- મીતા ભરવાડા
સામગ્રી
રીત
મેંદાના લોટમાં ચણાનો લોટ અને રવો મિક્સ કરો. એમાં ઓગાળેલું ઘી નાખી મસળો. હવે એમાં અજમો, મીઠું અને મરી ઉમેરી દૂધથી કઠણ લોટ બાંધો. પછી એને અડધો કલાક રહેવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તૈયાર કરેલા લોટના લૂઆ કરી એની નાની અને જાડી પૂરીઓ વણો. એમાં કાંટા વડે કાપા પાડો. ગરમ તેલમાં ધીમા તાપે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળો. ઠંડી થયા પછી એને બરણીમાં ભરી લો.
Social Media, OTT પ્લેટફૉર્મ્સ માટે નવી ગાઇડલાન્સ, જાણો વધુ
25th February, 2021 15:41 ISTCoronavirus Update: મહારાષ્ટ્રના એક હૉસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓને કોરોના
25th February, 2021 14:36 IST30 જુલાઇએ રિલીઝ થશે ગંગુબાઈ કાઠિયાવાડી,પોસ્ટરમાં આલિયા ભટ્ટનો દળદાર લૂક
24th February, 2021 15:30 ISTવિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા હવે બન્યું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
24th February, 2021 13:42 IST