(મીતા ભરવાડા)
સામગ્રી
રીત
ચોખાને ધોઈ અડધો કલાક પલાળો. દરેક દાણો છૂટો રહે એમ રાંધી લો. હવે એમાં ખમણેલું નાળિયેર, મીઠું અને દહીં નાખી મિક્સ કરો. એને સર્વિંગ બાઉલમાં કાઢી લો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં રાઈ અને સૂકાં લાલ મરચાંનો વઘાર કરો. હવે એમાં લીલાં મરચાં, આદું અને લીમડાનાં પાન નાખી સાંતળો. આ વઘારને તૈયાર કરેલા ભાત પર રેડો. દાડમના દાણા અને કોથમીર ભભરાવી પીરસો.