જુઓ પાર્ટીપ્રેમી રોશન સિંહ સોઢીનો અનસીન અવતાર

Mar 27, 2019, 14:31 IST
  • તારક મહેતા સ્ટાર કાસ્ટ સાથે સેલ્ફી લેતાં ગુરુચરન સિંહ સોઢી ઉર્ફે રોશન સિંહ સોઢી દેખાય છે મસ્ત મિજાજમાં.

    તારક મહેતા સ્ટાર કાસ્ટ સાથે સેલ્ફી લેતાં ગુરુચરન સિંહ સોઢી ઉર્ફે રોશન સિંહ સોઢી દેખાય છે મસ્ત મિજાજમાં.

    1/10
  • શૉમાં રોશનના પુત્રનું પાત્ર ભજવતો ગોગી ઓનસ્ક્રિન પિતા રોશન સિંહ સોઢી સાથે સેલ્ફી લેતાં રમૂજી અંદાજમાં.

    શૉમાં રોશનના પુત્રનું પાત્ર ભજવતો ગોગી ઓનસ્ક્રિન પિતા રોશન સિંહ સોઢી સાથે સેલ્ફી લેતાં રમૂજી અંદાજમાં.

    2/10
  • તારક મહેતા શૉમાં પિંકુનું પાત્ર ભજવતાં અઝહર શેખ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢી.

    તારક મહેતા શૉમાં પિંકુનું પાત્ર ભજવતાં અઝહર શેખ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢી.

    3/10
  • શૉમાં ચંપકલાલ ગડા, ફાધર ઑફ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતાં અમિત ભટ્ટ સાથે સેલ્ફીઓના શોખીન જણાતાં રોશન ઉર્ફે ગુરુચરણ સિંહ સોઢી

    શૉમાં ચંપકલાલ ગડા, ફાધર ઑફ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતાં અમિત ભટ્ટ સાથે સેલ્ફીઓના શોખીન જણાતાં રોશન ઉર્ફે ગુરુચરણ સિંહ સોઢી

    4/10
  • તારક મહેતા શૉ સ્ટારકાસ્ટ દિલીપ જોશી, અમિત ભટ્ટ, શૈલેષ લોઢા સહિત રોશનસિંહ સોઢી ફોટો માટે પોઝ આપતાં જોવા મળે છે. 

    તારક મહેતા શૉ સ્ટારકાસ્ટ દિલીપ જોશી, અમિત ભટ્ટ, શૈલેષ લોઢા સહિત રોશનસિંહ સોઢી ફોટો માટે પોઝ આપતાં જોવા મળે છે. 

    5/10
  • સોઢીભાઈની મોટર ચાલી રમપમપમ, શૉમાં કોઈપણ મુશ્કેલી હોય સોઢી પોતાની જીપ લઈને તૈયાર જ હોય. મુશ્કેલીમાંથી ઉગારવા માટે તત્પર રહેતાં રોશન સિંહ સોઢી પોતાના ગૅરેજ પહોંચી ગયા છે.

    સોઢીભાઈની મોટર ચાલી રમપમપમ, શૉમાં કોઈપણ મુશ્કેલી હોય સોઢી પોતાની જીપ લઈને તૈયાર જ હોય. મુશ્કેલીમાંથી ઉગારવા માટે તત્પર રહેતાં રોશન સિંહ સોઢી પોતાના ગૅરેજ પહોંચી ગયા છે.

    6/10
  • ફોટો માટે પોઝ આપતાં રોશન સિંહ સોઢીનો કૂલ લૂક. તસવીરમાં રેડ કોર્ટ સાથે બ્લેક કોમ્બોમાં હેન્ડસમ લાગે છે ગુરુચરણ સિંહ સોઢી.

    ફોટો માટે પોઝ આપતાં રોશન સિંહ સોઢીનો કૂલ લૂક. તસવીરમાં રેડ કોર્ટ સાથે બ્લેક કોમ્બોમાં હેન્ડસમ લાગે છે ગુરુચરણ સિંહ સોઢી.

    7/10
  • તારક મહેતા શૉમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતાં ગુરુચરણ સિંહ સોઢી રિલ અને રિયલ બન્ને લાઈફમાં ખુશમિજાજી અંદાજમાં જોવા મળે છે. 

    તારક મહેતા શૉમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતાં ગુરુચરણ સિંહ સોઢી રિલ અને રિયલ બન્ને લાઈફમાં ખુશમિજાજી અંદાજમાં જોવા મળે છે. 

    8/10
  • તસવીરમાં નેહા કક્કડ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢીનો કુલ અંદાજ.

    તસવીરમાં નેહા કક્કડ સાથે સેલ્ફી લેતાં ગુરુચરણ સિંહ સોઢીનો કુલ અંદાજ.

    9/10
  • સીંગર વિશાલ ડડલાની સાથે સેલ્ફી લેતાં રોશન સિંહ સોઢી.

    સીંગર વિશાલ ડડલાની સાથે સેલ્ફી લેતાં રોશન સિંહ સોઢી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

આ રીતે તારક મહેતાની સ્ટાર કાસ્ટ સેટ પર કરે છે કામની સાથે સાથે મોજ મસ્તી. તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા શૉ પોતાના અભિનેતાઓના શૉ છોડવાની ઘટનાને લીધે તાજેતરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. તેવામાં શૉના એક એવા વ્યક્તિની ઝલક જે તમને સતત જોવા મળશે પાર્ટીના મૂડમાં. હા ખરેખર તમે યોગ્ય ઈમેજિનેશન કર્યું છે તે અન્ય કોઈ નહિ પણ  રોશન સિંહ સોઢી જ છે. જુઓ તસવીરો....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK