Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ રીતે બનાવો ટેસ્ટી ગુલાબની ખીર જે લાગશે યમ્મી

આ રીતે બનાવો ટેસ્ટી ગુલાબની ખીર જે લાગશે યમ્મી

19 March, 2019 02:07 PM IST |
ધર્મિન લાઠિયા

આ રીતે બનાવો ટેસ્ટી ગુલાબની ખીર જે લાગશે યમ્મી

ગુલાબની ખીર

ગુલાબની ખીર


આજની વાનગી

સામગ્રી



* એક ટેબલ-સ્પૂન ડ્રાય ગુલાબની પાંખડી


* એક ટેબલ-સ્પૂન રોઝ વૉટર

* બે ટેબલ-સ્પૂન ખાંડ


* થોડુંક કેસર

* અડધો કપ ભાત

* એક ટી-સ્પૂન એલચીનો પાઉડર

રીત

ભાતને પલાળીને સુકાય એટલે મિક્સીમાં પીસી લો. હવે એક પેનમાં આ ક્રશ કરેલા ભાત લઈ એમાં દૂધ નાખીને ગૅસ પર ચડવા દો. ભાત ચડે એટલે એમાં ગુલાબની પાંખડીઓ, ખાંડ, એલચીનો પાઉડર નાખીને ગરમ થવા દો. ખીર તૈયાર થાય એટલે એમાં ગુલાબજળ અને કેસરની પાંખડી નાખીને ઠંડું કરો.

આ પણ વાંચો : ઘરે બનાવો ચટપટા વેજિટેબલ ઢોકળાં

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2019 02:07 PM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK