Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

Updated: 14th February, 2021 12:43 IST | Sheetal Patel
  • મલાઈકા કપૂર- અર્જુન કપૂર આજકાલ આમના સંબંધની ચર્ચા હંમેશા જોરશોરથી ચાલી રહી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયછી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ બન્ને હંમેશા સાથે જોવા મળ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને ઘણીવાર ડિનર ડેટ પર જતા જોવા મળ્યા છે. આ બન્નેના રિલેશનશિપના સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા છે, પરંતુ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે અત્યાર સુધી પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે ડેટ કરવાના સમાચારને પણ આ બન્નેએ નકાર્યા નથી.

    મલાઈકા કપૂર- અર્જુન કપૂર

    આજકાલ આમના સંબંધની ચર્ચા હંમેશા જોરશોરથી ચાલી રહી છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયછી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ બન્ને હંમેશા સાથે જોવા મળ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરને ઘણીવાર ડિનર ડેટ પર જતા જોવા મળ્યા છે. આ બન્નેના રિલેશનશિપના સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા છે, પરંતુ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે અત્યાર સુધી પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે ડેટ કરવાના સમાચારને પણ આ બન્નેએ નકાર્યા નથી.

    1/5
  • સિદ્ધાર્થ મલ્હોત્રા - કિયારા અડવાણી બૉલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહ્યા છે. હંમેશા બન્ને સાથે ફરતા જોવા મળ્યા છે. તાજેતરમાં બન્ને માલદીવથી પરત ફર્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ડિનર ડેટ પણ જતા જોવા મળ્યાં છે. આ બન્નેએ પણ અત્યાર સુધી તેમના સંબંધોની સત્તાવાર તરીકે ઘોષણા કરી નથી.

    સિદ્ધાર્થ મલ્હોત્રા - કિયારા અડવાણી

    બૉલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહ્યા છે. હંમેશા બન્ને સાથે ફરતા જોવા મળ્યા છે. તાજેતરમાં બન્ને માલદીવથી પરત ફર્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ડિનર ડેટ પણ જતા જોવા મળ્યાં છે. આ બન્નેએ પણ અત્યાર સુધી તેમના સંબંધોની સત્તાવાર તરીકે ઘોષણા કરી નથી.

    2/5
  • ટાઈગર શ્રોફ - દિશા પટણી બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટણી બૉલીવુડના એવા કપલ છે, જે લાંબા સમયથી પોતાના રિલેશનશિપને કારણે ચર્ચામાં રહે છે. આ બન્ને મોટાભાગે સમય સાથે જ પસાર કરે છે. ટાઈગર શ્રોફ અને દિશા પટણી ડેટ પર જવા ઉપરાંત વેકેશન પણ સાથે જ સેલિબ્રેટ કરે છે. જોકે સાર્વજનિક રીતે બન્ને રિલેશનશિપને લઈને કમેન્ટ કરતા બચતા રહ્યા છે. ટાઈગર અને દિશા પટણીએ હજી સુધી તેમના પોતાના સંબંધો અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

    ટાઈગર શ્રોફ - દિશા પટણી

    બૉલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટણી બૉલીવુડના એવા કપલ છે, જે લાંબા સમયથી પોતાના રિલેશનશિપને કારણે ચર્ચામાં રહે છે. આ બન્ને મોટાભાગે સમય સાથે જ પસાર કરે છે. ટાઈગર શ્રોફ અને દિશા પટણી ડેટ પર જવા ઉપરાંત વેકેશન પણ સાથે જ સેલિબ્રેટ કરે છે. જોકે સાર્વજનિક રીતે બન્ને રિલેશનશિપને લઈને કમેન્ટ કરતા બચતા રહ્યા છે. ટાઈગર અને દિશા પટણીએ હજી સુધી તેમના પોતાના સંબંધો અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

    3/5
  • વિકી કૌશલ - કેટરિના કૈફ ફિલ્મ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફને લઈને અફવાઓ છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બન્નેએ હજડી સુધી ખુલ્લેઆમ તેમના સંબંધોને સ્વીકાર્યા નછી. બન્ને અનેક ખાસ પ્રસંગે એકબીજા સાથે જોવા મળ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બન્ને ટૂંક સમયમાં પોતાના સંબંધોને આગળ વધારવા જઈ રહ્યા છે.

    વિકી કૌશલ - કેટરિના કૈફ

    ફિલ્મ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફને લઈને અફવાઓ છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બન્નેએ હજડી સુધી ખુલ્લેઆમ તેમના સંબંધોને સ્વીકાર્યા નછી. બન્ને અનેક ખાસ પ્રસંગે એકબીજા સાથે જોવા મળ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બન્ને ટૂંક સમયમાં પોતાના સંબંધોને આગળ વધારવા જઈ રહ્યા છે.

    4/5
  • અરબાઝ ખાન - જ્યોર્જિંયા એન્ડ્રિયાની બૉલીવુડ અભિનેતા અરબાઝ ખાન લાંબા સમયથી જ્યોર્જિંયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. અરબાઝ અને તેમની કથિત ગર્લફ્રેન્ડ જ્યોર્જિંયા એન્ડ્રિયાનીને લઈને ઘણા બધા સમાચારો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે. એટલું જ નહીં બન્ને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હંમેશા બન્નેના ઘણા ફોટોઝ વાઈરલ થતા હોય છે. સાથે જ અરબાઝ ખાન અને જ્યોર્જિંયા એન્ડ્રિયાની હંમેશા સાથે જોવા મળે છે. આ બન્નેએ પણ હજી સુધી તેમના સંબંધો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

    અરબાઝ ખાન - જ્યોર્જિંયા એન્ડ્રિયાની

    બૉલીવુડ અભિનેતા અરબાઝ ખાન લાંબા સમયથી જ્યોર્જિંયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. અરબાઝ અને તેમની કથિત ગર્લફ્રેન્ડ જ્યોર્જિંયા એન્ડ્રિયાનીને લઈને ઘણા બધા સમાચારો સોશિયલ મીડિયા પર સામે આવતા રહે છે. એટલું જ નહીં બન્ને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. હંમેશા બન્નેના ઘણા ફોટોઝ વાઈરલ થતા હોય છે. સાથે જ અરબાઝ ખાન અને જ્યોર્જિંયા એન્ડ્રિયાની હંમેશા સાથે જોવા મળે છે. આ બન્નેએ પણ હજી સુધી તેમના સંબંધો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.

First Published: 14th February, 2021 12:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK