Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પપૈયા-મેલન સ્મૂધી

23 October, 2012 05:55 AM IST |

પપૈયા-મેલન સ્મૂધી

પપૈયા-મેલન સ્મૂધી






સામગ્રી


  •  એક કપ પપૈયાના બારીક સમારેલા ટુકડા
  •  અડધો કપ સક્કરટેટીના બારીક સમારેલા ટુકડા
  •  પા કપ ઠંડું દહીં
  •  પા કપ ઠંડું દૂધ
  •  એક ચમચો સાકર
  •  બે-ત્રણ આઇસ ક્યુબ


સજાવટ માટે

  •  થોડો બરફનો ભૂકો અને બે ચમચી પપૈયાના ટુકડા


રીત

પપૈયા અને સક્કરટેટીના ટુકડા બે બે-ત્રણ કલાક ફ્રિજમાં મૂકીને ઠંડા કરી લો. પછી એને બહાર કાઢો. મિક્સરના જારમાં પપૈયાના ટુકડા, સક્કરટેટીના ટુકડા, દૂધ, દહીં અને સાકર લો. એમાં આઇસ-ક્યુબ ઉમેરી મિશ્રણને સ્મૂધી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. હવે તૈયાર કરેલી સ્મૂધીને બે ગ્લાસમાં રેડી ઉપરથી બરફનો ભૂકો અને પપૈયાના ટુકડાથી ગાર્નિશ કરો અને ઠંડું પીરસો.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2012 05:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK