90ના દાયકાની એ ફિલ્મો જે આજે પણ એટલી જ એવરગ્રીન

Published: Oct 12, 2019, 10:04 IST | Falguni Lakhani
 • 1. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મ રોમાન્સની ગાથા સમાન છે. રાજ પહેલીવાર સિમરનને યુરોપમાં મળ્યો. જો કે, તે લવ એટ ફર્સ્ટ સાઈટ નહોતો. જ્યારે  સિમરન લગ્ન કરવા માટે ભારત આવે છે ત્યારે બંનેને  તેના પ્રેમનો અહેસાસ થાય છે. રાજ પણ ભારત આવે છે અને છેલ્લે થાય છે પ્રેમની જીત.

  1. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
  1995માં રિલીઝ થયેલી આ ફિલ્મ રોમાન્સની ગાથા સમાન છે. રાજ પહેલીવાર સિમરનને યુરોપમાં મળ્યો. જો કે, તે લવ એટ ફર્સ્ટ સાઈટ નહોતો. જ્યારે  સિમરન લગ્ન કરવા માટે ભારત આવે છે ત્યારે બંનેને  તેના પ્રેમનો અહેસાસ થાય છે. રાજ પણ ભારત આવે છે અને છેલ્લે થાય છે પ્રેમની જીત.

  1/10
 • 2. બૉર્ડર 1997માં આવેલી આ ફિલ્મ અને તેના એક-એક ગીતો દેશભક્તિનો પર્યાય બની ચુક્યા હતા. પાકિસ્તાનની સામે લડવા જઈ રહેલા ભારતીય સૈનિકોની તેમાં કથા હતી.

  2. બૉર્ડર
  1997માં આવેલી આ ફિલ્મ અને તેના એક-એક ગીતો દેશભક્તિનો પર્યાય બની ચુક્યા હતા. પાકિસ્તાનની સામે લડવા જઈ રહેલા ભારતીય સૈનિકોની તેમાં કથા હતી.

  2/10
 • 3. કુછ કુછ હોતા હૈ આ ફિલ્મ એક લવ ટ્રાયેન્ગલ હતું. કૉલેજમાં ભણતી અંજલિને રાહુલ ગમે છે. રાહુલને ટિના. રાહુલ અને ટિનાના લગ્ન થાય છે. પરંતુ ટિનાના નિધન બાદ તેમની દીકરી રાહુલ અને અંજલિને મળાવે છે.

  3. કુછ કુછ હોતા હૈ
  આ ફિલ્મ એક લવ ટ્રાયેન્ગલ હતું. કૉલેજમાં ભણતી અંજલિને રાહુલ ગમે છે. રાહુલને ટિના. રાહુલ અને ટિનાના લગ્ન થાય છે. પરંતુ ટિનાના નિધન બાદ તેમની દીકરી રાહુલ અને અંજલિને મળાવે છે.

  3/10
 • 4. અંદાઝ અપના અપના પૈસાવાળા ખાનદાનની દીકરીને ઈમ્પ્રેસ કરવા મથતા બે હીરો અને તેમાંથી ઉત્પન્ન થતી કૉમેડી. 1994માં આવેલી ફિલ્મ હસાવી હસાવીને લોટપોટ કરી દે છે.

  4. અંદાઝ અપના અપના
  પૈસાવાળા ખાનદાનની દીકરીને ઈમ્પ્રેસ કરવા મથતા બે હીરો અને તેમાંથી ઉત્પન્ન થતી કૉમેડી. 1994માં આવેલી ફિલ્મ હસાવી હસાવીને લોટપોટ કરી દે છે.

  4/10
 • 5. બાઝીગર 1993માં આવેલી આ ફિલ્મમાં હિટ જોડી શાહરૂખ ખાન અને કાજોલ હતા. જેમાં હીરો ઉદ્યોપતિની મોટી દીકરીને મારી નાખે છે અને નાની દીકરીને ફોસલાવવાનો પ્રયાસ કરે છે. શું થાય છે જ્યારે તેને શક થાય છે! બસ આ જ બાઝીગરની કથા છે.

  5. બાઝીગર
  1993માં આવેલી આ ફિલ્મમાં હિટ જોડી શાહરૂખ ખાન અને કાજોલ હતા. જેમાં હીરો ઉદ્યોપતિની મોટી દીકરીને મારી નાખે છે અને નાની દીકરીને ફોસલાવવાનો પ્રયાસ કરે છે. શું થાય છે જ્યારે તેને શક થાય છે! બસ આ જ બાઝીગરની કથા છે.

  5/10
 • 6. હમ આપકે હૈ કૌન! 1994માં આવેલી આ ફિલ્મે હમણાં જ 25 વર્ષ પુરા કર્યા. ફેમિલી ડ્રામા એવી આ ફિલ્મને આજે પણ લોકો એટલી જ પસંદ કરે છે.

  6. હમ આપકે હૈ કૌન!
  1994માં આવેલી આ ફિલ્મે હમણાં જ 25 વર્ષ પુરા કર્યા. ફેમિલી ડ્રામા એવી આ ફિલ્મને આજે પણ લોકો એટલી જ પસંદ કરે છે.

  6/10
 • 7.વાસ્તવ 1999માં આવેલી આ ફિલ્મથી સંજય દત્ત અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા. એક નાની ભૂલ કેવી રીતે એક સામાન્ય માણસને ક્રિમિનલ બનાવી દે છે તેની આ કથા છે.

  7.વાસ્તવ
  1999માં આવેલી આ ફિલ્મથી સંજય દત્ત અભિનેતા તરીકે પ્રસ્થાપિત થયા હતા. એક નાની ભૂલ કેવી રીતે એક સામાન્ય માણસને ક્રિમિનલ બનાવી દે છે તેની આ કથા છે.

  7/10
 • 8. દિલ આમિર ખાન અને માધુરી દીક્ષિતની આ ફિલ્મ 1990માં આવી હતી. જે ખૂબ જ સફળ હતી.

  8. દિલ
  આમિર ખાન અને માધુરી દીક્ષિતની આ ફિલ્મ 1990માં આવી હતી. જે ખૂબ જ સફળ હતી.

  8/10
 • 9. ઘાયલ 1990માં આવેલી સની દેઓલની આ ફિલ્મ એક રીવેન્જ ડ્રામા હતી. જેમાં હીરો તેના મોટ ભાઈના ખૂનનો બદલો લે છે.

  9. ઘાયલ
  1990માં આવેલી સની દેઓલની આ ફિલ્મ એક રીવેન્જ ડ્રામા હતી. જેમાં હીરો તેના મોટ ભાઈના ખૂનનો બદલો લે છે.

  9/10
 • 10. હમ દિલ દે ચુકે સનમ 1999માં આવેલી આ ફિલ્મમાં ઐશ્વર્યા પાસે બે ચોઈસ હોય છે. સમીર, કે જેણે તેને પ્રેમ કરતા શિખવ્યું અને વનરાજ, જેણે તેને વચનને ખાતર પ્રેમને જતો કરતા શિખવ્યું.

  10. હમ દિલ દે ચુકે સનમ
  1999માં આવેલી આ ફિલ્મમાં ઐશ્વર્યા પાસે બે ચોઈસ હોય છે. સમીર, કે જેણે તેને પ્રેમ કરતા શિખવ્યું અને વનરાજ, જેણે તેને વચનને ખાતર પ્રેમને જતો કરતા શિખવ્યું.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

90નો દાયકો હિન્દી સિનેમા માટે એક ખૂબસુરત દાયકો હતો. અનેક હિટ ફિલ્મો આ સમયે આવી, જે આજે પણ લોકોને યાદ છે. ચાલો આજે એ ફિલ્મોને યાદ કરીએ...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK