જો તમે ત્રણ વર્ષ નખ નહીં કાપો, તો દેખાશે આવા, જુઓ તસવીરો

Updated: 14th July, 2020 19:07 IST | Sheetal Patel
 • ક્રિસ્ટીનાને નખ વધારવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

  ક્રિસ્ટીનાને નખ વધારવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

  1/20
 • ક્રિસ્ટીનાના નેઈલ્સ એવા થઈ ગયા છે, તમે જોશો તો હૉરર ફિલ્મની ઘોસ્ટ જેવી લાગશે.

  ક્રિસ્ટીનાના નેઈલ્સ એવા થઈ ગયા છે, તમે જોશો તો હૉરર ફિલ્મની ઘોસ્ટ જેવી લાગશે.

  2/20
 • એણે 6 ઈંચથી પણ વધારે નખ વધારી રાખ્યા છે.

  એણે 6 ઈંચથી પણ વધારે નખ વધારી રાખ્યા છે.

  3/20
 • તમે એ વાત જાણીને હેરાન થઈ જશો કે ક્રિસ્ટીનાએ લગભગ 3 વર્ષથી પોતાના નખ કાપ્યા જ નથી.

  તમે એ વાત જાણીને હેરાન થઈ જશો કે ક્રિસ્ટીનાએ લગભગ 3 વર્ષથી પોતાના નખ કાપ્યા જ નથી.

  4/20
 • એટલા લાંબ નખ રાખવાનો શોખ છે કે ક્રિસ્ટીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એનો સબૂત મળી જશે.

  એટલા લાંબ નખ રાખવાનો શોખ છે કે ક્રિસ્ટીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એનો સબૂત મળી જશે.

  5/20
 • આવો મળીએ સાઈમન ક્રિસ્ટીના ટેલરને. જેના હાથના નખ છે ચુડેલ જેવા.

  આવો મળીએ સાઈમન ક્રિસ્ટીના ટેલરને. જેના હાથના નખ છે ચુડેલ જેવા.

  6/20
 • આ છે સાઈમન ક્રિસ્ટીના, જે પોતાના લાંબા નખ માટે ઓળખાય છે.

  આ છે સાઈમન ક્રિસ્ટીના, જે પોતાના લાંબા નખ માટે ઓળખાય છે.

  7/20
 • જુઓ એવો જ નઝારો છે એનો અને ક્રિસ્ટીનાના નાખનો

  જુઓ એવો જ નઝારો છે એનો અને ક્રિસ્ટીનાના નાખનો

  8/20
 • એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ એના નેઈલ્સની ઘણી ચર્ચા થતી હોય છે. 

  એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ એના નેઈલ્સની ઘણી ચર્ચા થતી હોય છે. 

  9/20
 • સુંદર અને લાંબા નખ રાખવાનો દરેકને શોખ હોય છે, પણ ઘણા ઓછા લોકો હોય છે જે પોતાના નખ લાંબા રાખ્યા બાદ એની સંભાળ રાખી શકે છે.

  સુંદર અને લાંબા નખ રાખવાનો દરેકને શોખ હોય છે, પણ ઘણા ઓછા લોકો હોય છે જે પોતાના નખ લાંબા રાખ્યા બાદ એની સંભાળ રાખી શકે છે.

  10/20
 • પણ આ સાઈમન ક્રિસ્ટીનાએ તો કમાલ જ કરી નાખી છે.

  પણ આ સાઈમન ક્રિસ્ટીનાએ તો કમાલ જ કરી નાખી છે.

  11/20
 • ક્રિસ્ટીના વર્ષ 2016માં લાંબા નખ રાખનારા એક ઈવેન્ટમાં વિનરનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

  ક્રિસ્ટીના વર્ષ 2016માં લાંબા નખ રાખનારા એક ઈવેન્ટમાં વિનરનો ખિતાબ પણ જીતી ચૂકી છે.

  12/20
 • તે ઈન્સ્ટાગ્રામ પર જાત-જાતના નેઈલ-આર્ટ્સના ફોટોઝ અપલોડ કરતી રહે છે.

  તે ઈન્સ્ટાગ્રામ પર જાત-જાતના નેઈલ-આર્ટ્સના ફોટોઝ અપલોડ કરતી રહે છે.

  13/20
 • ક્રિસ્ટીનાના લાંબા નેઈલ્સના ફોટોઝને લોકો વધારે લાઈક્સ અને કમેન્ટ્સ કરતા હોય છે.

  ક્રિસ્ટીનાના લાંબા નેઈલ્સના ફોટોઝને લોકો વધારે લાઈક્સ અને કમેન્ટ્સ કરતા હોય છે.

  14/20
 • ક્રિસ્ટીનાને ઈન્સ્ટાગ્રામ પર 14 હજારથી વધારે લોકો ફૉલો કરે છે.

  ક્રિસ્ટીનાને ઈન્સ્ટાગ્રામ પર 14 હજારથી વધારે લોકો ફૉલો કરે છે.

  15/20
 • નખ ભલે કેટલા પણ લાંબા અને સુંદર હોય પણ એની સંભાળ પણ એટલી જ જરૂરી છે.

  નખ ભલે કેટલા પણ લાંબા અને સુંદર હોય પણ એની સંભાળ પણ એટલી જ જરૂરી છે.

  16/20
 • ક્રિસ્ટીનાએ જણાવ્યું કે એમને કપડા બદલતી વખતે અને ઘરના કામ કરતી વખતે ઘણી મુશ્કેલી થતી હોય છે.

  ક્રિસ્ટીનાએ જણાવ્યું કે એમને કપડા બદલતી વખતે અને ઘરના કામ કરતી વખતે ઘણી મુશ્કેલી થતી હોય છે.

  17/20
 • આ નખને જોઈને ક્રિસ્ટીનાની સરખામણી એક ચુડેલ સાથે કરી રહ્યા છે.

  આ નખને જોઈને ક્રિસ્ટીનાની સરખામણી એક ચુડેલ સાથે કરી રહ્યા છે.

  18/20
 • એણે નખ અલગ-અલગ જાતના નેઈલ-આર્ટ કરાવી રાખ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર એ વાતનો પુરાવો છે.

  એણે નખ અલગ-અલગ જાતના નેઈલ-આર્ટ કરાવી રાખ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર એ વાતનો પુરાવો છે.

  19/20
 • તો શું તમને પણ એના જેવા નખ લાંબા રાખવાનો શોખ છે?

  તો શું તમને પણ એના જેવા નખ લાંબા રાખવાનો શોખ છે?

  20/20
 • loading...

ફોટોઝ વિશે

દરેક છોકરીને નખ વધારવાનો ઘણો શોખ હોય છે. હવે તો નેલ-આર્ટની પણ એક ફૅશન થઈ ગઈ છે. કોઈ પ્રસંગ હોય કે ઈવેન્ટમાં નખને આકર્ષિત બનાવતા હોય છે. હાથની સુંદરતા વધારવામાં નખને વધારે મહત્વ આપવામાં આવે છે. પણ આ નખ વધારવાના શોખમાં કોઈ એટલી હદ્દ સુધી પાગલ થઈ શકે છે કે 3 વર્ષ સુધી નખ કાપ્યા નહીં હોય, આવો આપણે વાત કરીએ એવો જ શોખ ધરાવતી છોકરી વિશે. તસવીર સૌજન્ય - સાઈમન ક્રિસ્ટીના ટેલર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 14th July, 2020 18:55 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK