Madhurima Tuli : તમે ઓળખો છો આ એક્ટ્રેસને, રહી ચૂકી છે બિગ-બૉસ 13નો હિસ્સો

Updated: Aug 19, 2020, 10:44 IST | Sheetal Patel
  • મધુરિમા તુલી ટીવી એક્ટ્રેસની સાથે બૉલીવુડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    મધુરિમા તુલી ટીવી એક્ટ્રેસની સાથે બૉલીવુડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    1/21
  • જુઓ મુધરિમા તુલીનો ઓરિસ્સી ડાન્સ પર્ફોમન્સ પહેલા લેવામાં આવ્યો હતો આ થ્રો-બેક ફોટો.

    જુઓ મુધરિમા તુલીનો ઓરિસ્સી ડાન્સ પર્ફોમન્સ પહેલા લેવામાં આવ્યો હતો આ થ્રો-બેક ફોટો.

    2/21
  • ટીવી પર એનો સૌથી લોકપ્રિય રોલ કલર્સનો શૉ ચંદ્રકાંતામાં નજર આવ્યો હતો. આ શૉમાં વિશાલ આદિત્ય સિંહની પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા.

    ટીવી પર એનો સૌથી લોકપ્રિય રોલ કલર્સનો શૉ ચંદ્રકાંતામાં નજર આવ્યો હતો. આ શૉમાં વિશાલ આદિત્ય સિંહની પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા.

    3/21
  • મધુરિમા તુલીનો જન્મ ઓરિસ્સમાં થયો હતો, પરંતુ એનું બાળપણ દેહરાદૂનમાં પસાર થયું.

    મધુરિમા તુલીનો જન્મ ઓરિસ્સમાં થયો હતો, પરંતુ એનું બાળપણ દેહરાદૂનમાં પસાર થયું.

    4/21
  • મધુરિમા તુલીના પિતા વિજય પંત તુલી ટાટા સ્ટીલમાં કામ કરે છે અને માતા એનજીઓમાં કામ કરે છે.

    મધુરિમા તુલીના પિતા વિજય પંત તુલી ટાટા સ્ટીલમાં કામ કરે છે અને માતા એનજીઓમાં કામ કરે છે.

    5/21
  • મધુરિમાએ કૉલેજમાં મિસ ઉત્તરાંચલ કૉન્ટેસ્ટનો ખિતાબ જીત્યો હતો.

    મધુરિમાએ કૉલેજમાં મિસ ઉત્તરાંચલ કૉન્ટેસ્ટનો ખિતાબ જીત્યો હતો.

    6/21
  • મધુરિમા તુલીએ ડેબ્યૂ તેલુગુ ફિલ્મ સત્તાથી કર્યું છે, આ ફિલ્મમાં એમની સાથે સાઈ કિરણ હતા.

    મધુરિમા તુલીએ ડેબ્યૂ તેલુગુ ફિલ્મ સત્તાથી કર્યું છે, આ ફિલ્મમાં એમની સાથે સાઈ કિરણ હતા.

    7/21
  • સત્તા ફિલ્મ બાદ તે મુંબઈમાં શિફ્ટ ખઈ અને એક્ટિંગ સ્કૂલમાં ટ્રેનિંગ બાદ ગોદરેજ, ફિઆમા, કાર્બન મોબાઈલ અને સીમેન્ટની એડમાં પણ કામ કર્યું છે.

    સત્તા ફિલ્મ બાદ તે મુંબઈમાં શિફ્ટ ખઈ અને એક્ટિંગ સ્કૂલમાં ટ્રેનિંગ બાદ ગોદરેજ, ફિઆમા, કાર્બન મોબાઈલ અને સીમેન્ટની એડમાં પણ કામ કર્યું છે.

    8/21
  • મધુરિમાં વર્ષ 2015માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ બેબીમાં એમની પત્નીના રોલમાં જોવા મળી હતી.

    મધુરિમાં વર્ષ 2015માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ બેબીમાં એમની પત્નીના રોલમાં જોવા મળી હતી.

    9/21
  • ચંદ્રાકાંતા સિવાય મધુરિમા ટીવી શૉ કુમકુમ ભાગ્ય, કયામત કી રાત અને ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડીમાં પણ કામ કરી ચૂકી છે.

    ચંદ્રાકાંતા સિવાય મધુરિમા ટીવી શૉ કુમકુમ ભાગ્ય, કયામત કી રાત અને ફિયર ફેક્ટર ખતરોં કે ખિલાડીમાં પણ કામ કરી ચૂકી છે.

    10/21
  • વિશાલ આદિત્ય સિંહ સાથે મધુરિમા બિગ-બૉસ 13 સિવાય ઝલક દિખલા જામાં પણ જોવા મળી હતી.

    વિશાલ આદિત્ય સિંહ સાથે મધુરિમા બિગ-બૉસ 13 સિવાય ઝલક દિખલા જામાં પણ જોવા મળી હતી.

    11/21
  • બિગ-બૉસ 14ના ઘરમાં વિશાલ આદિત્ય સિંહના આવ્યા બાદ થોડા સપ્તાહ બાદ મુધરિમાને પણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી.

    બિગ-બૉસ 14ના ઘરમાં વિશાલ આદિત્ય સિંહના આવ્યા બાદ થોડા સપ્તાહ બાદ મુધરિમાને પણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી.

    12/21
  • બિગ-બૉસના ઘરમાં વિશાલ અને મધુરિમાના ઘણા ઝઘડા જોવા મળ્યા છે, ક્યારે એકબીજા પર પાણી ફેંકીને તો ક્યારે ફ્રાય પેન સાથે મારપીટ કરતા જોવા મળ્યા છે. 

    બિગ-બૉસના ઘરમાં વિશાલ અને મધુરિમાના ઘણા ઝઘડા જોવા મળ્યા છે, ક્યારે એકબીજા પર પાણી ફેંકીને તો ક્યારે ફ્રાય પેન સાથે મારપીટ કરતા જોવા મળ્યા છે. 

    13/21
  • લૉકડાઉનના લીધે મધુરિમા પણ અન્ય સેલિબ્રિટીઝની જેમ ઘરે જ સમય પસાર કરી રહી છે અને ફૅન્સ વચ્ચે સતત સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

    લૉકડાઉનના લીધે મધુરિમા પણ અન્ય સેલિબ્રિટીઝની જેમ ઘરે જ સમય પસાર કરી રહી છે અને ફૅન્સ વચ્ચે સતત સુંદર તસવીરો શૅર કરતી રહે છે.

    14/21
  • મધુરિમા અને વિશાલ ડાન્સ રિયાલિટી શૉ નચ બલિયેમાં પણ સાથે જોવા મળ્યા હતા.

    મધુરિમા અને વિશાલ ડાન્સ રિયાલિટી શૉ નચ બલિયેમાં પણ સાથે જોવા મળ્યા હતા.

    15/21
  • કુમકુમ ભાગ્યમાં તે શરૂઆતમાં તનુની ભૂમિકામાં જોવા મળી હતી. જે ઘણી જ લોકપ્રિય થઈ હતી.

    કુમકુમ ભાગ્યમાં તે શરૂઆતમાં તનુની ભૂમિકામાં જોવા મળી હતી. જે ઘણી જ લોકપ્રિય થઈ હતી.

    16/21
  • નચ બલિયેમાં વિશાલ અને મધુરિમાની જોડીએ ઘણી કોન્ટ્રોવર્સીને આમંત્રણ આપ્યું હતું. જો કે તો પણ તેઓ સેકન્ડ રનર અપ રહ્યા હતા.

    નચ બલિયેમાં વિશાલ અને મધુરિમાની જોડીએ ઘણી કોન્ટ્રોવર્સીને આમંત્રણ આપ્યું હતું. જો કે તો પણ તેઓ સેકન્ડ રનર અપ રહ્યા હતા.

    17/21
  • મધુરિમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે.

    મધુરિમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોઝ શૅર કરતી રહે છે.

    18/21
  • મધુરિમાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ એકદમ સરસ છે. જેના વખાણ કરવામાં આવે છે.ચાહકો તેની તસવીરોને પસંદ કરતા રહે છે અને તેની સ્ટાઈલને પણ ફૉલો કરે છે.

    મધુરિમાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ એકદમ સરસ છે. જેના વખાણ કરવામાં આવે છે.ચાહકો તેની તસવીરોને પસંદ કરતા રહે છે અને તેની સ્ટાઈલને પણ ફૉલો કરે છે.

    19/21
  • બિગ-બૉસના ઘરથી બહાર આવ્યા બાદ મધુરિમા વેકેશન પર ગઈ હતી. તસવીરમાં - બ્લેક ડ્રેસમાં સેક્સી લાગી રહી છે મધુરિમા

    બિગ-બૉસના ઘરથી બહાર આવ્યા બાદ મધુરિમા વેકેશન પર ગઈ હતી.

    તસવીરમાં - બ્લેક ડ્રેસમાં સેક્સી લાગી રહી છે મધુરિમા

    20/21
  • નચ બલિયે 9માં પણ વિશાલ અને મધુરિમા વચ્ચે ઘણો વિવાદ થયો હતો, જેથી શૉને ઘણો ફાયદો થયો હતો.

    નચ બલિયે 9માં પણ વિશાલ અને મધુરિમા વચ્ચે ઘણો વિવાદ થયો હતો, જેથી શૉને ઘણો ફાયદો થયો હતો.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

બિગ-બૉસમાં આવ્યા બાદ કન્ટેસ્ટન્ટની લોકપ્રિયતામાં વધારો થઈ જાય છે. તેવી જ રીતે બિગ-બૉસ 13નો આ વર્ષનો સૌથી વિવાદિત અને ચર્ચિત શૉ રહ્યો હતો. આજે આપણે વાત કરવાના છીએ મધુરિમા તુલીની, જે બિગ-બૉસ 13માં ચર્ચાનો વિષય બની ગઈ હતી. સતત બૉયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે ચાલી રહેલા ઝઘડાને લીધે તે પ્રખ્યાત થઈ હતી. બન્ને પોતાના પ્રેમ અને ઝઘડાથી ફૅન્સને એન્ટરટેન કરવાની કોશિશ કરી રહ્યા હતા. તો આજે મધુરિમા તુલી પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે, તો કરીએ સુંદર તસવીરો પર એક નજર

(તસવીર સૌજન્ય- મધુરિમા તુલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK