Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > મહાબળેશ્વરનું પ્રતાપ હેરિટેજઃ શિયાળાની આ ઋતુમાં રોમાન્ટીક ક્ષણો માટે યાદગાર સ્થળ

મહાબળેશ્વરનું પ્રતાપ હેરિટેજઃ શિયાળાની આ ઋતુમાં રોમાન્ટીક ક્ષણો માટે યાદગાર સ્થળ

16 November, 2023 07:27 PM IST | Mumbai
Partnered Content

પ્રતાપ હેરિટેજ સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે, જે એક આકર્ષક તથા આધુનિક સુખ-સુવિધાનું એક આદર્શ મિશ્રણ ધરાવે છે

મહાબળેશ્વરનું પ્રતાપ હેરિટેજઃ શિયાળાની આ ઋતુમાં રોમાન્ટીક ક્ષણો માટે યાદગાર સ્થળ

મહાબળેશ્વરનું પ્રતાપ હેરિટેજઃ શિયાળાની આ ઋતુમાં રોમાન્ટીક ક્ષણો માટે યાદગાર સ્થળ


જેમ-જેમ પાંદડા પરિવર્તનની શરૂઆત કરે છે અને હવામાં ઠંડીના ચમકારાનો અહેસાસ થાય છે, રોમાંચક રજાની યોજના તૈયાર કરવા માટે આગામી શિયાળા કરતાં શ્રેષ્ઠ કોઈ સમય હોઈ શકે નહીં. મહાબળેશ્વરના આહલાદક પહાડો વચ્ચે આવેલ પ્રતાપ હેરિટેજ એવા કપલ્સને આકર્ષિત કરે છે કે જે બિલકુલ આરામદાયકતા અને એકાંતપણાનો અહેસાસ કરવા ઈચ્છે છે. આ હેરિટેજ હોટેલ પોતાના સમૃદ્ધ ઈતિહાસ તથા આધુનિક સુવિધા સાથે રોમાંચિતતાનું આદર્શ પ્રતિક છે. આ લેખ મારફતે અમે તમને પ્રતાપ હેરિટેડમાં રોમાંચક અનુભવો તથા પેકેજ સાથે આમંત્રણ પાઠવવા જઈ રહ્યા છીએ, જે યોગ્ય રજાઓની શોધમાં દંપત્તિઓ માટે એક આદર્શ વિકલ્પ બને છે.

ઐતિહાસિક આકર્ષણ તથા આધુનિક સવલતોપ્રતાપ હેરિટેજ સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે, જે એક આકર્ષક તથા આધુનિક સુખ-સુવિધાનું એક આદર્શ મિશ્રણ ધરાવે છે. તેનું આર્કિટેક્ચર આ વિસ્તારના વૈભવતાને દર્શાવે છે તથા મહેમાનોને શ્રેષ્ઠ કક્ષાની સુખ સુવિધા તથા આતિથ્યતા પણ પ્રદાન કરાવે છે. દરેક રૂમને એક આરામદાયક તથા ઈન્ટીમેટ એટમોસ્ફિયરને શાનદાર રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે, જે શહેરની ભાગદોડવાળી વ્યસ્ત જીવનથી દૂર કપલને બિલકુલ એક અનેરો માહોલ ઉપલબ્ધ બનાવે છે.


આરામદાયક જગ્યા અને મનોહર દ્રશ્યો

હોટેલમાં કેટલાક એવા રોમાંટિક રુમ છે, જે સૌ કોઈને અલ-અલદ પ્રાથમિકતા પૂરી પાડવા સાથે સમજી-વિચારીને ડિઝાઈન કરવામાં આવેલ છે. તમે હરિયાળીથી ભરપૂર દ્રશ્યોને તમારા રૂમની બાલકનીથી નિહાળી શકો છો તથા યાદગાર અનુભવ કરી શકો છો. પ્રતાપ હેરિટેજમાં આ તમામ શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ છે. પ્રતાપ હેરિટેજ ખાતે ખૂબ જ સરસ રીતે સજાવટ કરવામાં આવેલા વિશાળ રુમ અનેક સુવિધાથી સજ્જ છે,જે તમારા તથા તમારા પ્રિયજનો માટે આરામદાયક પ્રવાસને સુનિશ્ચિત કરે છે.


બે વ્યક્તિ માટે ક્યુલિનરી ડિલાઈટ્સ

ફૂડ હંમેશા રોમાન્ટિક અહેસાસનો એક અવિભાજ્ય અંગ હોય છે, અન પ્રતાપ હેરિટેજ તમારા હૃદય સમીપ તેને લઈ આવે છે. હોટેલનું મલ્ટી-ક્યુસિન રેસ્ટોરન્ટ શ્રેષ્ઠ શેફ દ્વારા તૈયાર કરવામાં આવેલ વ્યંજનોની આકર્ષક શ્રૃખલાને પ્રસ્તુત કરે છે. સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય વ્યંજનોનો તમે અહીં સ્વાદ માણી શકો છો, તમારા સાથી સાથે કેન્ડલલાઈટ ડિનરનો આનંદ માણી શકો છો. રેસ્ટોરન્ટનો ઉષ્માભર્યો માહોલ અને કોઈ પ્રકારની ખામીમુક્ત ભોજનની યાદગાર ક્ષણોનું આદર્શ સ્ટેજ તમારા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

કપલ્સ માટે યાદગાર અને આકર્ષક પેકેજ

તમારા રોમાંટિક પ્રવાસને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે પ્રતાપ હેરિટેજ કપલ્સ માટે વિશેષ પેકેજ રજૂ કરે છે. પેકેજમાં રહેઠાણ, શુદ્ધ શાકાહારી ભોજન તથા અન્ય ખાસ અનુભવોનો સમાવેશ થાય છે, જે તમારા ઝંઝટમુક્ત અને યાદગાર પ્રવાસને સુનિશ્ચિત કરે છે. પછી તમે હનીમૂન પર હોવ કે પછી મેરેજ એનિવર્સરી કે કોઈ સ્પોન્ટેજીયસ એસ્કેપ હોય, બસ આ પેકેજમાં દરેક રોમાન્ટીક ઓકેઝનનો સમાવેશ કરે છે.

તમારી રોમાંટિક રિટ્રીટ બૂક કરાવો

પ્રતાપ હેરિટેજમાં તમારી રોમાંટિક ગેટવેનું બૂકિંગ સરળતાથી તથા સુવિધાજનક છે. ઉપલબ્ધ પેકેજો અંગે વિશેષ માહિતી જાણવા તથા પોતાના રિઝર્વેશન માટે વેબસાઈટની મુલાકાત લો. પ્રતાપ હેરિટેજમાં તમારા પ્રવાસના અનુભવ, યાદગાર ક્ષણો અને પ્રેમની ઉજવણી કરો.

તમારી આજુબાજુ સંશોધન કરો

અલબત, પ્રતાપ હેરિટેજ તમારા પરિસરમાં રોમાંટિક અનુભવોની એક શ્રેણી રજૂ કરે છે, મહાબળેશ્વરના આ ખાસ આશ્ચર્યજનક પરિપ્રેક્ષને લઈ વધુ એક્સપ્લોર કરવાની આ સોનેરી તક છે,જે ચુકવી જોઈએ નહીં. ખૂબ જ જાણીતુ વેન્ના સરોવરની મુલાકાત લો, રોમાન્ચક બોટ રાઈડ કરો, કે પછી તમારા પ્રિયપાત્ર સાથે સૂર્યોદય જોવા માટે અનેક આકર્ષક વ્યૂપોઇન્ટ્સ પર જાઓ.

જેમ-જેમ ઠંડીની સિઝન નજીક આવી રહી છે, પ્રતાપ હેરિટેજ રોમાન્ટિક આકર્ષણ કપલ્સને પ્રેમ, ઉષ્માભરી અને યાદગાર ક્ષણોથી ભરપૂર યાત્રા માટે પ્રેરિત કરે છે. તમે કોઈ પણ વિશેષ પ્રસંગની ઉજવણી કરી રહ્યા હોય અથવા બસ એક ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા ઈચ્છતા હોય, આ હોટેલ કોઈ ખાસ આકર્ષક રજાઓનો અનુભવ કરાવે છે. પ્રતાપ હેરિટેજમાં તમે તમારી રેમાંટિક ગેટવેને બૂક કરાવો અને મહાબળેશ્વરના મેજીક સાથે પ્રેમની ક્ષણોને યાદગાર બનાવો.

પ્રતાપ હેરિટેજની રોમાંચિત દુનિયાનો આનંદ માણો, જ્યાં ઈતિહાસ આધુનિક લક્ઝરીથી ભરપૂર છે, અને મહાબળેશ્વરની શાંત પહાંડીઓ પ્રેમભરી લાગણીને અભિવ્યક્ત કરે છે.

વધુ માહિતી અને બૂકિંગ માટે કૃપા કરી પ્રતાપ હેરિટેજની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2023 07:27 PM IST | Mumbai | Partnered Content

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK