પ્રેમને ઉંમરના બંધન નથી હોતા, એવું સાબિત કર્યું છે આ સેલિબ્રિટીઝે

Updated: 24th May, 2019 09:20 IST | Sheetal Patel
 • Karan Singh Grover-Bipasha Basu: કરણ બિપાશા કરતા ત્રણ વર્ષ નાના છે. તેઓની પહેલી મુલાકાત 2015માં થ્રિલર ફિલ્મ Aloneના સેટ પર થઈ હતી. બન્નેએ 2016એ લગ્ન કર્યા હતા અને ઘણી વાર બન્ને એકસાથે ટહેલતા દેખાયા છે.

  Karan Singh Grover-Bipasha Basu: કરણ બિપાશા કરતા ત્રણ વર્ષ નાના છે. તેઓની પહેલી મુલાકાત 2015માં થ્રિલર ફિલ્મ Aloneના સેટ પર થઈ હતી. બન્નેએ 2016એ લગ્ન કર્યા હતા અને ઘણી વાર બન્ને એકસાથે ટહેલતા દેખાયા છે.

  1/17
 • Priyanka Chopra - Nick Jonas: પ્રિયંકા ચોપડા અને જોનસ બધર્સના નિક જોનસે ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. નિક પ્રિયંકાથી 10 વર્ષ નાના છે અને ઉંમરના અંતરના લીધે આ  જોડીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ બન્નેને લોકો શું બોલે છે એની કોઈ ચિંતા નથી અને સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરીને પોતાનો પ્રેમને ગાઢ બનાવે છે. સાથે સુંદર તસવીરો પોસ્ટ કરે  છે.

  Priyanka Chopra - Nick Jonas: પ્રિયંકા ચોપડા અને જોનસ બધર્સના નિક જોનસે ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. નિક પ્રિયંકાથી 10 વર્ષ નાના છે અને ઉંમરના અંતરના લીધે આ  જોડીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ બન્નેને લોકો શું બોલે છે એની કોઈ ચિંતા નથી અને સોશિયલ મીડિયા પર ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરીને પોતાનો પ્રેમને ગાઢ બનાવે છે. સાથે સુંદર તસવીરો પોસ્ટ કરે  છે.

  2/17
 • Abhishek Bachchan-Aishwarya Rai Bachchan: જૂનિયર બચ્ચન ઐશ્વર્યાથી બે વર્ષ નાના છે. આ કપલે 2007માં લગ્ન કર્યા અને એમની દીકરીનું નામ આરાધ્યા છે.

  Abhishek Bachchan-Aishwarya Rai Bachchan: જૂનિયર બચ્ચન ઐશ્વર્યાથી બે વર્ષ નાના છે. આ કપલે 2007માં લગ્ન કર્યા અને એમની દીકરીનું નામ આરાધ્યા છે.

  3/17
 • Kunal Kemmu and Soha Ali Khan: કુણાલ સોહાથી પાંચ વર્ષ નાના છે. તેઓ લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં હતાં. બન્ને 25 જાન્યુઆરી 2015માં લગ્ન બંધનમાં બંધાઈ ગયા હતા અને તેમના ઘરે 29 સપ્ટેમ્બર 2017એ ક્યૂટ દીકરીનું આગમન થયું અને એનું નામ છે ઈનાયા નૌમી કેમૂ.

  Kunal Kemmu and Soha Ali Khan: કુણાલ સોહાથી પાંચ વર્ષ નાના છે. તેઓ લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં હતાં. બન્ને 25 જાન્યુઆરી 2015માં લગ્ન બંધનમાં બંધાઈ ગયા હતા અને તેમના ઘરે 29 સપ્ટેમ્બર 2017એ ક્યૂટ દીકરીનું આગમન થયું અને એનું નામ છે ઈનાયા નૌમી કેમૂ.

  4/17
 • Parmeet Sethi-Archana Puran Singh: પરમીત અને અર્ચનાના લગ્ન 1992માં થયા હતા. પરમીત અર્ચનાથી સાત વર્ષ નાના છે. એમને બે દીકરા છે આર્યમાન અને આયુષ્માન.

  Parmeet Sethi-Archana Puran Singh: પરમીત અને અર્ચનાના લગ્ન 1992માં થયા હતા. પરમીત અર્ચનાથી સાત વર્ષ નાના છે. એમને બે દીકરા છે આર્યમાન અને આયુષ્માન.

  5/17
 • Aditya Pancholi-Zarina Wahab: આદિત્ય ઝરીનાથી 6 વર્ષ નાના છે. બન્નેની પહેલી મુાલાકાત 'કલંકના ટીકા'ના સેટ પર થઈ હતી અને વર્ષ 1986માં બન્નેએ લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.  દીકરી સના અને દીકરો સૂરજ પંચોલી છે. 

  Aditya Pancholi-Zarina Wahab: આદિત્ય ઝરીનાથી 6 વર્ષ નાના છે. બન્નેની પહેલી મુાલાકાત 'કલંકના ટીકા'ના સેટ પર થઈ હતી અને વર્ષ 1986માં બન્નેએ લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.  દીકરી સના અને દીકરો સૂરજ પંચોલી છે. 

  6/17
 • Shirish Kunder-Farah Khan: કોરિયોગ્રાફર-ફિલ્મ નિર્માતા ફારાહ ખાનના પતિ શિરીષ કુંદર તેમનાથી 8 વર્ષ નાના છે. બન્નેની મુલાકાત 'મૈ હૂં ના'ના સેટ પર થઈ હતી. 2004માં એમના લગ્ન થયા હતા અને તેમને ત્રણ બાળકો છે એક દીકરો અને બે દીકરી. 

  Shirish Kunder-Farah Khan: કોરિયોગ્રાફર-ફિલ્મ નિર્માતા ફારાહ ખાનના પતિ શિરીષ કુંદર તેમનાથી 8 વર્ષ નાના છે. બન્નેની મુલાકાત 'મૈ હૂં ના'ના સેટ પર થઈ હતી. 2004માં એમના લગ્ન થયા હતા અને તેમને ત્રણ બાળકો છે એક દીકરો અને બે દીકરી. 

  7/17
 • Saif Ali Khan-Amrita Singh:પૂર્વ પત્ની અમ્રિતા સિંહથી 12 વર્ષ નાના છે સૈફ અલી ખાન. તેઓ 1991માં લગ્નના બંધનમાં બંધાયેલા હતા અને 2004માં 13 વર્ષ બાદ ડિવોર્સ લીધા અને જૂદા થયા હતા. એમને બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ. બાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા, જે સૈફથી 10 વર્ષ નાની છે અને તમનો એક દીકરો પણ છે તૈમૂર અલી ખાન અને સોશિયલ મીડિયા પર હાલમાં ઘણો ફૅમસ છે.

  Saif Ali Khan-Amrita Singh:પૂર્વ પત્ની અમ્રિતા સિંહથી 12 વર્ષ નાના છે સૈફ અલી ખાન. તેઓ 1991માં લગ્નના બંધનમાં બંધાયેલા હતા અને 2004માં 13 વર્ષ બાદ ડિવોર્સ લીધા અને જૂદા થયા હતા. એમને બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ. બાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા, જે સૈફથી 10 વર્ષ નાની છે અને તમનો એક દીકરો પણ છે તૈમૂર અલી ખાન અને સોશિયલ મીડિયા પર હાલમાં ઘણો ફૅમસ છે.

  8/17
 • Farhan Akhtar-Adhuna Bhabani: ફરહાન અખ્તર અધુનાથી 6 વર્ષ નાના છે. બન્નેની મુલાકાત ત્યારે થઈ જ્યારે 'દિલ ચાહતા હૈ' સ્ક્રિપ્ટ કરી રહ્યા હતા અને બન્નેએ 2000માં લગ્ન કરી લીધા. તેમને બે દીકરી છે શાક્યા અને અકીરા. હવે બન્નેના છૂટા-છેડા થઈ ગયા છે. હાલમાં ફરહાન શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે.

  Farhan Akhtar-Adhuna Bhabani: ફરહાન અખ્તર અધુનાથી 6 વર્ષ નાના છે. બન્નેની મુલાકાત ત્યારે થઈ જ્યારે 'દિલ ચાહતા હૈ' સ્ક્રિપ્ટ કરી રહ્યા હતા અને બન્નેએ 2000માં લગ્ન કરી લીધા. તેમને બે દીકરી છે શાક્યા અને અકીરા. હવે બન્નેના છૂટા-છેડા થઈ ગયા છે. હાલમાં ફરહાન શિબાની દાંડેકરને ડેટ કરી રહ્યા છે.

  9/17
 • Sunil Dutt-Nargis: મધર ઈન્ડિયાના સેટ પર મળ્યા બાદ સુનીલ દત્તે કો-સ્ટાર નરગીસ સાથે લગ્ન કર્યા. 1957માં ફિલ્મ દરમિયાન એક ભીષણ આગ હતી ત્યારે સુનીલ દત્તે નરગીસને આગથી બચાવી હતી. બાદ બન્નેએ લગ્ન કર્યા એમના ત્રણ બાળકો છે સંજ્ય, પ્રિયા અને નમ્રતા

  Sunil Dutt-Nargis: મધર ઈન્ડિયાના સેટ પર મળ્યા બાદ સુનીલ દત્તે કો-સ્ટાર નરગીસ સાથે લગ્ન કર્યા. 1957માં ફિલ્મ દરમિયાન એક ભીષણ આગ હતી ત્યારે સુનીલ દત્તે નરગીસને આગથી બચાવી હતી. બાદ બન્નેએ લગ્ન કર્યા એમના ત્રણ બાળકો છે સંજ્ય, પ્રિયા અને નમ્રતા

  10/17
 • Arjun Rampal-Mehr Jessia: અર્જુન રામપાલની પત્ની મેહર જેસિયાથી બે વર્ષ નાના છે. બન્ને 1998માં લગ્નના બંધનમાં બંધાયેલા હતા એમને બે દીકરીઓ છે માહિકા અના માયરા. હાલ બન્ને જૂદાં રહે છે એમના ડિવોર્સ થઈ ગયા છે.

  Arjun Rampal-Mehr Jessia: અર્જુન રામપાલની પત્ની મેહર જેસિયાથી બે વર્ષ નાના છે. બન્ને 1998માં લગ્નના બંધનમાં બંધાયેલા હતા એમને બે દીકરીઓ છે માહિકા અના માયરા. હાલ બન્ને જૂદાં રહે છે એમના ડિવોર્સ થઈ ગયા છે.

  11/17
 • Dhanush-Aishwarya: ધનુષે 2012માં રજનીકાન્તની મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા અને ઐશ્વર્યા ધનુષ કરતા એક વર્ષ મોટી છે.

  Dhanush-Aishwarya: ધનુષે 2012માં રજનીકાન્તની મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા અને ઐશ્વર્યા ધનુષ કરતા એક વર્ષ મોટી છે.

  12/17
 • David Beckham-Victoria Beckham: ફૂટબૉલર ડેવિડ બેકહમ પત્ની વિક્ટોરિયા બેકહમ કરતા એક વર્ષ નાના છે. આ દંપતિએ 1999માં લગ્ન કર્યા અને એમના ચાર બાળકો છે.

  David Beckham-Victoria Beckham: ફૂટબૉલર ડેવિડ બેકહમ પત્ની વિક્ટોરિયા બેકહમ કરતા એક વર્ષ નાના છે. આ દંપતિએ 1999માં લગ્ન કર્યા અને એમના ચાર બાળકો છે.

  13/17
 • John Lennon-Yoko Ono: બીટલ્સ સિંગર જોન લેનન પત્ની યોકો ઓનોથી સાત વર્ષ નાના છે. યોકોના બે બાળકો છે, 1980માં તેમની હત્યા કરવામાં આવી હતી.

  John Lennon-Yoko Ono: બીટલ્સ સિંગર જોન લેનન પત્ની યોકો ઓનોથી સાત વર્ષ નાના છે. યોકોના બે બાળકો છે, 1980માં તેમની હત્યા કરવામાં આવી હતી.

  14/17
 • Chris Martin-Gwyneth Paltrow: 'કોલ્ડપ્લે' સિંગર  પૂર્વ પત્ની ગ્વેનેથ પાલ્ટ્રોથી ચાર વર્ષ નાના છે. બન્નેએ 2003માં લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે. હવે તેઓ અલગ થઈ ગયા છે.

  Chris Martin-Gwyneth Paltrow: 'કોલ્ડપ્લે' સિંગર  પૂર્વ પત્ની ગ્વેનેથ પાલ્ટ્રોથી ચાર વર્ષ નાના છે. બન્નેએ 2003માં લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે. હવે તેઓ અલગ થઈ ગયા છે.

  15/17
 • Antonio Banderas-Melanie Griffith: હૉલીવુડ એક્ટર એન્ટોનિયો બેન્ડેરસે મેલાની ગ્રિફિથ સાથે લગ્ન કર્યા હતા અને પત્ની ત્રણ વર્ષ મોટી છે. બન્નેએ 1996માં લગ્ન કર્યા હતા. એમને એક દીકરી હતી. હાલે તેઓ ડિવોર્સી છે.

  Antonio Banderas-Melanie Griffith: હૉલીવુડ એક્ટર એન્ટોનિયો બેન્ડેરસે મેલાની ગ્રિફિથ સાથે લગ્ન કર્યા હતા અને પત્ની ત્રણ વર્ષ મોટી છે. બન્નેએ 1996માં લગ્ન કર્યા હતા. એમને એક દીકરી હતી. હાલે તેઓ ડિવોર્સી છે.

  16/17
 • Ben Affleck-Jennifer Garner: ધ એગ્રો એક્ટર પત્ની જેનિફર ગાર્નરથી ચાર મહિના નાના છે. એમણે 2005માં લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો છે. દંપતિ હવે અલગ થઈ ગયા છે.

  Ben Affleck-Jennifer Garner: ધ એગ્રો એક્ટર પત્ની જેનિફર ગાર્નરથી ચાર મહિના નાના છે. એમણે 2005માં લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો છે. દંપતિ હવે અલગ થઈ ગયા છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

પ્રેમ આંધળો હોય છે. તેની કોઈ સીમા નથી હોતી અને પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. એવા જ સેલિબ્રિટીઝ પર નજર કરીએ જેમણે મોટી વયની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે અને આ વાતને સાબિત કરીને બતાવી છે, તો જાણો કઈ છે એવી સેલિબ્રિટીઝ.

First Published: 24th May, 2019 09:08 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK