હોલી હૈ.... બૉલીવુડના આ 10 હોળી સૉન્ગ સાંભળીને થઈ જશો ક્રેઝી

Updated: Mar 10, 2020, 08:04 IST | Sheetal Patel
 • શોલે - શોલે ફિલ્મનું ગીત 'હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.....' હોળી પર સૌથી પોપ્યુલર ગીતમાંથી એક છે. દર વર્ષે લોકો આ ગીતથી જ હોળી રમવાનું ચાલુ કરે છે અને હોળીની મસ્તીમાં ડૂબી જાય છે.

  શોલે - શોલે ફિલ્મનું ગીત 'હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ.....' હોળી પર સૌથી પોપ્યુલર ગીતમાંથી એક છે. દર વર્ષે લોકો આ ગીતથી જ હોળી રમવાનું ચાલુ કરે છે અને હોળીની મસ્તીમાં ડૂબી જાય છે.

  1/10
 • યે જવાની હૈ દીવાની - અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'માં પણ એક હોળી સૉન્ગ છે. પ્રથમ લોકગીત રિમેક બનવા માટે ઉપયોગમાં લેવાયો હતો. એ ગીત છે 'બલમ પિચકારી' જેના પર દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર જોરદાર હોળી રમતા જોવા મળ્યા હતા અને દર વર્ષે આ ગીત હોળીના અવસર પર ખૂબ જ ટ્રેન્ડ કરે છે.

  યે જવાની હૈ દીવાની - અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'માં પણ એક હોળી સૉન્ગ છે. પ્રથમ લોકગીત રિમેક બનવા માટે ઉપયોગમાં લેવાયો હતો. એ ગીત છે 'બલમ પિચકારી' જેના પર દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર જોરદાર હોળી રમતા જોવા મળ્યા હતા અને દર વર્ષે આ ગીત હોળીના અવસર પર ખૂબ જ ટ્રેન્ડ કરે છે.

  2/10
 • રામલીલા - 2013માં રિલીઝ થયેલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ 'રામલીલા'માં બન્ને એક્ટર્સના હોળીના રોમાન્ટિક દ્રશ્યો લોકોને એટલા ગમ્યા હતા કે ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓએ તેમને માસ્ટર પીસનું નામ આપ્યું હતું.

  રામલીલા - 2013માં રિલીઝ થયેલી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ 'રામલીલા'માં બન્ને એક્ટર્સના હોળીના રોમાન્ટિક દ્રશ્યો લોકોને એટલા ગમ્યા હતા કે ઘણા મોટા ફિલ્મ નિર્માતાઓએ તેમને માસ્ટર પીસનું નામ આપ્યું હતું.

  3/10
 • ટૉયલેટ એક પ્રેમકથા - 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમકથા'માં પણ હોળીનું એક રોમાન્ટિક ગીત છે. અક્ષય અને ભૂમિ પેડણેકર બન્નેએ ફિલ્મના આ હોળી ગીત 'ગોરી તૂ લઠ્ઠ માર' પર સારૂં પર્ફોર્મ કર્યું હતું.

  ટૉયલેટ એક પ્રેમકથા - 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમકથા'માં પણ હોળીનું એક રોમાન્ટિક ગીત છે. અક્ષય અને ભૂમિ પેડણેકર બન્નેએ ફિલ્મના આ હોળી ગીત 'ગોરી તૂ લઠ્ઠ માર' પર સારૂં પર્ફોર્મ કર્યું હતું.

  4/10
 • કટી પતંગ - 'આજ ન છોડેંગે.....હમ તેરી ચોલી, ખેલેંગે હમ હોલી' ફિલ્મ 'કટી પતંગ' ફિલ્મનું આ ગીત સાથે હોળી રમવાનો કંઈક અલગ જ અંદાજ છે.

  કટી પતંગ - 'આજ ન છોડેંગે.....હમ તેરી ચોલી, ખેલેંગે હમ હોલી' ફિલ્મ 'કટી પતંગ' ફિલ્મનું આ ગીત સાથે હોળી રમવાનો કંઈક અલગ જ અંદાજ છે.

  5/10
 • સિલસિલા - 1981માં આવેલી ફિલ્મ 'સિલસિલા'નું આ ગીત 'રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે'નો તો મિજાજ જ અલગ છે. આ ગીતમાં અમિતાભ બચ્ચન અને રેખાની મસ્તી ઝળકતી દેખાય છે અને આ ગીત પર તો લોકો તલ્લીન થઈ જાય છે જો સાથે ભાંગનો એક ગ્લાસ હાથમાં હોય તો

  સિલસિલા - 1981માં આવેલી ફિલ્મ 'સિલસિલા'નું આ ગીત 'રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે'નો તો મિજાજ જ અલગ છે. આ ગીતમાં અમિતાભ બચ્ચન અને રેખાની મસ્તી ઝળકતી દેખાય છે અને આ ગીત પર તો લોકો તલ્લીન થઈ જાય છે જો સાથે ભાંગનો એક ગ્લાસ હાથમાં હોય તો

  6/10
 • ટૂ સ્ટેટ્સ - જ્યારે વાત આવે છે બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સમાં હોળીના સીનની તો આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની 'ટૂ સ્ટેટ્સ'ને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. ફિલ્મ એક લવ સ્ટોરી હતી જેમાં બન્ને સ્ટાર્સે ન ફક્ત ઑનસ્ક્રીન પરંતુ શૂટિંગ માટે ઑફસ્ક્રીન પણ જોરદાર હોળી રમ્યા હતા.

  ટૂ સ્ટેટ્સ - જ્યારે વાત આવે છે બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સમાં હોળીના સીનની તો આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની 'ટૂ સ્ટેટ્સ'ને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. ફિલ્મ એક લવ સ્ટોરી હતી જેમાં બન્ને સ્ટાર્સે ન ફક્ત ઑનસ્ક્રીન પરંતુ શૂટિંગ માટે ઑફસ્ક્રીન પણ જોરદાર હોળી રમ્યા હતા.

  7/10
 • બદ્રીનાથ કી દુલ્હનિયા - 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'માં પણ આલિયા અને વરૂણ પર હોળીનું એક ગીત હતું જે મૂવીનું ટાઈટલ સૉન્ગ હતું. આ ફિલ્મમાં આલિયા-વરૂણનું હોળી ગીત જ નહીં પરંતુ બધા રોમાન્ટિક ગીત પણ હિટ રહ્યા હતા.

  બદ્રીનાથ કી દુલ્હનિયા - 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'માં પણ આલિયા અને વરૂણ પર હોળીનું એક ગીત હતું જે મૂવીનું ટાઈટલ સૉન્ગ હતું. આ ફિલ્મમાં આલિયા-વરૂણનું હોળી ગીત જ નહીં પરંતુ બધા રોમાન્ટિક ગીત પણ હિટ રહ્યા હતા.

  8/10
 • પદ્માવત - ગયા વર્ષ રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'પદ્માવત'માં પણ રાજા રત્ન સિંહ બનેલા શાહિદ કપૂર રાણી પદ્માવતની ભૂમિકા ભજવી રહેલી દીપિકાની સાથે રોમાન્ટિક હોળી રમ્યો હતો. ફિલ્મમાં હોળી પર એક સૉન્ગ ગાયું હતું જેને લોકો એ ખૂબ પસંદ કર્યું હતું. ગીતનું નામ છે 'હોલી આયી રે પિયા જી રે દેશ રે'

  પદ્માવત - ગયા વર્ષ રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'પદ્માવત'માં પણ રાજા રત્ન સિંહ બનેલા શાહિદ કપૂર રાણી પદ્માવતની ભૂમિકા ભજવી રહેલી દીપિકાની સાથે રોમાન્ટિક હોળી રમ્યો હતો. ફિલ્મમાં હોળી પર એક સૉન્ગ ગાયું હતું જેને લોકો એ ખૂબ પસંદ કર્યું હતું. ગીતનું નામ છે 'હોલી આયી રે પિયા જી રે દેશ રે'

  9/10
 • જૉલી એલએલબી 2 - અક્ષયની ફિલ્મ 'જૉલી એલએલબી 2'માં પણ એક ગજબનું હોળી ગીત છે. ફિલ્મના આ ધમાકેદાર ગીત પર અક્ષયકુમાર એક્ટ્રેસ હુમા કુરેશી જોરદાર નાચતા જોવા મળ્યો હતો. આ ગીતનું નામ છે 'ગો પાગલ'

  જૉલી એલએલબી 2 - અક્ષયની ફિલ્મ 'જૉલી એલએલબી 2'માં પણ એક ગજબનું હોળી ગીત છે. ફિલ્મના આ ધમાકેદાર ગીત પર અક્ષયકુમાર એક્ટ્રેસ હુમા કુરેશી જોરદાર નાચતા જોવા મળ્યો હતો. આ ગીતનું નામ છે 'ગો પાગલ'

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજે વિશ્વભરમાં લોકો હોળીના રંગમાં રગાય જવા તૈયાર છે. હોળી રંગનો પર્વ છે. જૂની ફિલ્મોમાં તો આપણે ઘણી વાર હીરો-હીરોઈનને હોળીના રંગોથી હોળી રમતા જોયા હશે. હાલમાં બૉલીવુડ ફિલ્મોમાં પણ આ ટ્રેન્ડ કાયમ છે. ઘણીવાર આપણે ફિલ્મમાં સ્ટાર્સને રંગબેરંગી હોળી સેલિબ્રેટ કરતા જોયા છે અને હોળીના અવસર પર હોળી ગીતો પણ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. તો જુઓ અહીંયા બૉલીવુડની લેટેસ્ટ ફિલ્મ્સના હાળીના ગીતની એક ઝલક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK