આ છે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો

Published: Jul 22, 2019, 15:15 IST | Falguni Lakhani
 • ચાલ જીવી લઈએ સિદ્ધાર્થ રાંદેરિયા, આરોહી પટેલ અને યશ સોનીની આ ફિલ્મની રીલિઝને 25 અઠવાડિયા થયા છે. જેણે વર્લ્ડવાઈડ 33 કરોડની કમાણી કરી છે.

  ચાલ જીવી લઈએ
  સિદ્ધાર્થ રાંદેરિયા, આરોહી પટેલ અને યશ સોનીની આ ફિલ્મની રીલિઝને 25 અઠવાડિયા થયા છે. જેણે વર્લ્ડવાઈડ 33 કરોડની કમાણી કરી છે.

  1/9
 • શું થયું? છેલ્લો દિવસની હિટ કાસ્ટને લઈને બનાવવામાં આવેલી ફિલ્મ હિટ રહી હતી. જેણે વર્લ્ડવાઈડ 21 કરોડનો બિઝનેસ કર્યો હતો.

  શું થયું?
  છેલ્લો દિવસની હિટ કાસ્ટને લઈને બનાવવામાં આવેલી ફિલ્મ હિટ રહી હતી. જેણે વર્લ્ડવાઈડ 21 કરોડનો બિઝનેસ કર્યો હતો.

  2/9
 • છેલ્લો દિવસ આ ફિલ્મ તો કોને યાદ ન હોય? મલ્હાર, યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી, અભિનીત કૃષ્ણદેવ યાજ્ઞીકની આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 18 કરોડનો બિઝનેસ કર્યો હતો

  છેલ્લો દિવસ
  આ ફિલ્મ તો કોને યાદ ન હોય? મલ્હાર, યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી, અભિનીત કૃષ્ણદેવ યાજ્ઞીકની આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 18 કરોડનો બિઝનેસ કર્યો હતો

  3/9
 • ગુજ્જુભાઈ ધ ગ્રેટ સિદ્ધાર્થ રાંદેરિયા, જીમિત ત્રિવેદીની આ ફિલ્મે હાસ્યનું વાવાઝોડું મચાવ્યું હતું. આ ફિલ્મ ઈશાન રાંદેરિયાએ બનાવી હતી. જેણે વર્લ્ડ વાઈડ 15 કરોડનો બિઝનેસ કર્યો હતો.

  ગુજ્જુભાઈ ધ ગ્રેટ
  સિદ્ધાર્થ રાંદેરિયા, જીમિત ત્રિવેદીની આ ફિલ્મે હાસ્યનું વાવાઝોડું મચાવ્યું હતું. આ ફિલ્મ ઈશાન રાંદેરિયાએ બનાવી હતી. જેણે વર્લ્ડ વાઈડ 15 કરોડનો બિઝનેસ કર્યો હતો.

  4/9
 • દેશ રે જોયા દાદા પરદેશ જોયા 90ના દાયકામાં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ દર્શકોના દિલમાં અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મ ગોવિંદભાઈ પટેલે બનાવી હતી. જેણે વર્લ્ડવાઈડ 10 કરોડનો બિઝનેસ કર્યો હતો.

  દેશ રે જોયા દાદા પરદેશ જોયા
  90ના દાયકામાં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે પણ દર્શકોના દિલમાં અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મ ગોવિંદભાઈ પટેલે બનાવી હતી. જેણે વર્લ્ડવાઈડ 10 કરોડનો બિઝનેસ કર્યો હતો.

  5/9
 • બે યાર અભિષેક જૈનની આ ફિલ્મમાં હતા દિવ્યાંગ ઠક્કર અને પ્રતિક ગાંધી. દોસ્તીના સંબંધની આસાપાસ બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં સાડા આઠ કરોડની કમાણી કરી હતી.

  બે યાર
  અભિષેક જૈનની આ ફિલ્મમાં હતા દિવ્યાંગ ઠક્કર અને પ્રતિક ગાંધી. દોસ્તીના સંબંધની આસાપાસ બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં સાડા આઠ કરોડની કમાણી કરી હતી.

  6/9
 • લવની ભવાઈ આરોહી, મલ્હાર અને પ્રતિક ગાંધીની આ ફિલ્મે અત્યાર સુધીમાં 8 કરોડની કમાણી કરી છે. લવ ટ્રાંયેગલ એવી આ ફિલ્મે લોકોને હસાવ્યા પણ હતા અને રડાવ્યા પણ હતા.

  લવની ભવાઈ
  આરોહી, મલ્હાર અને પ્રતિક ગાંધીની આ ફિલ્મે અત્યાર સુધીમાં 8 કરોડની કમાણી કરી છે. લવ ટ્રાંયેગલ એવી આ ફિલ્મે લોકોને હસાવ્યા પણ હતા અને રડાવ્યા પણ હતા.

  7/9
 • થઈ જશે 2016માં રિલીઝ થયેલી આ ગુજરાતી ફિલ્મ નીરવ બારોટે લખી અને ડાયરેક્ટ કરી હતી. જેણે વર્લ્ડ વાઈડ 4 કરોડની કમાણી કરી હતી.

  થઈ જશે
  2016માં રિલીઝ થયેલી આ ગુજરાતી ફિલ્મ નીરવ બારોટે લખી અને ડાયરેક્ટ કરી હતી. જેણે વર્લ્ડ વાઈડ 4 કરોડની કમાણી કરી હતી.

  8/9
 • કરસનદાસ પે એન્ડ યૂઝ મયુર ચૌહાણ અને દીક્ષા જોશીની આ ફિલ્મનો વિષય થોડો હટકે હતો. જેને લોકોએ પસંદ કર્યો હતો. કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મે 4 કરોડની કમાણી કરી હતી.

  કરસનદાસ પે એન્ડ યૂઝ
  મયુર ચૌહાણ અને દીક્ષા જોશીની આ ફિલ્મનો વિષય થોડો હટકે હતો. જેને લોકોએ પસંદ કર્યો હતો. કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મે 4 કરોડની કમાણી કરી હતી.

  9/9
 • loading...

ફોટોઝ વિશે

ઢોલીવુડ..એટલે કે આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી..આજે ઢોલીવુડની ફિલ્મોએ એક અલગ જ સ્થાન બનાવ્યું છે..ગુજરાતી ફિલ્મો આજે કરોડોમાં કમાણી કરી રહી છે.ત્યારે ચાલો જાણીએ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK