Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આવી રીતે બનાવો પીત્ઝા સૉસ

17 September, 2019 03:35 PM IST | મુંબઈ
આજની વાનગી - ધર્મિન લાઠિયા

આવી રીતે બનાવો પીત્ઝા સૉસ

પીત્ઝા સૉસ

પીત્ઝા સૉસ


સામગ્રી

☞ ૫૦૦ ગ્રામ ટમેટાં



☞ બે ટેબલસ્પૂન તેલ


☞ ૧ નંગ કાંદો

☞ ૧ ટીસ્પૂન અજમો


☞ પાંચ કળી લસણ

☞ ૧ ટીસ્પૂન ખાંડ

☞ ૧ ટેબલસ્પૂન લાલ મરચું

☞ ૧ ટીસ્પૂન કૉર્નફ્લોર

☞ ૧ નંગ ચીઝ

☞ મીઠું પ્રમાણસર

રીત

ટમેટાની પ્યુરી બનાવવી. એક વાસણ ગરમ કરી તેલ નાખી કાંદા અને લસણને સાંતળી લેવા. એમાં ટમેટાની પ્યુરી નાખી એને બરાબર સાંતળી લેવું. એમાં મીઠું, મરચું, અજમો, ખાંડ નાખો. કૉર્નફ્લોરની પેસ્ટ બનાવી એમાં ઉમેરો.

આ પણ વાંચો : જાણો કઈ રીતે બનાવશો રૂમાલી રોટી

જાડું થઈ જાય એટલે એમાં ચીઝ ખમણીને ઉમેરો. તૈયાર છે પીત્ઝા સૉસ.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 03:35 PM IST | મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK