Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આમળાંનો જામ

17 January, 2019 10:21 AM IST |
ધર્મિન લાઠિયા

આમળાંનો જામ

ખાટો-મીઠો આમળાનો જામ

ખાટો-મીઠો આમળાનો જામ


આજની વાનગી

સામગ્રી



+ 250 ગ્રામ આમળાં


+ 350 ગ્રામ ખાંડ

+ 2 ચમચી એલચી પાઉડર


+ મીઠું સ્વાદ અનુસાર

રીત

આમળાંને બાફી લેવા. ત્યાર બાદ એના ઠળિયા કાઢીને ક્રશ કરી લો. ક્રશ કરેલાં આમળાંને એક તપેલીમાં કાઢી એમાં ખાંડ ઉમેરી ગૅસ પર ધીમા તાપે બરાબર હલાવો. ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. પછી એમાં એલચી પાઉડર અને મીઠું ઉમેરીને હલાવો.

આ પણ વાંચો : જાણો વેજિટેબલ જયપુરી બનાવવાની રીત

થોડું ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરો. ઠંડું થયા પછી એક બૉટલમાં ભરી લો.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2019 10:21 AM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK