સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

Updated: Nov 27, 2019, 17:48 IST | Sheetal Patel
  • આ તસવીરોમાં સની લિયોની ફ્લોરલ બિકિનીમાં નજર આવી રહી છે. ડીપ નેક વાળી આ બિકિનીમાં સની ઘણી હૉટ લાગી રહી છે અને તે કૅપ અને ચશ્મામાં એકદમ આકર્ષિત દેખાઈ રહી છે.

    આ તસવીરોમાં સની લિયોની ફ્લોરલ બિકિનીમાં નજર આવી રહી છે. ડીપ નેક વાળી આ બિકિનીમાં સની ઘણી હૉટ લાગી રહી છે અને તે કૅપ અને ચશ્મામાં એકદમ આકર્ષિત દેખાઈ રહી છે.

    1/10
  • હાલ સની દુબઈમાં પોતાનો ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. જુઓ તસવીરમાં તેનો એક નજારો

    હાલ સની દુબઈમાં પોતાનો ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. જુઓ તસવીરમાં તેનો એક નજારો

    2/10
  • 'આજ બ્લૂ હૈ પાની, પાની, પાની, પાની ઔર દિન ભી સની, સની, સની, સની' : સ્વિમિંગ પૂલમાં સની લિયોની એક તસવીર

    'આજ બ્લૂ હૈ પાની, પાની, પાની, પાની ઔર દિન ભી સની, સની, સની, સની' : સ્વિમિંગ પૂલમાં સની લિયોની એક તસવીર

    3/10
  • આ તસવીરમાં સની સનબાથ લેતી નજરે ચડી રહી છે. સની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના સુંદર ફોટોઝ તે ફૅન્સ સાથે શેર કરતી રહી છે.

    આ તસવીરમાં સની સનબાથ લેતી નજરે ચડી રહી છે. સની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના સુંદર ફોટોઝ તે ફૅન્સ સાથે શેર કરતી રહી છે.

    4/10
  • આની પહેલા સની ઑક્ટોબરમાં દુબઈ ગઈ હતી, ત્યાં તેણે પતિ ડેનિયલ વેબર સાથે એણે તસવીરો શૅર કરી હતી. ડેનિયલ પોતે પણ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ હંમેશા ફૅમિલી સાથે ફોટોઝ શૅર કરતા રહે છે.

    આની પહેલા સની ઑક્ટોબરમાં દુબઈ ગઈ હતી, ત્યાં તેણે પતિ ડેનિયલ વેબર સાથે એણે તસવીરો શૅર કરી હતી. ડેનિયલ પોતે પણ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ હંમેશા ફૅમિલી સાથે ફોટોઝ શૅર કરતા રહે છે.

    5/10
  • લોકોને સનીની આ તસવીર ઘણી સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા તેણે પૂલની અંદર ફોટોશૂટ કરાવ્યુ હતું. તે દરમિયાન તેની હૉચ તસવીર ઘણી વાયરલ થઈ હતી

    લોકોને સનીની આ તસવીર ઘણી સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા તેણે પૂલની અંદર ફોટોશૂટ કરાવ્યુ હતું. તે દરમિયાન તેની હૉચ તસવીર ઘણી વાયરલ થઈ હતી

    6/10
  • બિકિની પર ફોટો શૅર કરતાની સાથે જ સની લિયોનીની તસવીરને 12 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

    બિકિની પર ફોટો શૅર કરતાની સાથે જ સની લિયોનીની તસવીરને 12 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

    7/10
  • વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની પોતાની આગામી ફિલ્મ કોકા કોલમાં નજર આવશે. ફિલ્મ હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે. સનીએ વર્ષ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની પોતાની આગામી ફિલ્મ કોકા કોલમાં નજર આવશે. ફિલ્મ હિન્દીમાં રિલીઝ કરવામાં આવશે. સનીએ વર્ષ 2012માં પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    8/10
  • સની લિયોની 'મોતીચૂર ચક્નાચૂર' ફિલ્મનું એક ગીત 'બત્તીયા બુઝા દો'માં જોવા મળી હતી. તસવીરમાં સની સ્વિમિંગ પૂલની સામે કેટલીક મહિલાઓ સાથે સેક્સી પોઝ આપતી દેખાઈ રહી છે.

    સની લિયોની 'મોતીચૂર ચક્નાચૂર' ફિલ્મનું એક ગીત 'બત્તીયા બુઝા દો'માં જોવા મળી હતી. તસવીરમાં સની સ્વિમિંગ પૂલની સામે કેટલીક મહિલાઓ સાથે સેક્સી પોઝ આપતી દેખાઈ રહી છે.

    9/10
  • સની ઘણી વખત હૉલિડે એન્જોય કરતા ફોટોઝ ચાહકો સાથે શૅર કરતી રહે છે. જુઓ તસવીરમાં સનીનો ગ્લેમર અંદાજ

    સની ઘણી વખત હૉલિડે એન્જોય કરતા ફોટોઝ ચાહકો સાથે શૅર કરતી રહે છે. જુઓ તસવીરમાં સનીનો ગ્લેમર અંદાજ

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોની હાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ એની બોલ્ડ અને સેક્સી તસવીરોના લીધે તે સતત ચર્ચાનો વિષય બની જાય છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સની લિયોની ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો વાયરલ કરતી રહે છે. હાલ તે દુબઈમાં વેકેશનની મજા માણી રહી છે. તો જુઓ એક્ટ્રેસની ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કરતી કેટલીક તસવીરો..

તસવીર સૌજન્ય - સની લિયોની ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK