માલદીવ્સ હનીમૂન માટે પરફેક્ટ ડેસ્ટિનેશન

Dec 03, 2018, 18:57 IST
  • માલદીવ્સ હિન્દ મહાસાગર પાસે આવેલો એક નાનકડો આયલેન્ડ છે, જે પોતાના લક્ઝરી ટૂરિઝમ સેક્ટરની સફળતા માટે ઈમ્પોર્ટ્સ પર આધાર રાખે છે. આ તસવીરમાં કૃત્રિમ બીચ બનેલો જોઈ શકાય છે, જે મે 1998માં માલદીવના કેપિટલ મેલમાં બનાવવામાં આવ્યો હતો.

    માલદીવ્સ હિન્દ મહાસાગર પાસે આવેલો એક નાનકડો આયલેન્ડ છે, જે પોતાના લક્ઝરી ટૂરિઝમ સેક્ટરની સફળતા માટે ઈમ્પોર્ટ્સ પર આધાર રાખે છે. આ તસવીરમાં કૃત્રિમ બીચ બનેલો જોઈ શકાય છે, જે મે 1998માં માલદીવના કેપિટલ મેલમાં બનાવવામાં આવ્યો હતો.

    1/6
  • આ ફોટામાં માલદીવનો એક લક્ઝૂરિયસ રિસોર્ટનો એક એરિયલ વ્યૂ જોઈ શકાય છે, જે ઘણા ટાપુઓને જોડે છે. જેનાથી માલદીવ્સ બન્યું છે.

    આ ફોટામાં માલદીવનો એક લક્ઝૂરિયસ રિસોર્ટનો એક એરિયલ વ્યૂ જોઈ શકાય છે, જે ઘણા ટાપુઓને જોડે છે. જેનાથી માલદીવ્સ બન્યું છે.

    2/6
  • વિદેશી પ્રવાસીઓ પેરાડાઈઝ આઈલેન્ડ રિસોર્ટ એન્ડ સ્પાના બીચ પર ટહેલતા જોવા મળ્યા

    વિદેશી પ્રવાસીઓ પેરાડાઈઝ આઈલેન્ડ રિસોર્ટ એન્ડ સ્પાના બીચ પર ટહેલતા જોવા મળ્યા

    3/6
  • વિદેશી પ્રવાસીઓ આ ફોટામાં કુરૂમ્બા આઈલેન્ડના બીચની મજા માણી રહ્યા છે.

    વિદેશી પ્રવાસીઓ આ ફોટામાં કુરૂમ્બા આઈલેન્ડના બીચની મજા માણી રહ્યા છે.

    4/6
  • આ ફોટો 17 ઑગસ્ટ 2007ના રોજ લેવામાં આવ્યો હતો, જેમાં કોકોપામ રિસોર્ટનું વુડન એન્ટ્રન્સ જોઈ શકાય છે. આ રિસોર્ટ માલદીવના બોદુહિથી આઈલેન્ડ પર આવેલો છે.

    આ ફોટો 17 ઑગસ્ટ 2007ના રોજ લેવામાં આવ્યો હતો, જેમાં કોકોપામ રિસોર્ટનું વુડન એન્ટ્રન્સ જોઈ શકાય છે. આ રિસોર્ટ માલદીવના બોદુહિથી આઈલેન્ડ પર આવેલો છે.

    5/6
  • આ ફોટો 12 નવેમ્બર 2007માં લેવામાં આવ્યો છે, જેમાં કુરૂમ્બા આઈલેન્ડ સૂર્યપ્રકાશમાં ન્હાઈ ગયેલો જોવા મળે છે.

    આ ફોટો 12 નવેમ્બર 2007માં લેવામાં આવ્યો છે, જેમાં કુરૂમ્બા આઈલેન્ડ સૂર્યપ્રકાશમાં ન્હાઈ ગયેલો જોવા મળે છે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

માલદીવ્સના કેટલાક ઉત્તેજક ફોટોઝ પર નજર કરીએ જે એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન અને એક વેકેશન સ્પોટ પણ છે. આ ફોટામાં વિદેશી પ્રવાસીઓ પેરાડાઈઝ આઈલેન્ડ રિસોર્ટ એન્ડ સ્પાના સન-કિસ્ડ (સૂર્ય પ્રકાશવાળા) બીચની મજા લેતા જોવા મળી રહ્યા છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK