નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

Updated: Aug 05, 2019, 18:08 IST | Shilpa Bhanushali
 • કોકાકોલાના કેનનો ઉપયોગ કરીને આ ડ્રેસ બનાવવામાં આવેલ છે.

  કોકાકોલાના કેનનો ઉપયોગ કરીને આ ડ્રેસ બનાવવામાં આવેલ છે.

  1/11
 • અહીં તમે જોઇ શકો છો કે જૂના છાપાનો કઈ રીતે ઉપયોગ કરીને વનપીસ ફ્રોક ટાઇપ ડ્રેસ બનાવવામાં આવ્યું છે.

  અહીં તમે જોઇ શકો છો કે જૂના છાપાનો કઈ રીતે ઉપયોગ કરીને વનપીસ ફ્રોક ટાઇપ ડ્રેસ બનાવવામાં આવ્યું છે.

  2/11
 • આ ડ્રેસમાં વૉશિંગ પાઉડર ટાઇડની વપરાયેલી થેલીઓમાંથી ફૂલલેન્થ ગાઉન બનાવવામાં આવ્યું છે.

  આ ડ્રેસમાં વૉશિંગ પાઉડર ટાઇડની વપરાયેલી થેલીઓમાંથી ફૂલલેન્થ ગાઉન બનાવવામાં આવ્યું છે.

  3/11
 • પ્લેઇંગ કાર્ડ્સ જેમાં 52 કાર્ડ્સ આવતાં હોય છે જેમાંથી એક પણ કાર્ડ મિસ થઈ જાય તો કેટ નકામી બને છે તેવી પ્લેઇંગ કેટનો ઉપયોગ કરીને ઑફ શોલ્ડર વનપીસ બનાવવામાં આવ્યું છે. 

  પ્લેઇંગ કાર્ડ્સ જેમાં 52 કાર્ડ્સ આવતાં હોય છે જેમાંથી એક પણ કાર્ડ મિસ થઈ જાય તો કેટ નકામી બને છે તેવી પ્લેઇંગ કેટનો ઉપયોગ કરીને ઑફ શોલ્ડર વનપીસ બનાવવામાં આવ્યું છે. 

  4/11
 • સીડી કે ડીવીડી પ્લેયરમાં નાખવામાં આવતી ડીવીડીનો ઉપયોગ કરીને ફક્ત ડ્રેસ જ નહીં પણ તેની સાથે માથાનું મુગુટ પણ બનાવવામાં આવ્યું છે. 

  સીડી કે ડીવીડી પ્લેયરમાં નાખવામાં આવતી ડીવીડીનો ઉપયોગ કરીને ફક્ત ડ્રેસ જ નહીં પણ તેની સાથે માથાનું મુગુટ પણ બનાવવામાં આવ્યું છે. 

  5/11
 • થર્મોકોલ ડિશ તેમજ ચમચીના ઉપયોગથી નાનકડી બાળકીનું ફુલ લેન્થ વાઇટ ગાઉન બનાવ્યું છે. 

  થર્મોકોલ ડિશ તેમજ ચમચીના ઉપયોગથી નાનકડી બાળકીનું ફુલ લેન્થ વાઇટ ગાઉન બનાવ્યું છે. 

  6/11
 • બોક્સમાંથી  આવું ડિઝાઇનર ડ્રેસ બની શકે છે તેની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી ત્યારે અહીં આ ડ્રેસ તસવીરમાં જોવા મળે છે.

  બોક્સમાંથી  આવું ડિઝાઇનર ડ્રેસ બની શકે છે તેની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી ત્યારે અહીં આ ડ્રેસ તસવીરમાં જોવા મળે છે.

  7/11
 • ફુગ્ગાને ફોડીને કે અન્યુઝ્ડ ફુગ્ગાનો ઉપયોગ કરીને બનાવાયેલ આ ઑફશોલ્ડર વનપીસ કલરફુલ તો છે જ સાથે લેયર્ડ પણ છે. 

  ફુગ્ગાને ફોડીને કે અન્યુઝ્ડ ફુગ્ગાનો ઉપયોગ કરીને બનાવાયેલ આ ઑફશોલ્ડર વનપીસ કલરફુલ તો છે જ સાથે લેયર્ડ પણ છે. 

  8/11
 • કાળી ઝબલા થેલીનો ઉપયોગ કરી તેમાં જાણે હવા ભરી હોય તેમ ફુલાવીને આ ડ્રેસ બનાવવામાં આવ્યું છે.

  કાળી ઝબલા થેલીનો ઉપયોગ કરી તેમાં જાણે હવા ભરી હોય તેમ ફુલાવીને આ ડ્રેસ બનાવવામાં આવ્યું છે.

  9/11
 • થર્મોકોલ ડિશ અને ગ્લાસનો ઉપયોગ કરીને આ ઓફ શોલ્ડર ડ્રેસ બનાવેલું છે.

  થર્મોકોલ ડિશ અને ગ્લાસનો ઉપયોગ કરીને આ ઓફ શોલ્ડર ડ્રેસ બનાવેલું છે.

  10/11
 • બોક્સમાંથી બનાવેલું આ વનપીસ ખૂબ જ સુંદર દેખાય છે. 

  બોક્સમાંથી બનાવેલું આ વનપીસ ખૂબ જ સુંદર દેખાય છે. 

  11/11
 • loading...

ફોટોઝ વિશે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં ક્રિએટિવિટીની સાથે સાથે નકામી વસ્તુઓનો થયેલો ઉપયોગ પણ જોવા મળે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે નકામી વસ્તુઓમાં પુઠ્ઠા હોય કે ફુગાવીને ફૂટી ગયેલા ફૂગ્ગા કે પછી બંધ થઈ ગયેલી પ્લાસ્ટિકની ઝબલાં થેલી આવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરીને ડ્રેસ બનાવવામાં આવ્યા છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK