આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

Updated: Dec 07, 2019, 17:06 IST | Sheetal Patel
 • ડાયનાએ હાલમાં જ રેડ કલરના ડ્રેસમાં પોતાની સુંદર તસવીર શૅર કરી હતી, જેને જોતા જ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ અને ઘણી કમેન્ટ્સ પણ મળી.

  ડાયનાએ હાલમાં જ રેડ કલરના ડ્રેસમાં પોતાની સુંદર તસવીર શૅર કરી હતી, જેને જોતા જ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ અને ઘણી કમેન્ટ્સ પણ મળી.

  1/10
 • ડાયના હાલમાં જ ફિલ્મ 'ખાનદાની સફાખાના'માં રૅપર બાદશાહ સાથે શહર કી લડકી ગીતમાં જોવા મળી હતી.

  ડાયના હાલમાં જ ફિલ્મ 'ખાનદાની સફાખાના'માં રૅપર બાદશાહ સાથે શહર કી લડકી ગીતમાં જોવા મળી હતી.

  2/10
 • 30 લાખથી વધારે લોકો ડાયના પેન્ટીને ઈન્સ્ટાગ્રામ પર લોકો ફૉલો કરે છે.

  30 લાખથી વધારે લોકો ડાયના પેન્ટીને ઈન્સ્ટાગ્રામ પર લોકો ફૉલો કરે છે.

  3/10
 • ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ ડાયનાના ચાહકોની કમી નથી. તસવીર શૅર કરતા સાથે લાખોની સંખ્યામાં લાઈક્સ આવે છે.

  ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર પણ ડાયનાના ચાહકોની કમી નથી. તસવીર શૅર કરતા સાથે લાખોની સંખ્યામાં લાઈક્સ આવે છે.

  4/10
 • કરિયરની વાત કરીએ તો ડાયનાએ 2005માં મૉડલિંગથી કરી હતી.

  કરિયરની વાત કરીએ તો ડાયનાએ 2005માં મૉડલિંગથી કરી હતી.

  5/10
 • ડાયના આવનારી ફિલ્મોમાં કુણાલ દેશમુખની રોમાન્ટિક ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળશે, સાથે જ સન્ની કૌશલ, રાધિકા મદાન અને મોહિત રૈના પણ જોવા મળશે.

  ડાયના આવનારી ફિલ્મોમાં કુણાલ દેશમુખની રોમાન્ટિક ફિલ્મ 'શિદ્દત'માં જોવા મળશે, સાથે જ સન્ની કૌશલ, રાધિકા મદાન અને મોહિત રૈના પણ જોવા મળશે.

  6/10
 • 2012માં રોમાન્ટિક-કૉમેડી ફિલ્મ 'કૉકટેલ'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ડાયના સિવાય સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા હતા

  2012માં રોમાન્ટિક-કૉમેડી ફિલ્મ 'કૉકટેલ'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ડાયના સિવાય સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા હતા

  7/10
 • આ સિવાય ડાયના 'હેપ્પી ભાગ જાએગી', 'લખનઉ સેન્ટ્રલ', 'પરમાણુ-ધ સ્ટોરી ઑફ પોખરણ' જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.

  આ સિવાય ડાયના 'હેપ્પી ભાગ જાએગી', 'લખનઉ સેન્ટ્રલ', 'પરમાણુ-ધ સ્ટોરી ઑફ પોખરણ' જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.

  8/10
 • ડાયનાની ફૅશન સેન્સ અને સ્ટાઈલ ઘણી લાજવાબ છે. એની પાસે સુંદરતા સાથે અદાકારીની ભરપૂર કુશળતા છે.

  ડાયનાની ફૅશન સેન્સ અને સ્ટાઈલ ઘણી લાજવાબ છે. એની પાસે સુંદરતા સાથે અદાકારીની ભરપૂર કુશળતા છે.

  9/10
 • ડાયના દરેક પ્રકારના આઉટફિટમાં પરફેક્ટ લાગે છે. જુઓ તસવીરમાં તેનો ગ્લેમર અંદાજ

  ડાયના દરેક પ્રકારના આઉટફિટમાં પરફેક્ટ લાગે છે. જુઓ તસવીરમાં તેનો ગ્લેમર અંદાજ

  10/10
 • loading...

ફોટોઝ વિશે

ડાયના પેન્ટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા તે પોતાની સુંદર અને લેટેસ્ટ તસવીરો શૅર કરતી રહે છે. હાલમાં તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બ્યૂટિફૂલ તસવીરો શૅર કરી છે, જેના લીધે સોશિયલ મીડિયા પર ચર્ચાના વિષય બની ગઈ છે અને તસવીરો પણ ધૂમ મચાવી રહી છે. તો ચલો ડાયનાની ઝડપી વાયરલ થયેલી તસવીરો પર કરીએ એક નજર

(તસવીર સૌજન્ય- ડાયના પેન્ટી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK