બોલીવુડની લાડલી બેબો એટલે કરીનાનો જન્મદિવસ 21 સપ્ટેમ્બર 1980 ના દિવસે થયો હતો. આજે કરીના કપૂર પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. કરીના ઉમદા અભિનેત્રી તો છે જ, સાથે પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની પણ છે. અને આ તસવીરો તેનો પુરાવો છે.
(તસવીર સૌજન્યઃ Instagram - taimuralikhanworld and therealkareenakapoor)