...

ફોટોઝ વિશે

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ થોડા સમય પહેલા આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા. એ સમયે ગુજરાતી લૂકમાં ઈશા અંબાણી શૉ સ્ટોપર લાગી રહી હતી. ઈશાની નમણાશ અને પરંપરાગત પોષાકમાં તે રાજરાણીથી કમ નહોતી લાગી રહી.
(તમામ તસવીરોઃ મિડ-ડે)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK