મુરલી શર્માથી લઈને વિશ્વજીત પ્રધાન સુધી, આ ટીવી સેલેબ્સે ભજવ્યું કિન્નરનું પાત્ર

Updated: 12th November, 2020 17:31 IST | Shilpa Bhanushali
 • 'એક બૂંદ ઇશ્ક'માં વિશ્વજીત પ્રધાને કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  'એક બૂંદ ઇશ્ક'માં વિશ્વજીત પ્રધાને કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  1/14
 • વિશ્વજીત પ્રધાને ટેલીવિઝન શૉ 'એક બૂંદ ઇશ્ક'માં કિન્નર કલાવતીનું પાત્ર ભજવ્યું હતું. તેમનું આ પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું.

  વિશ્વજીત પ્રધાને ટેલીવિઝન શૉ 'એક બૂંદ ઇશ્ક'માં કિન્નર કલાવતીનું પાત્ર ભજવ્યું હતું. તેમનું આ પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું.

  2/14
 • 'ચક્રવર્તી અશોક સમ્રાટ'માં જોવા મળેલા અભિનેતા રાજેશ ખેરાએ કેટલીય હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

  'ચક્રવર્તી અશોક સમ્રાટ'માં જોવા મળેલા અભિનેતા રાજેશ ખેરાએ કેટલીય હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

  3/14
 • અભિનેતા રાજેશ ખેરાએ પણ કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  અભિનેતા રાજેશ ખેરાએ પણ કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  4/14
 • અભિનેતાએ ઉતરન સીરિયલમાં મહારાની નામે કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  અભિનેતાએ ઉતરન સીરિયલમાં મહારાની નામે કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  5/14
 • ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અભિનેતા મુરલી શર્માએ 1999માં આવેલી ટેલીવિઝન સીરિયલ રિશ્તેના એક એપિસોડમાં રામકલી નામના કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અભિનેતા મુરલી શર્માએ 1999માં આવેલી ટેલીવિઝન સીરિયલ રિશ્તેના એક એપિસોડમાં રામકલી નામના કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  6/14
 • 'આરંભ'માં કુણાલ ભાટિયાએ પણ કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  'આરંભ'માં કુણાલ ભાટિયાએ પણ કિન્નરનું પાત્ર ભજવ્યું હતું.

  7/14
 • કુનાલ ભાટિયાએ જોધા અકબર અને સાજન ઘર જાના હેમાં પણ નોંધનીય પાત્ર ભજવ્યું છે.

  કુનાલ ભાટિયાએ જોધા અકબર અને સાજન ઘર જાના હેમાં પણ નોંધનીય પાત્ર ભજવ્યું છે.

  8/14
 • ટેલીવિઝન અભિનેતા કુણાલ ભાટિયા આ પાત્રમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા.

  ટેલીવિઝન અભિનેતા કુણાલ ભાટિયા આ પાત્રમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા.

  9/14
 • 'સાવધાન ઇન્ડિયા'માં કિન્નરના પાત્રમાં દેખાયા ઋષિ ખુરાના

  'સાવધાન ઇન્ડિયા'માં કિન્નરના પાત્રમાં દેખાયા ઋષિ ખુરાના

  10/14
 • ટેલીવિઝન અભિનેતા ઋષિ ખુરાના ટીવી શૉ 'સાવધાન ઇન્ડિયા'ના એક એપિસોડમાં કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  ટેલીવિઝન અભિનેતા ઋષિ ખુરાના ટીવી શૉ 'સાવધાન ઇન્ડિયા'ના એક એપિસોડમાં કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  11/14
 • લોકપ્રિય અભિનેતા મોહન ભંડારીના દીકરા ધ્રુવ ભંડારીએ પણ અભિનય વિશ્વમાં સારી નામના મેળવી છે. ધ્રુવ ટેલીવિઝન શૉ 'રક્ત સંબંધ'માં કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  લોકપ્રિય અભિનેતા મોહન ભંડારીના દીકરા ધ્રુવ ભંડારીએ પણ અભિનય વિશ્વમાં સારી નામના મેળવી છે. ધ્રુવ ટેલીવિઝન શૉ 'રક્ત સંબંધ'માં કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  12/14
 • ઉજ્જવલ ચોપરા પદ્માવત, ક્રાઇમ પેટ્રોલ, સ્પેશિયલ 26 જેવી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે અને સાથે જ તેમણે ગુલાલમાં પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. ગુલાલ ટીવી શૉમાં તે કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  ઉજ્જવલ ચોપરા પદ્માવત, ક્રાઇમ પેટ્રોલ, સ્પેશિયલ 26 જેવી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે અને સાથે જ તેમણે ગુલાલમાં પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું. ગુલાલ ટીવી શૉમાં તે કિન્નરના પાત્રમાં જોવા મળ્યા હતા.

  13/14
 • યે રિશ્તા ક્યા કહેલાતા હે, કેસર, સાત ફેરે, લો હો ગઈ પૂજા ઇસ ઘર કી, અને સસુરાલ ગેંદા ફૂલ જેવા કેટલાય ટીવી શૉમાં અમિત ડોલાવતે કામ કર્યું છે. જ્યારે એક હૉરર ટીવી શૉ 'ફિયર ફાઇલ્સ'માં તો તેમણે કિન્નરનું પાત્ર પણ ભજવ્યું હતું.

  યે રિશ્તા ક્યા કહેલાતા હે, કેસર, સાત ફેરે, લો હો ગઈ પૂજા ઇસ ઘર કી, અને સસુરાલ ગેંદા ફૂલ જેવા કેટલાય ટીવી શૉમાં અમિત ડોલાવતે કામ કર્યું છે. જ્યારે એક હૉરર ટીવી શૉ 'ફિયર ફાઇલ્સ'માં તો તેમણે કિન્નરનું પાત્ર પણ ભજવ્યું હતું.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

એક ઉમદા અભિનેતા એ જ છે, જે દરેક પાત્ર ભજવવા માટે તૈયાર હોય, અને સ્ક્રિપ્ટ માગ પ્રમાણે પોતાને તે સ્વરૂપમાં ઢાળી શકે. પણ કેટલાક એવા પાત્રો હોય છે જે ભજવવા દરેક અભિનેતા માટે શક્ય નથી હોતું. એવું જ એક પાત્ર છે કિન્નરનું. અક્ષય કુમાર ફિલ્મ 'લક્ષ્મી'માં કિન્નર બન્યા છે, પણ આ પહેલા ટેલીવિઝન જગતમાં પણ અનેક એવા એક્ટર્સ છે જેમણે કિન્નરના પાત્રમાં જીવ રેડ્યો છે.

First Published: 12th November, 2020 17:21 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK