ગુજરાતી સેલેબ્સે આ રીતે સેલિબ્રેટ કર્યો યોગ દિવસ, જુઓ તસવીરો

Published: Jun 21, 2019, 17:51 IST | Falguni Lakhani
  • જાણીતા ગાયિકા ગીતાબેન રબારીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો. જેમાં મુખ્યમંત્રી રૂપાણી પણ જોડાયા હતા.

    જાણીતા ગાયિકા ગીતાબેન રબારીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો. જેમાં મુખ્યમંત્રી રૂપાણી પણ જોડાયા હતા.

    1/10
  • કિંજલ દવેએ યોગ દિવસ પર આ તસવીર પોસ્ટ કરી.

    કિંજલ દવેએ યોગ દિવસ પર આ તસવીર પોસ્ટ કરી.

    2/10
  • જુઓ ક્યું આસન ટ્રાય કરી રહી છે બિજલ જોશી?

    જુઓ ક્યું આસન ટ્રાય કરી રહી છે બિજલ જોશી?

    3/10
  • ડિમ્પલ બિસ્કિટવાલાએ પણ યોગ દિવસ પર વીડિયો પોસ્ટ કરો.

    ડિમ્પલ બિસ્કિટવાલાએ પણ યોગ દિવસ પર વીડિયો પોસ્ટ કરો.

    4/10
  • અભિનેત્રી દિપના પટેલે મુંબઈમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો.

    અભિનેત્રી દિપના પટેલે મુંબઈમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો.

    5/10
  • કોમેડી ફેક્ટરીએ પોતાના તમામ કલાકારોને લઈને કોલાજ બનાવી પોસ્ટ કર્યું.

    કોમેડી ફેક્ટરીએ પોતાના તમામ કલાકારોને લઈને કોલાજ બનાવી પોસ્ટ કર્યું.

    6/10
  • કીર્તિદાન ગઢવીએ આવા અંદાજમાં યોગ દિવસની શુભેચ્છા આપી.

    કીર્તિદાન ગઢવીએ આવા અંદાજમાં યોગ દિવસની શુભેચ્છા આપી.

    7/10
  • સિંગર પાર્થિવ ગોહિલે યોગ દિવસ પર આ તસવીર પોસ્ટ કરી.

    સિંગર પાર્થિવ ગોહિલે યોગ દિવસ પર આ તસવીર પોસ્ટ કરી.

    8/10
  • સંજય રાવલે યોગ દિવસ પર તસવીર પોસ્ટ કરવાની સાથે સંદેશ પણ આપ્યો.

    સંજય રાવલે યોગ દિવસ પર તસવીર પોસ્ટ કરવાની સાથે સંદેશ પણ આપ્યો.

    9/10
  • પાર્થ ઓઝાએ વીડિયો પોસ્ટ કરીને યોગ કર્યા.

    પાર્થ ઓઝાએ વીડિયો પોસ્ટ કરીને યોગ કર્યા.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. તો ગુજરાતી સેલેબ્સ પણ કેમ પાછળ રહે? જુઓ તસવીરો, ગુજરાતી સેલેેબ્સે કેવી રીતે સેલિબ્રેટ કર્યો યોગ દિવસ!

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK