Happy Teacher's Day: જાણો ટપુસેનાના 'ભીડે સર' વિશે, ચલાવે છે ભીડે ટ્યુશન ક્લાસિસ

Updated: Sep 05, 2020, 10:52 IST | Sheetal Patel
  • આત્મારામ તુકારામ ભીડેએ શૉમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તસવીરમાં - બાપુજી, જેઠાલાલ, બબીતાજી અને સોસાયટીના એકમેવ સેક્રેટરી

    આત્મારામ તુકારામ ભીડેએ શૉમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. તસવીરમાં - બાપુજી, જેઠાલાલ, બબીતાજી અને સોસાયટીના એકમેવ સેક્રેટરી

    1/31
  • તારક મહેતા શૉ પહેલા મંદાર ચાંદવાડકર દુબઈમાં નોકરી કરતા હતા. એમણે એક્ટિંગ માટે પોતાની નોકરી છોડી દીધી હતી.

    તારક મહેતા શૉ પહેલા મંદાર ચાંદવાડકર દુબઈમાં નોકરી કરતા હતા. એમણે એક્ટિંગ માટે પોતાની નોકરી છોડી દીધી હતી.

    2/31
  • ઓછા લોકો જાણે છે કે ભીડે મેકેનિકલ એન્જિનિયર હતા અને દુબઈની એક કંપનીમાં કામ કરતા હતા.

    ઓછા લોકો જાણે છે કે ભીડે મેકેનિકલ એન્જિનિયર હતા અને દુબઈની એક કંપનીમાં કામ કરતા હતા.

    3/31
  • મંદારને એક્ટિંગ સાથે ઘણો લગાવ હતો એટલે એમણે પોતાની નોકરી છોડી દીધી અને એક્ટિંગનું સપનું સાકાર કરવા માટે તે ઈન્ડિયા આવ્યા હતા.

    મંદારને એક્ટિંગ સાથે ઘણો લગાવ હતો એટલે એમણે પોતાની નોકરી છોડી દીધી અને એક્ટિંગનું સપનું સાકાર કરવા માટે તે ઈન્ડિયા આવ્યા હતા.

    4/31
  • મંદાર ચાંદવાડકરને નાનપણથી જ એક્ટિંગ કરવાનો શોખ હતો. તેમણે ઘણા નાટકોમાં પણ કામ કર્યું છે.

    મંદાર ચાંદવાડકરને નાનપણથી જ એક્ટિંગ કરવાનો શોખ હતો. તેમણે ઘણા નાટકોમાં પણ કામ કર્યું છે.

    5/31
  • ભીડેને ક્યારે પણ એક્ટિંગમાંથી મોટો બ્રેક મળ્યો નથી.

    ભીડેને ક્યારે પણ એક્ટિંગમાંથી મોટો બ્રેક મળ્યો નથી.

    6/31
  • વર્ષ 2008 સુધી મંદાર ચાંદવાડકરે ઘણો સંઘર્ષ કર્યો અને બાદ તેમને તારક મહેતાનો શૉ મળ્યો.

    વર્ષ 2008 સુધી મંદાર ચાંદવાડકરે ઘણો સંઘર્ષ કર્યો અને બાદ તેમને તારક મહેતાનો શૉ મળ્યો.

    7/31
  • આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના લીધે તે ઘર-ઘરમાં આત્મારામ તુકારામ ભીડે નામથી પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે.

    આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના લીધે તે ઘર-ઘરમાં આત્મારામ તુકારામ ભીડે નામથી પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે.

    8/31
  • ભીડેએ 1998માં પોતાના થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી. એમના ગ્રુપનું નામ પ્રતિબિમ્બ છે.

    ભીડેએ 1998માં પોતાના થિયેટર ગ્રુપની સ્થાપના કરી હતી. એમના ગ્રુપનું નામ પ્રતિબિમ્બ છે.

    9/31
  • અત્યાર સુધી મંદારે હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને મરાઠી ભાષામાં લગભગ 500 નાટકો કરી ચૂક્યા છે.

    અત્યાર સુધી મંદારે હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને મરાઠી ભાષામાં લગભગ 500 નાટકો કરી ચૂક્યા છે.

    10/31
  • એમણે કેટલાક નાટકો ડિરેક્ટ પણ કર્યા છે.

    એમણે કેટલાક નાટકો ડિરેક્ટ પણ કર્યા છે.

    11/31
  • સાથે જ મંદાર ચાંદવાડકર છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉથી જોડાયેલા છે.

    સાથે જ મંદાર ચાંદવાડકર છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉથી જોડાયેલા છે.

    12/31
  • એ સિવાય ભીડેએ અનેક એવોર્ડમાં સમારોહમાં પણ પોતાનો જલવો વિખેર્યો હતો.

    એ સિવાય ભીડેએ અનેક એવોર્ડમાં સમારોહમાં પણ પોતાનો જલવો વિખેર્યો હતો.

    13/31
  • શૉમાં એકમેવ સેક્રેટરી ભીડેને લોકો ઘણા પસંદ કરે છે.

    શૉમાં એકમેવ સેક્રેટરી ભીડેને લોકો ઘણા પસંદ કરે છે.

    14/31
  • શૉમાં ભીડેની પત્ની માધવીનો રોલ એક્ટ્રેસ સોનાલિકા જોશીએ ભજવ્યો છે.

    શૉમાં ભીડેની પત્ની માધવીનો રોલ એક્ટ્રેસ સોનાલિકા જોશીએ ભજવ્યો છે.

    15/31
  • મંદાર ચાંદવાડકર પોતાની રિયલ લાઈફ પત્ની સ્નેહલને પોતાનો લકી ચાર્મ માને છે અને તે ઈન્દોરની રહેવાસી છે.

    મંદાર ચાંદવાડકર પોતાની રિયલ લાઈફ પત્ની સ્નેહલને પોતાનો લકી ચાર્મ માને છે અને તે ઈન્દોરની રહેવાસી છે.

    16/31
  • મંદાર અને સ્નેહલને એક દીકરો છે એનું નામ પાર્થ છે.

    મંદાર અને સ્નેહલને એક દીકરો છે એનું નામ પાર્થ છે.

    17/31
  • સ્નેહલ પણ લાંબા સમયથી અભિનય સાથે સંકળાયેલ છે. સ્નેહલની અભિનયના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે.

    સ્નેહલ પણ લાંબા સમયથી અભિનય સાથે સંકળાયેલ છે. સ્નેહલની અભિનયના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે.

    18/31
  • સોસાયટીમાં કઈ પણ પ્રસંગ કે તહેવાર માટે ગોકુલધામ સોસાયટીના લોકો સેક્રેટરી ભીડે પાસે પરમિશન લેવા જાય છે.

    સોસાયટીમાં કઈ પણ પ્રસંગ કે તહેવાર માટે ગોકુલધામ સોસાયટીના લોકો સેક્રેટરી ભીડે પાસે પરમિશન લેવા જાય છે.

    19/31
  • ગોકુલધામ સોસાયટીમાં એક સુંદર સુવિચાર લખીને એમની શુભ સવાર થતી હોયા છે.

    ગોકુલધામ સોસાયટીમાં એક સુંદર સુવિચાર લખીને એમની શુભ સવાર થતી હોયા છે.

    20/31
  • એક રિપોર્ટ અનુસાર મંદાર ચાંદવાડકર કરોડોના માલિક છે અને તેઓ લક્ઝરી જીવન જીવવાનું પસંદ કરે છે. 

    એક રિપોર્ટ અનુસાર મંદાર ચાંદવાડકર કરોડોના માલિક છે અને તેઓ લક્ઝરી જીવન જીવવાનું પસંદ કરે છે. 

    21/31
  • મંદાર ચાંદવાડકર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના એક એપિસોડના 45 હજાર રૂપિયા ચાર્જ લે છે.

    મંદાર ચાંદવાડકર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉના એક એપિસોડના 45 હજાર રૂપિયા ચાર્જ લે છે.

    22/31
  • તારક મહેતા શૉના લીધે મંદારને આટલી લોકપ્રિયતા મળી છે.

    તારક મહેતા શૉના લીધે મંદારને આટલી લોકપ્રિયતા મળી છે.

    23/31
  • શૉમાં કુર્તા-પાયજામામાં જોવા મળેલા ભીડે અંકલ અસલ જીવનમાં કેટલા સ્ટાઈલિશ છે. આ તસવીર એ વાતનો પુરાવો છે.

    શૉમાં કુર્તા-પાયજામામાં જોવા મળેલા ભીડે અંકલ અસલ જીવનમાં કેટલા સ્ટાઈલિશ છે. આ તસવીર એ વાતનો પુરાવો છે.

    24/31
  • ટપૂસેના કોઈપણ ફંક્શનના આયોજન માટે ભીડે અંકલ પાસે પરમિશન લેવા માટે જાય છે.

    ટપૂસેના કોઈપણ ફંક્શનના આયોજન માટે ભીડે અંકલ પાસે પરમિશન લેવા માટે જાય છે.

    25/31
  • શૉમાં એક-એક રૂપિયાનો હિસાબ રાખનારા આત્મારામ તુકારામ ભીડે વાસ્તવમાં 20 કરોડ સંપત્તિના માલિક છે.

    શૉમાં એક-એક રૂપિયાનો હિસાબ રાખનારા આત્મારામ તુકારામ ભીડે વાસ્તવમાં 20 કરોડ સંપત્તિના માલિક છે.

    26/31
  • મંદાર ચાંદવાડકર ખૂબ જ હેન્ડસમ અને સ્ટાઇલિશ એક્ટર છે. તેઓ મુંબઈ મહારાષ્ટ્રમાં રહે છે. મંદાર ચાંદવાડકરને સ્વિમિંગ અને સિંગિંગનો ઘણો શોખ છે. મંદાર ચાંદવાડકર એક ફિટનેસ ફ્રીકર છે.

    મંદાર ચાંદવાડકર ખૂબ જ હેન્ડસમ અને સ્ટાઇલિશ એક્ટર છે. તેઓ મુંબઈ મહારાષ્ટ્રમાં રહે છે. મંદાર ચાંદવાડકરને સ્વિમિંગ અને સિંગિંગનો ઘણો શોખ છે. મંદાર ચાંદવાડકર એક ફિટનેસ ફ્રીકર છે.

    27/31
  • મંદાર ચાંદવાડકરના ઈન્સ્ટાગ્રામ પર 138K ફૉલોઅર્સ છે.

    મંદાર ચાંદવાડકરના ઈન્સ્ટાગ્રામ પર 138K ફૉલોઅર્સ છે.

    28/31
  • સોશિયલ મીડિયા પર ભીડે સર ઘણા એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શૅર કરતા રહે છે.

    સોશિયલ મીડિયા પર ભીડે સર ઘણા એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શૅર કરતા રહે છે.

    29/31
  • તારક મહેતા શૉમાં જેઠાલાલ, તારક મહેતા, પોપટલાલ, બાપુજી સાથે એમની સારી બોન્ડિંગ છે.

    તારક મહેતા શૉમાં જેઠાલાલ, તારક મહેતા, પોપટલાલ, બાપુજી સાથે એમની સારી બોન્ડિંગ છે.

    30/31
  • આત્મારામ તુકારામ ભીડે ઉર્ફે મંદાર ચાંદવાડકરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

    આત્મારામ તુકારામ ભીડે ઉર્ફે મંદાર ચાંદવાડકરને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા

    31/31
  • loading...

ફોટોઝ વિશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સૌથી લોકપ્રિય અને કૉમેડી શૉમાંથી એક છે. આ શૉ છેલ્લા બાર વર્ષથી લોકોનું મનોરંજન કરતી આવી છે. શૉમાં બધી જ કલાકારોએ ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આજે આપણે વાત કરવાના છીએ ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી અને ટપૂસેનાના શિક્ષક એટલે આત્મારામ તુકારામ ભીડે વિશે. એમનું અસલી નામ મંદાર ચાંદવાડકર છે. આજે તેઓ પોતાનો 44મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભીડેનો જન્મ 27 જૂલાઈ 1976એ મુંબઈમાં થયો હતો. તો ચાલો એમની જર્ની અને લાઈફસ્ટાઈલ પર કરીએ એક નજર. 

(તસવીર સૌજન્ય- મંદાર ચાંદવાડકર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK